Shuru
Apke Nagar Ki App…
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાફળિયા ગામે બાઇકમાં લાગી આગ ગરબાડાના નવાફળિયા ગામે બાઇકમાં લાગી આગ આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ અગમ્યો કારણસર બાઇકમાં આગ ભભુકી ઉઠી બાઈકમાં આગ લાગતા બાઈક ઘટના સ્થળે જ બળીને ખાખ ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
Saurabh Gelot
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાફળિયા ગામે બાઇકમાં લાગી આગ ગરબાડાના નવાફળિયા ગામે બાઇકમાં લાગી આગ આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ અગમ્યો કારણસર બાઇકમાં આગ ભભુકી ઉઠી બાઈકમાં આગ લાગતા બાઈક ઘટના સ્થળે જ બળીને ખાખ ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
More news from ગુજરાત and nearby areas
- દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda1
- Post by Limdabara News1
- ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના એક ભક્તનું મોત થયું મોત આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે1
- કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી1
- दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।1
- દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.1
- અમદાવાદમાં માસીબાએ ગૌવ શાળામાં નાનું દાન આપીયા એને ગઈ માતાને સેવા આગળ વધે હર હર મહાદેવ1
- સંજેલી મામલતદાર દ્વારા રેતી ભરેલી ગાડી ઝડપી પાડી આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તરફથી રાજસ્થાન લઈ જવાતી ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ઝડપી પાડ્યા સંજેલી મામલતદાર દ્વારા ગાડીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયગાળામાં ઓવરલોડ વાહનોને રોકવા મામલતદારની ટીમ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી આ વોચ દરમિયાન સંજેલી-માંડલી મુખ્ય માર્ગ પર બે ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ગાડીઓ પકડી પાડવામાં આવી મામલતદાર દ્વારા વાહન માલિકોને ફોન કરીને માહિતી માંગવામાં આવી હતી અને બંને ગાડીઓને પોલીસને હેડઓવર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી કાર્યવાહી ને લઈ ને રેતીમાફિયા માં ફફડાટ ફેલાયો હતો1