logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 16 December
user_Sundarlal dedaniya
Sundarlal dedaniya
Samaj Sevak Dhrangadhra, Surendranagar•
on 16 December

  • user_શુરેસવિહાભાય,જિજરિયા
    શુરેસવિહાભાય,જિજરિયા
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
    🙏
    on 24 December
More news from ગુજરાત and nearby areas
  • कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..
    1
    कपडवंज फायर ब्रिगेड ने 2 घंटे की कड़ी मेहनत के बाद आग पर काबू पा लिया, लेकिन आइसक्रीम ट्रक आग में जलकर राख हो गया..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    25 min ago
  • ભાવનગર રેન્જના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સિનિયર આઈપીએસ (IPS) અધિકારી શ્રી રાજેન્દ્ર અસારીએ પોતાની નવી જવાબદારીનો કાર્યભાર સંભાળતા આજે તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી પોતાના નવા કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવાના હેતુથી પધારેલા IG શ્રી રાજેન્દ્ર અસારીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 'સ્મૃતિ મંદિરે' દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી અને પોતાના કાર્યની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રી રાજેન્દ્ર અસારીની BAPS સંસ્થાના સંતો સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી. સંતો દ્વારા નવનિયુક્ત IG સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ભાવનગર રેન્જમાં તેમની આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી અત્યંત સફળ રહે, તેમજ તેમના નેતૃત્વમાં સમાજમાં કાયદો, શાંતિ અને સુરક્ષા કાયમ જળવાઈ રહે તે માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત કાયદો અને સુરક્ષાની ફરજ સાથે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ભાવનગર રેન્જના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) અને સિનિયર આઈપીએસ (IPS) અધિકારી શ્રી રાજેન્દ્ર અસારીએ પોતાની નવી જવાબદારીનો કાર્યભાર સંભાળતા આજે તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી પોતાના નવા કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવાના હેતુથી પધારેલા IG શ્રી રાજેન્દ્ર અસારીએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 'સ્મૃતિ મંદિરે'  દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી અને પોતાના કાર્યની સફળતા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રી રાજેન્દ્ર અસારીની BAPS સંસ્થાના સંતો સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી. સંતો દ્વારા નવનિયુક્ત IG સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોએ ભાવનગર રેન્જમાં તેમની આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી અત્યંત સફળ રહે, તેમજ તેમના નેતૃત્વમાં સમાજમાં કાયદો, શાંતિ અને સુરક્ષા કાયમ જળવાઈ રહે તે માટે વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત કાયદો અને સુરક્ષાની ફરજ સાથે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • Ahmedabad Hiralal ki jali Sita Mandir ke piche
    1
    Ahmedabad Hiralal ki jali Sita Mandir ke piche
    user_Yadav pavan Pvn
    Yadav pavan Pvn
    મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    41 min ago
  • gandagi hone ka karan pablik ki la parbhai
    1
    gandagi hone ka karan pablik ki la parbhai
    user_DD TODAY DD TODAY NEWS
    DD TODAY DD TODAY NEWS
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • પાટણમાં સમાજ પ્રત્યે જાગૃતિનો સંદેશ, અધ્યક્ષ દિનેશભાઈ સેંધાની અપીલ પાટણ, ગુજરાત: પાટણ ખાતે સમાજમાં એકતા, શિક્ષણ અને જાગૃતિ વધારવા માટે અધ્યક્ષ દિનેશભાઈ સેંધા દ્વારા સમાજના લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે સમાજના વિકાસ માટે દરેક વ્યક્તિએ જાગૃત બનીને શિક્ષણ અને એકતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજને મજબૂત બનાવવા માટે સક્રિય ભાગ લેવા અપીલ કરી. સાથે જ સમાજમાં ભાઈચારો જાળવી રાખવા અને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવા માટે પણ લોકોને પ્રેરિત કર્યા. અધ્યક્ષ દિનેશભાઈ સેંધાએ જણાવ્યું કે જો સમાજના બધા લોકો સાથે મળીને કાર્ય કરશે તો સમાજને નવી દિશા અને ઓળખ મળશે. અંતે તેમણે સમાજના લોકોને એકતા જાળવી રાખીને વિકાસના માર્ગે આગળ વધવા માટે આહ્વાન કર્યું.
    1
    પાટણમાં સમાજ પ્રત્યે જાગૃતિનો સંદેશ, અધ્યક્ષ દિનેશભાઈ સેંધાની અપીલ
પાટણ, ગુજરાત: પાટણ ખાતે સમાજમાં એકતા, શિક્ષણ અને જાગૃતિ વધારવા માટે અધ્યક્ષ દિનેશભાઈ સેંધા દ્વારા સમાજના લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે સમાજના વિકાસ માટે દરેક વ્યક્તિએ જાગૃત બનીને શિક્ષણ અને એકતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
તેમણે યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજને મજબૂત બનાવવા માટે સક્રિય ભાગ લેવા અપીલ કરી. સાથે જ સમાજમાં ભાઈચારો જાળવી રાખવા અને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવા માટે પણ લોકોને પ્રેરિત કર્યા.
અધ્યક્ષ દિનેશભાઈ સેંધાએ જણાવ્યું કે જો સમાજના બધા લોકો સાથે મળીને કાર્ય કરશે તો સમાજને નવી દિશા અને ઓળખ મળશે. અંતે તેમણે સમાજના લોકોને એકતા જાળવી રાખીને વિકાસના માર્ગે આગળ વધવા માટે આહ્વાન કર્યું.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • Post by D P
    1
    Post by D P
    user_D P
    D P
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    2 hrs ago
  • l પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..
    1
    l
પવિત્ર ઘેલા નદીનું દૂષણ, યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા, નવી લાઈન નાખવાની મંજૂરી છતાં જૂની લાઈન જ યથાવત રાખી હોવાનો આરોપ..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી  નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે  તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન  મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા  મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી  ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 day ago
  • लोगों, विल्लुपुरम जिले में टीवीएस फाइनेंस वाले की घिनौनी हरकत तो देखो, लोन लेने वाले व्यक्ति और उसकी बहन को गैर-कानूनी और गैरकानूनी गुंडों से धमका रहा है, कह रहा है कि अगर तुम लोग मामला सुलझा लोगे तो ही यहां से जाऊंगा।
    1
    लोगों, विल्लुपुरम जिले में टीवीएस फाइनेंस वाले की घिनौनी हरकत तो देखो, लोन लेने वाले व्यक्ति और उसकी बहन को गैर-कानूनी और गैरकानूनी गुंडों से धमका रहा है, कह रहा है कि अगर तुम लोग मामला सुलझा लोगे तो ही यहां से जाऊंगा।
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.