logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

UMARGAM : મન કી બાત ટિફિન બેઠક કે સાથ ઉમરગામ તાલુકા... મન કી બાત ટિફિન બેઠક કે સાથ ઉમરગામ તાલુકા મન કી બાત નો ૧૩૨ મો એપિસોડ નિહાળવાનો વિશેષ કાર્યક્રમ સાથે ટિફિન બેઠક કાર્યક્રમ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સતિષ ભાઈ પટેલ ની અધ્યક્ષતા મા તેમજ ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ડો. નિરવ શાહ, પ્રદેશ એસ.ટી મોરચા મંત્રી શ્રી વિલાસભાઈ ઠાકરિયા, જિલ્લા સંગઠન માં મંત્રી શ્રીમતી સુમિત્રાબેન દુબળા, મહામંત્રી શ્રી સતીષભાઈ કારભારી અને શ્રી ચેતન ભાઈ રાઉત, પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ વારલી તેમજ હોદેદારો, વિવિધ મોરચા ના જીલ્લા અને તાલુકા મોરચા ના હોદેદારો, પૂર્વ ચૂંટાયેલ પાંખ, કાર્યકર્તા મિત્રો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. #maankibaat #narendramodi #bjp #umbergaon

3 hrs ago
user_Vijay Rathod
Vijay Rathod
Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
3 hrs ago
590da9d2-c579-4f82-b6ef-a94f580eef6e
57365de5-f004-4980-937f-24cd00dead84
ee32b91e-1a2f-4a73-899f-02ad65fed2d6
a5ee08ac-374c-4859-a3d7-7c2a7819e74d

UMARGAM : મન કી બાત ટિફિન બેઠક કે સાથ ઉમરગામ તાલુકા... મન કી બાત ટિફિન બેઠક કે સાથ ઉમરગામ તાલુકા મન કી બાત નો ૧૩૨ મો એપિસોડ નિહાળવાનો વિશેષ કાર્યક્રમ સાથે ટિફિન બેઠક કાર્યક્રમ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સતિષ ભાઈ પટેલ ની અધ્યક્ષતા મા તેમજ ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ડો. નિરવ શાહ, પ્રદેશ એસ.ટી મોરચા મંત્રી શ્રી વિલાસભાઈ ઠાકરિયા, જિલ્લા સંગઠન માં મંત્રી શ્રીમતી સુમિત્રાબેન દુબળા, મહામંત્રી શ્રી સતીષભાઈ કારભારી અને શ્રી ચેતન ભાઈ રાઉત, પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ વારલી તેમજ હોદેદારો, વિવિધ મોરચા ના જીલ્લા અને તાલુકા મોરચા ના હોદેદારો, પૂર્વ ચૂંટાયેલ પાંખ, કાર્યકર્તા મિત્રો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. #maankibaat #narendramodi #bjp #umbergaon

More news from ગુજરાત and nearby areas
  • વલસાડ જિલ્લામાં પર્યટનને પ્રોત્સાહન: ઉમરસાડીમાં વોક-વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.
    1
    વલસાડ જિલ્લામાં પર્યટનને પ્રોત્સાહન: ઉમરસાડીમાં વોક-વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    3 hrs ago
  • ભરૂચના હાંસોટમાં નર્મદા પરિક્રમાવાસીએ બાઈક ચાલક પર કર્યો હુમલો.રસ્તા પરથી પસાર થતા અચાનક જ ત્રિશુલ વડે હુમલો કરતા બાઈક ચાલક ઘાયલ.હુમલાનો વિડીયો થયો વાયરલ.હુમલા બાદ ભાગી રહેલ નર્મદા પરિક્રમવાસીને પોલીસે ઝડપી પાડયો.
    1
    ભરૂચના હાંસોટમાં નર્મદા પરિક્રમાવાસીએ બાઈક ચાલક પર કર્યો હુમલો.રસ્તા પરથી પસાર થતા અચાનક જ ત્રિશુલ વડે હુમલો કરતા બાઈક ચાલક ઘાયલ.હુમલાનો વિડીયો થયો વાયરલ.હુમલા બાદ ભાગી રહેલ નર્મદા પરિક્રમવાસીને પોલીસે ઝડપી પાડયો.
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    32 min ago
  • #Valsad #CrimeNews #BreakingNews #GujaratPolice #RPF #GRP #Smuggling #Investigation #HamidSheikh #WowNewsGujarat
    1
    #Valsad #CrimeNews #BreakingNews #GujaratPolice #RPF #GRP #Smuggling #Investigation #HamidSheikh  #WowNewsGujarat
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    23 hrs ago
  • ગરમીમાં પક્ષીઓ માટે મદદરૂપ બન્યું રાધાકૃષ્ણ ટ્રસ્ટ. ગણદેવી-બીલીમોરા પંથકમાં જીવદયાનું સરાહનીય કાર્ય કરાયું
    1
    ગરમીમાં પક્ષીઓ માટે  મદદરૂપ બન્યું રાધાકૃષ્ણ ટ્રસ્ટ.  ગણદેવી-બીલીમોરા પંથકમાં જીવદયાનું સરાહનીય કાર્ય કરાયું
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    17 hrs ago
  • सूरत शहर के पुणे इलाके में एक दिल दहला देने वाली घटना घटी। घर के झंझटों से तंग आकर एक 14 वर्षीय लड़की ने आत्महत्या का प्रयास किया। हालांकि, घटना की सूचना मिलते ही पुलिस और दमकलकर्मी मौके पर पहुंचे और लड़की को झील में कूदकर जान देने से पहले ही बचा लिया। यह घटना अभिभावकों के लिए एक चेतावनी साबित हुई है।
    1
    सूरत शहर के पुणे इलाके में एक दिल दहला देने वाली घटना घटी। घर के झंझटों से तंग आकर एक 14 वर्षीय लड़की ने आत्महत्या का प्रयास किया। हालांकि, घटना की सूचना मिलते ही पुलिस और दमकलकर्मी मौके पर पहुंचे और लड़की को झील में कूदकर जान देने से पहले ही बचा लिया। यह घटना अभिभावकों के लिए एक चेतावनी साबित हुई है।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    27 min ago
  • Post by Dileep Kumar yadav
    2
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    2 hrs ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • નવસારીમાં ભગવાન મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી
    1
    નવસારીમાં ભગવાન મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.