ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો વાળા માલિકો એ કરી ગાંધીગીરી ધોરાજી પ્રાંત અધિકારી નેં ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલી ઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો વાળા માલિકો એ કરી ગાંધીગીરી ધોરાજી પ્રાંત અધિકારી નેં ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલી ઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું : વિઓ : અમદાવાદ રાજકોટ થી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની મનમાની અને દાદાગીરી ઓથી ઘણા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને નાના મોટા વાહનો નેં ટોલ પ્લાઝા નાં કર્મીઓ દ્વારા કનડગત કરાતી હોય તેવી ફરીયાદ લોક મુખે જાણવા મળે છે ત્યારે ટોલ પ્લાઝા પર થી પસાર થતા ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો જે લોકો હાલ મંદી નાં માહોલ અને યુદ્ધ થી ટ્રક માલિકો અને ડમ્પરો જેવા માલિકો અને તેમાં કામ કરતાં ડ્રાઈવર અને ક્લીનર અને મંજરો નેં ભારે મુશ્કેલી ઓ વેઠવી પડી રહી છે અને વધુ માં ધોરાજી અને ઉપલેટા વચ્ચે ટોલ પ્લાઝા ની દાદાગીરી થી આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો ને અસર થાય છે જેને લઈને આજરોજ સાંજે તમામ કોમર્શિયલ વાહનો વાળા એકત્રિત થઈને તમામ લોકો એ પોતાના હાથમાં ગુલાબ નું ફુલ સાથે ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે ગાંધીગીરી કરીને ધોરાજી પર પ્રાંત ઓફીસ પર આવીને પ્રાંત અધિકારી નેં ટોલ પ્લાઝા વિરોધ આવેદનપત્ર સાથે ગુલાબ નું ફુલ પાઠવી નેં તેમની મુશ્કેલી ઓ દુર કરવા માટે આજીજી કરી અને નિયમ મુજબ આ ટોલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી : બાઈટ રસીકભાઇ ચાવડા આગેવાન બાઈટ રામ ભાઇ માલિક
ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો વાળા માલિકો એ કરી ગાંધીગીરી ધોરાજી પ્રાંત અધિકારી નેં ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલી ઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે કોમર્શિયલ વાહનો વાળા માલિકો એ કરી ગાંધીગીરી ધોરાજી પ્રાંત અધિકારી નેં ગુલાબ આપી પોતાને પડતી મુશ્કેલી ઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું : વિઓ : અમદાવાદ રાજકોટ થી ધોરાજી ઉપલેટા પોરબંદર તરફ જવા માટે ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની મનમાની અને દાદાગીરી ઓથી ઘણા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને નાના મોટા વાહનો નેં ટોલ પ્લાઝા નાં કર્મીઓ દ્વારા કનડગત કરાતી હોય તેવી ફરીયાદ લોક મુખે જાણવા મળે છે ત્યારે ટોલ પ્લાઝા પર થી પસાર થતા ધોરાજી અને ઉપલેટા વચ્ચે આવેલ ટોલ પ્લાઝા ની દાદાગીરી
સામે કોમર્શિયલ વાહનો જે લોકો હાલ મંદી નાં માહોલ અને યુદ્ધ થી ટ્રક માલિકો અને ડમ્પરો જેવા માલિકો અને તેમાં કામ કરતાં ડ્રાઈવર અને ક્લીનર અને મંજરો નેં ભારે મુશ્કેલી ઓ વેઠવી પડી રહી છે અને વધુ માં ધોરાજી અને ઉપલેટા વચ્ચે ટોલ પ્લાઝા ની દાદાગીરી થી આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો ને અસર થાય છે જેને લઈને આજરોજ સાંજે તમામ કોમર્શિયલ વાહનો વાળા એકત્રિત થઈને તમામ લોકો એ પોતાના હાથમાં ગુલાબ નું ફુલ સાથે ટોલ પ્લાઝા ની દાદાગીરી સામે ગાંધીગીરી કરીને ધોરાજી પર પ્રાંત ઓફીસ પર આવીને પ્રાંત અધિકારી નેં ટોલ પ્લાઝા વિરોધ આવેદનપત્ર સાથે ગુલાબ નું ફુલ પાઠવી નેં તેમની મુશ્કેલી ઓ દુર કરવા માટે આજીજી કરી અને નિયમ મુજબ આ ટોલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી : બાઈટ રસીકભાઇ ચાવડા આગેવાન બાઈટ રામ ભાઇ માલિક
- Post by Sajad Dhadha1
- કાલાવડ ડબલ મર્ડર કેસમાં 19 વર્ષથી ફરાર આરોપીને LCBએ હરિયાણાથી ઝડપી પડ્યો... *રિપોર્ટર : શીરાજ સર્વદી (કાલાવડ)* મો. 96382969861
- સમગ્ર ભારત ભર માં અફવા ને લઇ રાંધણ ગેસ બાબત મોં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે કેશોદ શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ એજન્સી બહાર પહોંચી જતા ભારે ભીડનું દૃશ્ય સર્જાયું હતું. મળતી માહિતી મુજબ ગેસ સિલિન્ડર સમયસર ન મળવાની ચર્ચા અને વિવિધ અફવાઓ ફેલાતા લોકો એકસાથે સિલિન્ડર લેવા પહોંચ્યા હતા. બીજી તરફ નેટવર્ક અને ટેકનિકલ ખામી સર્જાતા ગેસ વિતરણ પ્રક્રિયા ધીમી પડી હતી, જેના કારણે ગ્રાહકોને ૨ થી ૩ કલાક સુધી લાઈનમાં ઊભા રહી રાહ જોવી પડી હતી. લાંબા સમય સુધી રાહ જોવાની સ્થિતિને કારણે ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગેસ માટે અચાનક વધેલી ભીડને લઈને કેટલાક ગ્રાહકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. આ અંગે ગેસ એજન્સીના માલિક હમીર ભેડાએ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. ટેકનિકલ ખામી અને નેટવર્ક સમસ્યાના કારણે થોડો વિલંબ થયો હતો. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને એકસાથે ગેસ લેવા ન આવવાની અપીલ કરી હતી. સાથે જ ગ્રાહકોને સમય પૂર્વે બાટલા લખાવી રાખવા અને જરૂરી સમયે જ સિલિન્ડર લેવા આવવા વિનંતી કરવામાં આવી છે જેથી અનાવશ્યક ભીડ અને પરેશાનીથી બચી શકાય. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ7
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- અમરેલી ના બગસરા ખાતે વિસરતી વિમુક્ત જતી વસાહત ની મુલાકાતે મોરારી બાપુ1
- પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ 10 ગુમ મોબાઇલ માલિકોને પરત સોપ્યા1
- જામનગરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો, યુદ્ધના કારણે લોકોમાં પેટ્રોલ સમાપ્ત થવાનો ખોટો ભય.1
- ભાવનગર વાર્ષિક ઈંસ્પેક્ટર પરેડ1
- Post by Dharmik Parmar1