logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ તાલુકાના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયત‌માં મનરેગા યોજનાના કામો અંગે જિલ્લા તંત્રને કરેલી રજૂઆત પાયા વિહોણી: સ્થાનિક સરપંચ કાલોલ તા.૧૮/૧૧/૨૦૨૫ સ્થાનિક એક નાગરિકે તંત્રને પંચાયતની કામગીરી વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતા મહિલા સરપંચ- ડેપ્યુટી સરપંચ સહિત મહિલા બોડીને બદનામ કરવા માટેનું ષડયંત્ર હોવાનો કર્યો વળતો પ્રહાર કાલોલ તાલુકાના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયત‌માં સ્થાનિક એક અરજદારે મનરેગા યોજનાના કામો અંગે જિલ્લા તંત્રને રજૂઆત કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજુઆત કરતાં સ્થાનિક સરપંચ અને પંચાયતની બોડીમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જે આક્ષેપો અંગે સ્થાનિક મહિલા સરપંચે રજૂઆત સામે મજબૂત કામગીરી દર્શાવીને મહિલા સરપંચને બદનામ કરવા માટેનું ષડયંત્ર હોવાનો કર્યો વળતો પ્રહાર કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ભાદરોલી ગામના સમા રોડ ચોકડીથી દેવપુરા ફળિયા સુધીનો આશરે ત્રણ થી ચાર કીલોમીટર ના માટી મેટલ રસ્તામાં ભાગ,૧,૨,૩માં કામો કર્યા વગર ખોટા બિલો રજુ કરી તેમજ મનરેગાના અધિકારી દ્વરા ખોટા મસ્ટરો ભરીને રૂ. ૧૩ લાખના સરકારી નાણાંની ઉચાપત કરી હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. જે અંગે સ્થાનિક મહિલા સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદાર, ડેપ્યુટી સરપંચ સહિતની પંચાયતની બોડીમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પ્રત્યુત્તરમાં મહિલા સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદાર સહિતના સભ્યોએ એકત્રિત થઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલા સરપંચે જણાવ્યું હતું કે ભાદરોલી ગામથી દેવપુરા ફળિયા સુધીનો ૩ કીમીનો માટી મેટલ રસ્તો વર્ષ ૨૦૨૨-૨૩માં મનરેગા યોજનાની તાંત્રિક વિધિ અનુસાર અલગ અલગ ભાગોમાં તેમજ મનરેગા યોજના આધારિત પ્રમાણિત જીઓ ટેગ સાથેનો અપટુડેટ બનાવ્યો છે, જે આજે પણ ગામલોકો માટે લોકોપયોગી એવો અપટુડેટ જોવા મળે છે, તદ્ઉપરાંત તત્કાલીન સમયે જવાબદાર તંત્રના અધિકારીઓના પૂર્ણ નિરિક્ષણ હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે જેથી ગમે તેવી રજૂઆતો માટે પંચાયતી રાહે સઘન તપાસ કાર્યવાહી આવકાર્ય હોવાનો અને સહકાર આપવાનો સરપંચ અને સભ્યોએ તેમનો ખુલ્લો મત પ્રગટ કર્યો હતો. આમ‌ પંચાયત વિરોધી સ્થાનિક નાગરિકની રજૂઆતો તેમજ આક્ષેપો તદ્દન પાયા વિહોણા સાબિત થતા હોય દરેક એંગલથી સ્થળ તપાસ કરવાનો પડકાર આપ્યો છે. આમ ગ્રામ પંચાયતમાં કામગીરી અંગે પાયા વિહોણા ખોટી રજૂઆતો સામે‌ અમારા મહિલા નેતૃત્વને નબળું પાડવા માટે અથવા તો મહિલા સરપંચ-ડેપ્યુટી સરપંચને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદારે વળતો પ્રહાર કર્યો હતો. બોક્સ: સ્થાનિક એક નાગરિકે તાલુકા પંચાયતમાં વધુ એક રજુઆત કરીને મનરેગા યોજના હેઠળના ત્રણ ચેકડેમ અને એક પેવર બ્લોકના સ્થળ અંગે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ આક્ષેપો દર્શાવતા ત્રણેય ચેકડેમોનું કામ પણ સરકારી રાહે અને હાલ સીમમાં ત્રણેય ચેકડેમો જલસંગ્રહ માટે ઉપયોગી જોવા મળે છે. જ્યારે પેવર બ્લોકની કામગીરી હાલ તાંત્રિક વિધિની રાહે પ્રગતિ પર હોય તેના કોઈ નાણાં ઉપાડેલા નહીં હોવાનું સરપંચ અને તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું. તસવીર: કાલોલ તાલુકાના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયત‌માં મનરેગા યોજનાના કામો સામે સ્થળ કામગીરી દર્શાવતા પંચાયતના સરપંચ અને સભ્યો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

on 18 November
VM
Virendra Mehta
Classified ads newspaper publisher Panch Mahals, Gujarat•
on 18 November
a135d292-156a-4981-8d6c-62420f30c326

કાલોલ તાલુકાના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયત‌માં મનરેગા યોજનાના કામો અંગે જિલ્લા તંત્રને કરેલી રજૂઆત પાયા વિહોણી: સ્થાનિક સરપંચ કાલોલ તા.૧૮/૧૧/૨૦૨૫ સ્થાનિક એક નાગરિકે તંત્રને પંચાયતની કામગીરી વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતા મહિલા સરપંચ- ડેપ્યુટી સરપંચ સહિત મહિલા બોડીને બદનામ કરવા માટેનું ષડયંત્ર હોવાનો કર્યો વળતો પ્રહાર કાલોલ તાલુકાના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયત‌માં સ્થાનિક એક અરજદારે મનરેગા યોજનાના કામો અંગે જિલ્લા તંત્રને રજૂઆત કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજુઆત કરતાં સ્થાનિક સરપંચ અને પંચાયતની બોડીમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જે આક્ષેપો અંગે સ્થાનિક મહિલા સરપંચે રજૂઆત સામે મજબૂત કામગીરી દર્શાવીને મહિલા સરપંચને બદનામ કરવા માટેનું ષડયંત્ર હોવાનો કર્યો વળતો પ્રહાર કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ભાદરોલી ગામના સમા રોડ ચોકડીથી દેવપુરા ફળિયા સુધીનો આશરે ત્રણ થી ચાર કીલોમીટર ના માટી મેટલ રસ્તામાં ભાગ,૧,૨,૩માં કામો કર્યા વગર ખોટા બિલો રજુ કરી તેમજ મનરેગાના અધિકારી દ્વરા ખોટા મસ્ટરો ભરીને રૂ. ૧૩ લાખના સરકારી નાણાંની ઉચાપત કરી હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. જે અંગે સ્થાનિક મહિલા સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદાર, ડેપ્યુટી સરપંચ સહિતની પંચાયતની બોડીમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પ્રત્યુત્તરમાં મહિલા સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદાર સહિતના સભ્યોએ એકત્રિત થઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલા સરપંચે જણાવ્યું હતું કે ભાદરોલી ગામથી દેવપુરા ફળિયા સુધીનો ૩ કીમીનો માટી મેટલ રસ્તો વર્ષ ૨૦૨૨-૨૩માં મનરેગા યોજનાની તાંત્રિક વિધિ અનુસાર

45771ff7-55b2-4a57-9ec0-e353b7da717c

અલગ અલગ ભાગોમાં તેમજ મનરેગા યોજના આધારિત પ્રમાણિત જીઓ ટેગ સાથેનો અપટુડેટ બનાવ્યો છે, જે આજે પણ ગામલોકો માટે લોકોપયોગી એવો અપટુડેટ જોવા મળે છે, તદ્ઉપરાંત તત્કાલીન સમયે જવાબદાર તંત્રના અધિકારીઓના પૂર્ણ નિરિક્ષણ હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે જેથી ગમે તેવી રજૂઆતો માટે પંચાયતી રાહે સઘન તપાસ કાર્યવાહી આવકાર્ય હોવાનો અને સહકાર આપવાનો સરપંચ અને સભ્યોએ તેમનો ખુલ્લો મત પ્રગટ કર્યો હતો. આમ‌ પંચાયત વિરોધી સ્થાનિક નાગરિકની રજૂઆતો તેમજ આક્ષેપો તદ્દન પાયા વિહોણા સાબિત થતા હોય દરેક એંગલથી સ્થળ તપાસ કરવાનો પડકાર આપ્યો છે. આમ ગ્રામ પંચાયતમાં કામગીરી અંગે પાયા વિહોણા ખોટી રજૂઆતો સામે‌ અમારા મહિલા નેતૃત્વને નબળું પાડવા માટે અથવા તો મહિલા સરપંચ-ડેપ્યુટી સરપંચને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદારે વળતો પ્રહાર કર્યો હતો. બોક્સ: સ્થાનિક એક નાગરિકે તાલુકા પંચાયતમાં વધુ એક રજુઆત કરીને મનરેગા યોજના હેઠળના ત્રણ ચેકડેમ અને એક પેવર બ્લોકના સ્થળ અંગે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ આક્ષેપો દર્શાવતા ત્રણેય ચેકડેમોનું કામ પણ સરકારી રાહે અને હાલ સીમમાં ત્રણેય ચેકડેમો જલસંગ્રહ માટે ઉપયોગી જોવા મળે છે. જ્યારે પેવર બ્લોકની કામગીરી હાલ તાંત્રિક વિધિની રાહે પ્રગતિ પર હોય તેના કોઈ નાણાં ઉપાડેલા નહીં હોવાનું સરપંચ અને તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું. તસવીર: કાલોલ તાલુકાના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયત‌માં મનરેગા યોજનાના કામો સામે સ્થળ કામગીરી દર્શાવતા પંચાયતના સરપંચ અને સભ્યો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

More news from Surat and nearby areas
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    1 hr ago
  • https://www.instagram.com/patrakaarimran https://whatsapp.com/channel/0029Vb6Y9f2B4hdYfMrlRW2ય સુરતના અર્ચના વિસ્તારની ઘટના...
    1
    https://www.instagram.com/patrakaarimran
https://whatsapp.com/channel/0029Vb6Y9f2B4hdYfMrlRW2ય
સુરતના અર્ચના વિસ્તારની ઘટના...
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Limbayat, Surat•
    6 hrs ago
  • किसान रक्षक सम्मान समारोह बनासकांठा गुजरात
    1
    किसान रक्षक सम्मान समारोह बनासकांठा गुजरात
    user_Thakor Mehul
    Thakor Mehul
    Religious organisation Patan, Gujarat•
    11 hrs ago
  • 6 ડિસેમ્બર બાબાસાહેબના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે બોટાદ હોમગાર્ડ પરિવારની ફુલહાર શ્રદ્ધાંજલિ, તેમજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે બાઈક રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમ
    1
    6 ડિસેમ્બર બાબાસાહેબના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે બોટાદ હોમગાર્ડ પરિવારની ફુલહાર શ્રદ્ધાંજલિ, તેમજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે બાઈક રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમ
    MN
    Msp news 24
    Botad, Gujarat•
    7 hrs ago
  • पहले के जमाने का जीवन परिचय।
    1
    पहले के जमाने का जीवन परिचय।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    6 hrs ago
  • કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ
    1
    કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    23 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.