૬૨.૩૩ લાખના ખર્ચે રિસરફેસીંગ થનારા ચકલાદ એપ્રોચ રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. રિસરફેસીંગ થતા ગામલોકોને આવનજાવન કરવામાં સરળતા રહેશે. આમોદ તાલુકાના ચકલાદ ગામના એપ્રોચ રોડનું આજ રોજ ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચકલાદ ગામનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો.જેથી ગામલોકોને આવવા જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે ગામલોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય ડી.કે.સ્વામીના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬૨.૩૩ લાખના ખર્ચે રોડનું રિસરફેસીંગ કરવામાં આવનાર હોય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ શ્રીફળ વધેરી તેમજ હાજર ગામ લોકોને મોઢું મીઠું કરાવી કામકાજનો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, પૂર્વ પ્રમુખ વિમલ પટેલ,મહામંત્રી હિતેશ પટેલ, આમોદ ખેતીવાડી બજાર સમિતિના વાઇસ ચેરમેન મફતસિંહ પઢિયાર, ગામના સરપંચ આસપાસના ગામના સરપંચો તથા ભાજપમાં કાર્યકરો આને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- #MessiahOf_TheFarmers बाढ़ पीड़ित गाँव चानौत (पहली बार में) को संत रामपाल जी महाराज जी की तरफ से 8,000 फीट (8 इंची)पाइप + 4 बड़ी मोटर दी गयी। (दूसरी बार demand पर) 16,000 फीट (8 इंची) पाइप + 5 विशाल मोटर दी गयी। Sant RampalJi Maharaj1
- લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ ના ટિમરોલીયા ગામેથી દારૂ ઝડપી પાડ્યો1
- જય અખંડ ધણી1
- Post by Abdulkaisar1
- https://www.instagram.com/patrakaarimran સુરત પાંડેસરા...1
- આંજણા ઇન્ડસ્ટ્રી પાસેના જાહેર રોડ પર કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યું.. ગટરમાંથી ઉભરાતા કેમિકલ યુક્ત પાણી થી સ્થાનિકો પરેશાન.. સ્થાનિકોમાં રોષ, પાણી તપેલા ડાઇન નું હોવાની ચર્ચા.. લિંબાયત ઝોનના ભ્રષ્ટ અધિકારીઓના પાપે સ્થાનિકોને ભોગવવાનો વારો.. વારંવાર રજૂઆત કર્યા છતાં પણ હજુ પણ તપેલા ડાઇગ ચાલુ..1
- मुनाफे की होड़ में मजदूर की जान के साथ खिलवाड़! प्रभाकर प्रोसेसर मिल हादसे में सुरक्षा मानकों की घोर अनदेखी का बड़ा खुलासा। #viralrbharatexpressnews #suratgujarat Part 71
- કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ1