Shuru
Apke Nagar Ki App…
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક રિક્ષાચાલક દ્વારા જીવલેણ સ્ટંટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે જો આ પ્રકારના સ્ટંટને કારણે કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે.
FM GUJARAT N
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક રિક્ષાચાલક દ્વારા જીવલેણ સ્ટંટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે જો આ પ્રકારના સ્ટંટને કારણે કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે.
More news from ગુજરાત and nearby areas
- વડોદરા શહેરના દુધવાલા મોહલા વિસ્તારમાં બે જુથો વચ્ચે છુટા હાથની મારામારીની ઘટના બની હતી. આ અથડામણમાં અનેક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.1
- AIMIM પાર્ટીના અધ્યક્ષ શાહિદ મન્સુરી દ્વારા ગાયો ભરેલા એક શંકાસ્પદ ટેમ્પોને રોકવામાં આવ્યો છે. આ ટેમ્પો શંકાસ્પદ રીતે ગાયોને લઈ જઈ રહ્યો હતો, અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગાયોને કતલખાને લઈ જવામાં આવી રહી હતી.1
- વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક રિક્ષાચાલક દ્વારા જીવલેણ સ્ટંટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે જો આ પ્રકારના સ્ટંટને કારણે કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે.1
- વડોદરા શહેરના બાજવા ગામમાં આવેલી સી. એન. ઉપાધ્યાય ગેસ એજન્સી બહાર દિવસદહાડે ગેસ સિલિન્ડરની ચોરી થતાં હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગેસ બોટલ ભરેલા એક ટેમ્પામાંથી બે બાઈક સવાર ગઠિયાઓએ થોડી જ પળોમાં એક ગેસ સિલિન્ડર ઉઠાવી લીધું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દિવસના સમયે આવી નિર્ભય ચોરી થતા પોલીસ પેટ્રોલિંગની કાર્યક્ષમતા સામે પણ સવાલો ઉભા થયા છે. હાલ, પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ચોરોને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- રસ્તા પર સતત વહેતા એક દ્રવ્ય, અલગ અલગ નંબર પ્લેટવાળા વાહનો અને સમગ્ર શંકાસ્પદ પરિસ્થિતિને કારણે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે કે આખરે સાચી હકીકત શું હશે. આ મામલાની તાત્કાલિક તપાસ ખાદ્ય સુરક્ષા વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા થવી જોઈએ. આ એટલા માટે જરૂરી છે કારણ કે આ મુદ્દો માત્ર કોઈ દ્રવ્ય કે દૂધ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સીધો લોકોના આરોગ્ય અને તેમના વિશ્વાસ સાથે જોડાયેલો છે.1
- બોડેલી સેશન્સ કોર્ટે આખરે વડોદરાના કોંગ્રેસ મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશીને જામીન મંજૂર કર્યા છે. આ જામીન સંખેડા પોલીસ દ્વારા દારૂ મંગાવાના બહાને અને રાજકીય કિન્નાખોરી રાખીને, ભાજપના ઇશારે કરવામાં આવેલ ખોટા કેસ સામે આપવામાં આવ્યા છે.1
- સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતના પગલે, મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી.4
- નવાપુરા પોલીસ, રાવપુરા સ્ટેશનના અધિકારીઓ અને એસ.આર.પી.ના જવાનો દ્વારા 'બકરી'ને ધ્યાનમાં રાખીને શહેરમાં સંપૂર્ણ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.1