Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના ધનસુરા મોડાસા બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં મગફળીના ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ત્યારે હાલમાં મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
RA
Rahil Ajmeri

More news from Bayad and nearby areas
- અરવલ્લી જિલ્લા મા ધનસુરા મોડાસા બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ટેકા ના ભાવે મગફળી ની ખરીદી શરૂ1
- અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના ધનસુરા મોડાસા બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં મગફળીના ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ત્યારે હાલમાં મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.1
- અરવલ્લી જિલ્લા મા ધનસુરા મોડાસા બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ટેકા ના ભાવે મગફળી ની ખરીદી શરૂ1
- મધ્યપ્રદેશની ત્રણ મહિલાઓને ઝડપી પાડતી કપડવંજ ટાઉન પોલીસ1
- કડીયા સાંસી જેવી ગેંગ ને જડપી પાડતી કપડવંજ પોલીસ1
- કપડવંજ પોલીસે કોઈ મોટી ઘટના બને તે પહેલાં આંતરરાજ્ય સાંસી ગેંગની ત્રણ મહિલાઓને ઝડપી પાડી1
- #kapadvanj : કપડવંજ ટાઉન પોલીસે આંતરરાજ્ય કડીયા સાંસી ગેંગની ત્રિપુટી મહિલાને ઝડપી1
- કપડવંજ પોલીસે મધ્યપ્રદેશની આંતરરાષ્ટ્રીય મહિલા ગેંગને ઝડપી પાડી1