કેનેડાના એડમોન્ટનમાં શ્રીમદ્ દેવી ભાગવત મહાપૂરાણ કથાનું ભવ્ય આયોજન.. જગત જનની મા જગદંબા આધ્યશક્તિના આશીર્વાદથી યુવા કથાકાર ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ શુક્લના વ્યાસાસને શ્રીમદ્ દેવી ભાગવત મહાપૂરાણ કથાનું ભવ્ય આયોજન હિંદુ સોસાયટી ઓફ બ્યુમોંટ દ્વારા કેનેડાના એડમોન્ટનમાં નક્કી કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સંસ્થાના પ્રમુખ શ્રી યશપાલ શર્માજી, હોન. ચેરમેન શ્રી રમેશભાઈ ત્રિવેદીજી, ટ્રેઝરર શ્રી શેખર દેસાઈગૌદરજી તથા શ્રી રમેશભાઈ પટેલના અથાક પ્રયાસો નોંધપાત્ર રહ્યા છે. તેમજ કેનેડા સરકારના સાંસદ જગશરણ સિંહ મહલના રેફરન્સ દ્વારા મારા અને વક્તા શ્રી હાર્દિકભાઈ શુક્લના વિઝા મંજૂર થયા છે. આગામી તા. 27-06-2026 થી કથાનો પ્રારંભ થશે. દરરોજ રાત્રે માતાજીની ચોકી, સુંદરકાંડ પાઠ, આનંદનો ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ, પંજાબીઓ તેમજ તમામ સનાતન ધર્મના ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લેવા આતુર છે અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

- ઉમરગામ તાલુકાના સંજાણમાં જિલ્લા પંચાયત ઉમેદવાર નરેશભાઈ પરમારનો ડોર ટુ ડોર પ્રચાર જોરશોરથી શરૂ કર્યો. સંજાણ વિસ્તારના ઢોડીવાડમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર નરેશભાઈ ધીરજલાલ પરમાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાયો હતો. પ્રચાર દરમિયાન તેઓએ મતદારો સાથે સીધી મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઈ પ્રચારને ગતિ આપી હતી.1
- Post by Parimal Pawar1
- Opp, D-Mart Vashier Parnera road Valsad mo:-90333555241
- હોમગાડ નો પગાર વધારો સાહેબ પોલિશ કે સાથ કાઢોસે કાઢ મિલાકે કામ કરતે હે તો સાહેબ મતભેદ કિયું હમારે સાથ1
- https://youtube.com/shorts/YmXyT5XQa9w?feature=share1
- Post by Hafiz Shaikh1
- Post by INDIAnews241
- Post by Parimal Pawar1