Shuru
Apke Nagar Ki App…
ભાવનગર રેન્જના નવનિયુક્ત રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારીએ સારંગપુર શ્રી કષ્ટભંજનદેવના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા
Vopul luhar
ભાવનગર રેન્જના નવનિયુક્ત રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારીએ સારંગપુર શ્રી કષ્ટભંજનદેવના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા
More news from ગુજરાત and nearby areas
- * બહેનોને પણ દર મહિને સન્માન રાશિ આપવામાં આવે તે ગૃહ મારફત મારા દ્વારા માંગણી કરવામાં આવી છે.- ઉમેશ મકવાણા1
- ભાવનગર રેન્જના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સિનિયર આઈપીએસ (IPS) અધિકારી શ્રી રાજેન્દ્ર અસારીએ પોતાની નવી જવાબદારીનો કાર્યભાર સંભાળતા આજે તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી પોતાના નવા કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવાના હેતુથી પધારેલા IG શ્રી રાજેન્દ્ર અસારીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 'સ્મૃતિ મંદિરે' દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી અને પોતાના કાર્યની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રી રાજેન્દ્ર અસારીની BAPS સંસ્થાના સંતો સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી. સંતો દ્વારા નવનિયુક્ત IG સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ભાવનગર રેન્જમાં તેમની આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી અત્યંત સફળ રહે, તેમજ તેમના નેતૃત્વમાં સમાજમાં કાયદો, શાંતિ અને સુરક્ષા કાયમ જળવાઈ રહે તે માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત કાયદો અને સુરક્ષાની ફરજ સાથે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- युध्ध की वजह से व्यापार परअसर ।1
- અમરેલી વાડિયા ના ભૂલકા માટે ની સુવિધા કરવાંમાં તંત્ર ઉદાસીનતા કેમ દાખવે છે1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Ahmedabad Hiralal ki jali Sita Mandir ke piche1
- સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ગિરનાર - દારુ ચીકન પાર્ટી. તંત્ર તુરંત એક્શનમા.1
- અમરેલી ના બગસરા ખાતે વિસરતી વિમુક્ત જતી વસાહત ની મુલાકાતે મોરારી બાપુ1