વિરસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના આરોપીઓને પકડવા સારૂ પો.ઇન્સ.શ્રી એમ.એચ.દેસાઇ નાઓએ જરૂરી સુચના આપેલ. આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી જી.જી.જસાણી સાહેબ નાઓએ જીલ્લામાં વાહન ચોરીના આરોપીઓને પકડવા સારુ ખાસ સુચના કરેલ હોય જે અન્વયે ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વાઘેલા સાહેબ ખંભાત વિભાગ ખંભાત નાઓના માર્ગદર્શન હેઠળ વિરસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના આરોપીઓને પકડવા સારૂ પો.ઇન્સ.શ્રી એમ.એચ.દેસાઇ નાઓએ જરૂરી સુચના આપેલ. તા.૧૪/૦૯/૨૦૨૬ ના રોજ અ.હેડકોન્સ.અશ્વિનભાઇ રમેશભાઇ બ.નં.૧૧૧૬ તથા આ.પો.કો.રસિકભાઇ શનાભાઇ બ.નં.૨૩૬ તથા આ.પો.કો.ક્રુણાલભાઇ ભગવાનદાસ બ.નં.૧૯૮ અ.લો.ર.સંદિપભાઇ અરવિંદભાઇ બ.નં.૦૫૬૬ નાઓ વિરસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન સાથેના અ.લો.ર સંદિપભાઇ અરવિંદભાઇ બ.નં.૦૫૬૬ નાઓને તેમના અગંત અને ભરોસામંદ બાતમીદારથી બાતમી મળેલ કે રાસ ઇન્દિરા કોલોનીમાં રહેતા રમેશભાઇ ઠાકોર નાઓના ઘરે નંબર પ્લેટ વગરની એક એકટીવા તથા એક મો.સા.પડેલ છે.જે બાતમી હકીકત આધારે રાસ ઇન્દિરા કોલોનીમાં બે પંચોના માણસો સાથે રાખી સદર ઇસમના ઘરે જતા બાતમી મુજબનો ઇસમ તથા મો.સા. તથા એક્ટીવા મળી આવતા સદર ઇસમ રમેશભાઇ ઉર્ફે ઢોલો ભલાભાઇ ઠાકોર ઉ.વ.૪૨ રહે.રાસ ઇન્દિરા કોલોની તા.બોરસદ જી.આણંદનાને મો.સા.તથા એક્ટીવા બાબતે પુછતા જયદીપભાઇ ઉર્ફે બોબી દલપતભાઇ પરમાર રહે. રાસ મોટી રાસિયાવાડ તા.બોરસદનો બે દિવસ ઉપર પોતાના ઘરે મુકી ગયેલાનું જણાવેલ ત્યારબાદ જયદીપભાઇ ઉર્ફે બોબી નાને પુછતા મો.સા. આશરે બે વર્ષ ઉપર માતર હાઇવે ઉપરથી ચોરેલ હોવાનું તથા એક્ટીવા આજથી દસેક દિવસ ઉપર લાંભવેલ દુકાન બહારથી ચોરેલ હોવાનું જણાવેલ જે એકટીવાનો એન્જીન નંબર JK36EW1291106 તથા ચેચીસ નંબર ME4JK361JSW291317 તથા એકટીવાનો નંબર GJ 23 EG 0640 તથા બજાજ પ્લેટીના મો.સા.નો એન્જીન નંબર DZZPEB04062 તથા ચેચીસ નંબર MD2A18AZ7EPB03618 તથા મો.સા.નો નંબર GJ 07 BS 8236 જણાઇ આવેલ છે સદર બંને ઇસમો પાસે એકટીવા તથા મો.સા.ના આર.ટી.ઓ. ને લગતા કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ સદર એકટીવાની કિમત આશરે રૂપીયા.૫૦,૦૦૦/- તથા મો.સા.ની કિમત રૂપીયા ૧૫૦૦૦/- ગણી ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે લીધેલ અને પકડાયેલ ઇસમોને તા.૧૪/૦૯/૨૦૨૬ ના કલાક ૧૮/૫૫ વાગે ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)ઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આણંદ રૂરલ પોલીસ સ્ટેશન તથા માતર પોલીસ સ્ટેશનમાં વી.એચ.એફ. મેસેજથી જાણ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનુ નામ સરનામુ. (૧) જયદિપભાઇ ઉર્ફે બોબી દલપતભાઇ અમરસિંહ પરમાર ઉ.વ.૩૦ રહે.રાસ,મોટી રાસ્યાવાડ તા.બોરસદ જી.આણંદ (૨) રમેશભાઇ ઉર્ફે ઢોલો ભલાભાઇ ઠાકોર ઉ.વ.૪૨ રહે.રાસ,ઇંદિરા કોલોની તા.બોરસદ જી.આણંદ કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીના નામ (૧) પો.ઇન્સ.શ્રી એમ.એચ.દેસાઇ (૨) અ.હેડ.કોન્સ.અશ્વિનભાઇ રમેશભાઇ બ.નં.૧૧૧૬ (૩) અ.લો.ર.સંદિપભાઇ અરવિંદભાઇ બ.નં.૦૫૬૬(૪) આ.પો.કો રસિકભાઇ શનાભાઇ બ.નં. ૨૩૬ (૫)આ.પો.કો.ક્રુણાલભાઇ ભગવાનદાસ બ.નં.૧૯૮ તમામ નોકરી વિરસદ પોલીસ સ્ટેશન.

- સોજીત્રાના તાલુકાના ભડક્દ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટરોની ચોરી થવાનો બનાવ1
- Makka madina madina Sharif subhanallah mashallah Dua mein yaad1
- हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”1
- વરસાદી પાણી થી વિસ્તાર પાણી પાણી : અમદાવાદ ના વટવા વિસ્તારમાં માં આવેલા વાંદરવટ તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદ થી ઓવરફ્લો થતા એનું ગંદુ પાણી પીડી.પંડ્યા કોલેજ થી ગુજરાત ઓફસેટ કંપની તરફ જતો રોડ આજે ભી જોવા મળી રહ્યું છે, ઘણા વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યાં છે. લોકો નુ કહેવું છે કે એ.એમ.સી દ્વારા તળાવ નું પાણી રોકવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. લોકો ના વાહનો ને નુકસાન થઈ રહ્યુંછે. જતા આવતા લોકો ને મુશ્કેલી.પડી રહી છે.1
- નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.1
- હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.2
- પેટલાદ માં વરસાદ કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયાં..1
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનામાં માંજલપુર પોલીસે ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.1