નર્મદા વસિમ મેમણ સામાજિક વનીકરણ વિભાગ તિલકવાડા દ્વારા અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું અગર ખાતે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં 350 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ તિલકવાડા તાલુકાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામાજિક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા અને અનુપમ મિશન આણંદના સહયોગથિ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ માં વિવિધ બીમારીઓ ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓ ની તપાસ અને નિદાન માટે નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ કરવામાં આવી આ કેમ્પમાં 350 થી વધુ લાભાર્થીઓએ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં જ્યારે અનેક પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે. અને આ બીમારીઓ થિ પ્રજાજનો ને સુરક્ષા પ્રદાન કરવા માટે સરકાર દ્વારા પણ અવિરત પ્રયાસ કરવામાં આવતા હોય છે ત્યારે સામાજિક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા અને અનુપમ મિશન આણંદના સહયોગથી તિલકવાડા તાલુકાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં જે જી ગામીત ACF સામાજિક વનીકરણ નર્મદા અને જીગ્નેશભાઈ એ સોલંકી સામાજિક વનીકરણ તિલકવાડા સહિત અન્ય મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ખુલ્લો મુકવામાં આવ્યો અગર ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં સ્ત્રી રોગ, બાળ રોગ, જનરલ ફિઝિશિયન, દાંત, આંખ તથા વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને નિદાન કરી નિ:શુલ્ક સેવા ઉપલબ્ધ કરવામાં આવી આ કેમ્પમાં અગર તથા આસ પાસના ગ્રામ્ય વિસ્તારના 350 થી વધુ લોકોએ નિઃશુલ્ક મેડિકલ સેવા નો લાભ ઉઠાવ્યો.

- પાદરાના શિહોર ગામે નર્મદા નિગમની ઘોર બેદરકારી, ખેડૂતોની વાત સાંભળો સરકાર1
- 28/112024 નર્મદા પરિક્રમા વાસી ભોજન પ્રસાદ કરતે .. દર્શન..1
- Narmada Rani ka lebu1
- છોટાઉદેપુરમાં નર્મદા નિગમની બેદરકારીથી ખેડૂતો પરેશાન | Daily Dose1
- નર્મદા તિલકવાડા PSI જે એમ લટાની અધ્યક્ષતામાં હિંસા બાબતે માહિતી આપવા શિબિર યોજાઈ1
- નર્મદા તિલકવાડા અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું1
- એક તરફ રાજ્યમાં પાણી ની પોકાર, બીજી તરફ નર્મદા નિગમ ઘોર નિદ્રા માં...1
- ડભોઈથી કરનેટ જવાના માર્ગ પર નર્મદા કેનાલની રેલિંગ તૂટતાં રીપેરીંગની માંગ1
- NARMADA NEWS1