અંકલેશ્વરનું ગૌરવ રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ અંડર-14 ટુર્નામેન્ટમાં રેયાંશ મકવાણાએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ધોરણ-7માં અભ્યાસ કરતા રેયાંશ મકવાણાએ રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ અંડર-14 ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતતા શહેર તથા જિલ્લાના ગૌરવમાં ઉમેરો કર્યો છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલી સેફ્રોન સોસાયટીમાં રહેતા રાજેશભાઈ મકવાણાના પુત્ર રેયાંશ મકવાણા સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ધોરણ-7માં અભ્યાસ કરે છે. રેયાંશને બાળપણથી જ રમતગમત પ્રત્યે ખાસ રસ રહ્યો છે, ખાસ કરીને લોન્ગ ટેનિસ અને સોફ્ટ ટેનિસ પ્રત્યે. પુત્રની આ રમત પ્રત્યેની રુચિ જોઈ પિતા રાજેશભાઈએ રેયાંશને અંકલેશ્વર જીમખાનામાં કોચ વાજીદ પઠાણની માર્ગદર્શન હેઠળ તાલીમ માટે મોકલ્યો હતો. કોચીંગ દરમિયાન રેયાંશે અનેક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં શાળા સ્તરની સ્પર્ધાઓ, ખેલ મહાકુંભ તથા ટેનિસ પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટોમાં વિજેતા રહી પોતાનું કુશળતા પ્રદર્શિત કરી હતી. તાજેતરમાં, સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તા. 8 નવેમ્બરે ભરૂચ ખાતે રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ અંડર-14 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના કુલ 16 ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો, જેમાં રેયાંશે ઉત્તમ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. આ સિદ્ધિથી રેયાંશે માત્ર પોતાના માતા-પિતા અને શાળાનું જ નહીં, પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હવે રેયાંશ આગામી ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર-14 સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. રેયાંશે વિશ્વાસ વ્યકત કર્યો છે કે રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને ગુજરાત અને અંકલેશ્વરનું નામ દેશભરમાં રોશન કરશે.

- परिक्रमा वासियों की सेवा का सौभाग्य… 🙏 आज हमें परिक्रमा में आए श्रद्धालुओं की सेवा करने का पावन अवसर मिला। हमारी यह छोटी कोशिश सिर्फ एक वीडियो बनाने की नहीं, बल्कि मानव सेवा के लिए लोगों को प्रेरित करने की एक पहल है। नेकी की दीवार – मानव सेवा का संकल्प हमारा उद्देश्य है — भूखे को भोजन 🍞, प्यासे को पानी 🥤, और जरूरतमंद को वस्त्र 👕। सेवा का कोई धर्म नहीं होता, सेवा सिर्फ इंसानियत सिखाती है। आज ज़रूरत है कि हिंदू–मुस्लिम एकता और भाईचारे को मज़बूत किया जाए, तभी हमारा देश सच्चे मायनों में विश्व गुरु बनेगा 🇮🇳✨। आपका छोटा सा सहयोग, किसी के लिए बहुत बड़ी राहत बन सकता है। संपर्क करें: 📞 Juned Panchbhaya: 95379 28281 "सेवा ही सच्चा धर्म है।" #नेकी_की_दीवार #मानवता #सेवा #हिंदू_मुस्लिम_एकता #विश्वगुरु #इंसानियत1
- #MessiahOf_TheFarmers बाढ़ पीड़ित गाँव चानौत (पहली बार में) को संत रामपाल जी महाराज जी की तरफ से 8,000 फीट (8 इंची)पाइप + 4 बड़ी मोटर दी गयी। (दूसरी बार demand पर) 16,000 फीट (8 इंची) पाइप + 5 विशाल मोटर दी गयी। Sant RampalJi Maharaj1
- 20,00,000 ની ખંડ ની માંગ... https://www.instagram.com/patrakaarimran https://whatsapp.com/channel/0029Vb6Y9f2B4hdYfMrlRW2Y1
- પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે રીડેવલોપમેન્ટ હેઠળ આંજણા ટેનામેન્ટના 416 ટેનામેન્ટનું લોક અર્પણ અને કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કરવામાં આવ્યું.. લોકાઅર્પણ વિધી તથા કમ્પ્યુટર રાઇઝ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા..1
- मुनाफे की होड़ में मजदूर की जान के साथ खिलवाड़! प्रभाकर प्रोसेसर मिल हादसे में सुरक्षा मानकों की घोर अनदेखी का बड़ा खुलासा। #viralrbharatexpressnews #suratgujarat Part 71
- જય અખંડ ધણી1
- पहले के जमाने का जीवन परिचय।1
- લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ ના ટિમરોલીયા ગામેથી દારૂ ઝડપી પાડ્યો1