logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખાંભા ના ભગવતીપરા માં નાની બાળાઓ દ્વારા બાળ ગણેશ ની સ્થાપના અને મહાઆરતી* ખાંભા ના ભગવતીપરા માં નાની બાળાઓ દ્વારા બાળ ગણેશ ની સ્થાપના અને મહાઆરતી ખાંભા શહેર ના ભગવતીપરા વિસ્તાર માં ગણેશોત્સવ ના પાવન અવસરે 10 થી 15 નાની બાળાઓ દ્વારા બાળ ગણેશ ની સ્થાપના કરવામાં આવી હતી. બાળાઓ એ પોતાના હાથે ગણેશજી ની મૂર્તિ નો શૃંગાર, પૂજા સામગ્રી અને સુંદર મંડપ તૈયાર કર્યો હતો. આ પ્રસંગે બાળાઓ દ્વારા જાતે તૈયાર કરવામાં આવેલ વિશેષ આરતી ની થાળી આકર્ષણ નું કેન્દ્ર બની હતી. જેમાં કુમકુમ અને દીવા દ્વારા "ગણેશ" લખી ને ભાવ-વિભોર રીતે આરતી કરવામાં આવી હતી. નાની ઉંમર માં બાળાઓ માં રહેલી ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે ની લાગણી એ સૌ ના દિલ જીતી લીધા હતા. સમગ્ર વાતાવરણ "ગણપતિ બાપ્પા મોરયા" ના નાદ થી ભક્તિમય બની ગયું હતું. સ્થાનિક રહીશો દ્વારા પણ આ સુંદર આયોજન ને બિરદાવવામાં આવ્યું હતું.

4 hrs ago
user_સુરેશ મકવાણા
સુરેશ મકવાણા
ખાંભા, અમરેલી, ગુજરાત•
4 hrs ago
24050309-5474-486c-be05-d8fc3ff7e193
ef6193b2-17e1-424b-af06-c29fc21b2a71
28ae2023-81d6-4246-8e38-952ab4ff38a0
06a5da7e-83ed-41f1-bc7d-cb9daf24167b

ખાંભા ના ભગવતીપરા માં નાની બાળાઓ દ્વારા બાળ ગણેશ ની સ્થાપના અને મહાઆરતી* ખાંભા ના ભગવતીપરા માં નાની બાળાઓ દ્વારા બાળ ગણેશ ની સ્થાપના અને મહાઆરતી ખાંભા શહેર ના ભગવતીપરા વિસ્તાર માં ગણેશોત્સવ ના પાવન અવસરે 10 થી 15 નાની બાળાઓ દ્વારા બાળ ગણેશ ની સ્થાપના કરવામાં આવી હતી. બાળાઓ એ પોતાના હાથે ગણેશજી ની મૂર્તિ નો શૃંગાર, પૂજા સામગ્રી અને સુંદર મંડપ તૈયાર કર્યો હતો. આ પ્રસંગે બાળાઓ દ્વારા જાતે તૈયાર કરવામાં આવેલ વિશેષ આરતી ની થાળી આકર્ષણ નું કેન્દ્ર બની હતી. જેમાં કુમકુમ અને દીવા દ્વારા "ગણેશ" લખી ને ભાવ-વિભોર રીતે આરતી કરવામાં આવી હતી. નાની ઉંમર માં બાળાઓ માં રહેલી ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે ની લાગણી એ સૌ ના દિલ જીતી લીધા હતા. સમગ્ર વાતાવરણ "ગણપતિ બાપ્પા મોરયા" ના નાદ થી ભક્તિમય બની ગયું હતું. સ્થાનિક રહીશો દ્વારા પણ આ સુંદર આયોજન ને બિરદાવવામાં આવ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....
    1
    અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો.....
બેકિંગ, અમરેલી...
જાફરાબાદ....
અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો.....
જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત......
અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો....
આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા.....
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    18 hrs ago
  • વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર... વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર...
    1
    વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર...

ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર...
વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર...
ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    51 min ago
  • મહુવા નગરપાલિકા દ્વારા રક્તદાન કેમ્પ અને ‘સેવા પખવાડિયા/માસ’ની ઉજવણી અંગેનો અહેવાલ ​સ્થળ: મહુવા નગરપાલિકા, મહુવા તારીખ: ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ ​વિગત: ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહુવા નગરપાલિકા દ્વારા એક વિશેષ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ​અહેવાલના મુખ્ય મુદ્દાઓ: ​રક્તદાન કેમ્પનો પ્રારંભ: વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં શહેરના અનેક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનું રક્તદાન કરી પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું. વક્તવ્યમાં જણાવ્યા અનુસાર, લોહી એ એક અમૂલ્ય વસ્તુ છે અને રક્તદાન દ્વારા કોઈનો કિંમતી જીવ બચાવી શકાય છે. ​૨૫ વર્ષના સુશાસનની ઉજવણી: શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસન (ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ)ની ઉજવણીના ભાગરૂપે આખો મહિનો વિવિધ સેવાકીય અને સુખાકારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ​જનકલ્યાણકારી યોજનાઓનું પ્રસારણ: ‘સેવા સેતુ’ અને ‘સંકલ્પ’ જેવા કાર્યક્રમો મારફતે તમામ ક્ષેત્રોની સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી અને દરેક નાગરિક સુધી તેના લાભો જીવંત રાખવા એ તમામ કાર્યકરો તથા જવાબદારોની ફરજ હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ​વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરાહના: છેલ્લાં ૨૫ વર્ષોમાં દેશમાં સંરક્ષણ ક્ષેત્ર, વિદેશ વેપાર, આર્થિક સમૃદ્ધિ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રોમાં જે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે તેની સરાહના કરવામાં આવી હતી. ભારતે વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સ્થાન મેળવ્યું છે અને દેશનું સુકાન એક કુશળ વહીવટકર્તાના હાથમાં છે તે બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
    1
    મહુવા નગરપાલિકા દ્વારા રક્તદાન કેમ્પ અને ‘સેવા પખવાડિયા/માસ’ની ઉજવણી અંગેનો અહેવાલ

​સ્થળ: મહુવા નગરપાલિકા, મહુવા

તારીખ: ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬

​વિગત: ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહુવા નગરપાલિકા દ્વારા એક વિશેષ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​અહેવાલના મુખ્ય મુદ્દાઓ:

​રક્તદાન કેમ્પનો પ્રારંભ: વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં શહેરના અનેક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનું રક્તદાન કરી પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું. વક્તવ્યમાં જણાવ્યા અનુસાર, લોહી એ એક અમૂલ્ય વસ્તુ છે અને રક્તદાન દ્વારા કોઈનો કિંમતી જીવ બચાવી શકાય છે.

​૨૫ વર્ષના સુશાસનની ઉજવણી: શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસન (ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ)ની ઉજવણીના ભાગરૂપે આખો મહિનો વિવિધ સેવાકીય અને સુખાકારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

​જનકલ્યાણકારી યોજનાઓનું પ્રસારણ: ‘સેવા સેતુ’ અને ‘સંકલ્પ’ જેવા કાર્યક્રમો મારફતે તમામ ક્ષેત્રોની સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી અને દરેક નાગરિક સુધી તેના લાભો જીવંત રાખવા એ તમામ કાર્યકરો તથા જવાબદારોની ફરજ હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

​વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરાહના: છેલ્લાં ૨૫ વર્ષોમાં દેશમાં સંરક્ષણ ક્ષેત્ર, વિદેશ વેપાર, આર્થિક સમૃદ્ધિ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રોમાં જે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે તેની સરાહના કરવામાં આવી હતી. ભારતે વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સ્થાન મેળવ્યું છે અને દેશનું સુકાન એક કુશળ વહીવટકર્તાના હાથમાં છે તે બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
    user_Vijay bariya
    Vijay bariya
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • इस्लामीक उग्रवाद‌ से निपटने का अभियान शुरु ।
    1
    इस्लामीक उग्रवाद‌ से निपटने का अभियान शुरु ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ
    1
    જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત 
રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં  ગાંજાનો જથ્થો મળી આવ્યો
જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • બીકે પી ન્યુઝ આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જાહેર કરનાર: બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.
    1
    બીકે પી ન્યુઝ
આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી.
સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬
આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
જાહેર કરનાર:
બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી. ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી.
    1
    ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી.
ધારી પોલીસ વિભાગ દ્વારા નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    16 hrs ago
  • ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી
    1
    ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ  સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી  
ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ  સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.