logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નેત્રંગ નગરના ચાર રસ્તા વિસ્તારમાં ત્રણ દુકાનોમાં તસ્કરોએ ધાપ મારી એક લાખ ઉપરાંત ની રોકડા લઇ ફરાર. નેત્રંગ નગરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલ ત્રણ દુકાનોમાં તસ્કરોએ એક જ રાત્રમાં ધાપ મારી માત્ર ને માત્ર રોકડ રકમ ગલ્લામાં રાખેલ તસ્કરો લઇ ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ ચાલક તસ્કરોએ સીસીટીવી તોડી ડીવીઆર ઉઠાવી જઇ પુરાવાનો નાશ કરવાની તરકીબ અજમાવી છે. નેત્રંગ મોવી રોડપર આવેલ દર્શનાનગર સોસાયટીની આગળના ભાગમાં આવેલ શોપિંગ સેન્ટરમાં (૧ ) સાગર ઓટો પાર્ટસ (૨) શિવમ્ સેલ્સ (૩ ) શાહ એન્ટરપ્રાઈઝ નામની ત્રણ દુકાનો એક સાથે આવેલી છે.આ દુકાનોમાં ગઇ કાલે રાત્રિના અગાશીના ઉપરના ભાગેથી તસ્કરોએ ત્રણે દુકાનમાં દાદર માટે બનાવેલ કેબિના ભાગે તોડફોડ કરી દુકાનોમાં પ્રવેશ કરેલ હોય,સાગર ઓટો પાર્ટસ ની દુકાનમાં પ્રવેશ કરી દુકાનના અંદર ના ભાગે લગાવેલ ત્રણ જેટલા સીસીટીવી કેમેરા તોડીને ગલ્લામાં રાખેલ રોકડા રૂપિયા દુકાન ધારક સાહિલ આયુબભાઈ રાઠોડના જણાવ્યા મુજબ એક લાખ ને દસ હાજર રૂપિયા રોકડા ની સાથે તસ્કરોએ ડીવીડી ઉઠાવી ગયા છે.જ્યારે શિવમ્ સેલ્સ ના માલિક જેઠાભાઈ ગુર્જરના જણાવ્યા મુજબ ગલ્લા માંથી ચાર થી પાંચ હજાર રોકડા કાઢી ગએલ હોવાનું જણાવ્યુ છે.જ્યારે શાહ એન્ટરપ્રાઈઝ ના માલિક સન્નીભાઈ ધવીનભાઈ શાહના જણાવ્યા મુજબ ગલ્લા માંથી રૂપિયા દસ હજાર ની આસપાસ ની રોકડા ની ચોરી થયેલ હોવાનું જણાવ્યુ છે.આજે સવારે ત્રણે દુકાનધારકોએ દુકાનો ખોલતા જ ચોરી થયાનું માલુમ પડતા નેત્રંગ પોલીસ ને જાણ કરાતા પીઆઇ આર સી વસાવા તેમજ પોલીસ સ્ટાફ ના પોલીસ કર્મચારીઓએ ધટના સ્થળે આવી તપાસ હાથધરી છે.આ લખાઇ રહ્યુ છે.તે સુધીમાં એફઆઇઆઇ થઇ નથી

19 hrs ago
user_Khabar Bridge
Khabar Bridge
Local News Reporter ભરૂચ, ભરૂચ, ગુજરાત•
19 hrs ago
003264bf-f1d2-42cd-8e33-dd1e8e6179f4

નેત્રંગ નગરના ચાર રસ્તા વિસ્તારમાં ત્રણ દુકાનોમાં તસ્કરોએ ધાપ મારી એક લાખ ઉપરાંત ની રોકડા લઇ ફરાર. નેત્રંગ નગરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલ ત્રણ દુકાનોમાં તસ્કરોએ એક જ રાત્રમાં ધાપ મારી માત્ર ને માત્ર રોકડ રકમ ગલ્લામાં રાખેલ તસ્કરો લઇ ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ ચાલક તસ્કરોએ સીસીટીવી તોડી ડીવીઆર ઉઠાવી જઇ પુરાવાનો નાશ કરવાની તરકીબ અજમાવી છે. નેત્રંગ મોવી રોડપર આવેલ દર્શનાનગર સોસાયટીની આગળના ભાગમાં આવેલ શોપિંગ સેન્ટરમાં (૧ ) સાગર ઓટો પાર્ટસ (૨) શિવમ્ સેલ્સ (૩ ) શાહ એન્ટરપ્રાઈઝ નામની ત્રણ દુકાનો એક સાથે આવેલી છે.આ દુકાનોમાં ગઇ કાલે રાત્રિના અગાશીના ઉપરના ભાગેથી તસ્કરોએ ત્રણે દુકાનમાં દાદર માટે બનાવેલ કેબિના ભાગે તોડફોડ કરી દુકાનોમાં પ્રવેશ કરેલ હોય,સાગર ઓટો પાર્ટસ ની દુકાનમાં પ્રવેશ કરી

dfd30d9a-a056-4e2f-9d3c-7e3f8e030527

દુકાનના અંદર ના ભાગે લગાવેલ ત્રણ જેટલા સીસીટીવી કેમેરા તોડીને ગલ્લામાં રાખેલ રોકડા રૂપિયા દુકાન ધારક સાહિલ આયુબભાઈ રાઠોડના જણાવ્યા મુજબ એક લાખ ને દસ હાજર રૂપિયા રોકડા ની સાથે તસ્કરોએ ડીવીડી ઉઠાવી ગયા છે.જ્યારે શિવમ્ સેલ્સ ના માલિક જેઠાભાઈ ગુર્જરના જણાવ્યા મુજબ ગલ્લા માંથી ચાર થી પાંચ હજાર રોકડા કાઢી ગએલ હોવાનું જણાવ્યુ છે.જ્યારે શાહ એન્ટરપ્રાઈઝ ના માલિક સન્નીભાઈ ધવીનભાઈ શાહના જણાવ્યા મુજબ ગલ્લા માંથી રૂપિયા દસ હજાર ની આસપાસ ની રોકડા ની ચોરી થયેલ હોવાનું જણાવ્યુ છે.આજે સવારે ત્રણે દુકાનધારકોએ દુકાનો ખોલતા જ ચોરી થયાનું માલુમ પડતા નેત્રંગ પોલીસ ને જાણ કરાતા પીઆઇ આર સી વસાવા તેમજ પોલીસ સ્ટાફ ના પોલીસ કર્મચારીઓએ ધટના સ્થળે આવી તપાસ હાથધરી છે.આ લખાઇ રહ્યુ છે.તે સુધીમાં એફઆઇઆઇ થઇ નથી

More news from Gujarat and nearby areas
  • Post by Gujarat no Avaj
    1
    Post by Gujarat no Avaj
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent Bharuch, Gujarat•
    4 hrs ago
  • ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરાના બાલાજી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી.​મહાઆરતી અને ભજન-કીર્તનના ગુંજારવથી વાતાવરણ બન્યું ભક્તિમય. ​હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી. ​
    1
    ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરાના બાલાજી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી.​મહાઆરતી અને ભજન-કીર્તનના ગુંજારવથી વાતાવરણ બન્યું ભક્તિમય.
​હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી.
​
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    17 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • 🚨 ટોલમાં ફરી ઝાટકો! 🚨 ભરથાણા ટોલ પર નવા રેટ લાગુ થઈ ગયા છે 💸 હવે મુસાફરી થશે વધુ મોંઘી! રોજબરોજ જતા લોકોને પડશે સીધી અસર 👉 ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી શકે શું તમે નવા રેટથી સહમત છો? 🤔 તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો ⬇️
    1
    🚨 ટોલમાં ફરી ઝાટકો! 🚨
ભરથાણા ટોલ પર નવા રેટ લાગુ થઈ ગયા છે 💸
હવે મુસાફરી થશે વધુ મોંઘી!
રોજબરોજ જતા લોકોને પડશે સીધી અસર
👉 ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી શકે
શું તમે નવા રેટથી સહમત છો? 🤔
તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો ⬇️
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • અમરોલિ પંચશીલા નગર
    1
    અમરોલિ પંચશીલા નગર
    user_Raj Rathod
    Raj Rathod
    કતારગામ, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • साल 2026 में Shani Dev का बड़ा नक्षत्र परिवर्तन होने जा रहा है, जहां शनि देव उत्तराभाद्रपद नक्षत्र में प्रवेश करेंगे और इसका असर सभी राशियों पर देखने को मिलेगा। खासतौर पर मेष, कर्क और सिंह राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है, क्योंकि इस दौरान करियर में तरक्की, धन लाभ और रुके हुए काम पूरे होने के योग बनेंगे। लंबे समय से मेहनत कर रहे लोगों को अब उसका फल मिल सकता है और आर्थिक स्थिति भी मजबूत होगी। हालांकि कुछ राशियों को इस समय खर्च और सेहत को लेकर सावधान रहने की जरूरत है। #ShaniDev #ShaniTransit2026 #ShaniNakshatra #Rashifal2026 #AstrologyIndia #ShaniGochar #ZodiacSigns #MeshRashi #KarkRashi #SinghRashi #AstroUpdate #GoodLuckSigns #Horoscope2026 #Jyotish #AstrologyNews Shani Dev Nakshatra Parivartan 2026, Shani Transit 2026 effects, Uttarabhadrapada Nakshatra Shani, Mesh Kark Singh Rashi Rashifal, Shani Gochar 2026 benefits, Astrology prediction 2026, Rashifal 2026 Hindi, Shani Dev effects on zodiac signs, Horoscope India 2026, Jyotish Shani transit
    1
    साल 2026 में Shani Dev का बड़ा नक्षत्र परिवर्तन होने जा रहा है, जहां शनि देव उत्तराभाद्रपद नक्षत्र में प्रवेश करेंगे और इसका असर सभी राशियों पर देखने को मिलेगा। खासतौर पर मेष, कर्क और सिंह राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है, क्योंकि इस दौरान करियर में तरक्की, धन लाभ और रुके हुए काम पूरे होने के योग बनेंगे। लंबे समय से मेहनत कर रहे लोगों को अब उसका फल मिल सकता है और आर्थिक स्थिति भी मजबूत होगी। हालांकि कुछ राशियों को इस समय खर्च और सेहत को लेकर सावधान रहने की जरूरत है। #ShaniDev #ShaniTransit2026 #ShaniNakshatra #Rashifal2026 #AstrologyIndia #ShaniGochar #ZodiacSigns #MeshRashi #KarkRashi #SinghRashi #AstroUpdate #GoodLuckSigns #Horoscope2026 #Jyotish #AstrologyNews Shani Dev Nakshatra Parivartan 2026, Shani Transit 2026 effects, Uttarabhadrapada Nakshatra Shani, Mesh Kark Singh Rashi Rashifal, Shani Gochar 2026 benefits, Astrology prediction 2026, Rashifal 2026 Hindi, Shani Dev effects on zodiac signs, Horoscope India 2026, Jyotish Shani transit
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    22 min ago
  • Post by Gujarat no Avaj
    1
    Post by Gujarat no Avaj
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent Bharuch, Gujarat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.