Shuru
Apke Nagar Ki App…
जरुरी बात।
રજની ભાઈ પરીખ
जरुरी बात।
More news from Surat and nearby areas
- धौलपुरः नाबालिग से दुष्कर्म के मामले में फरार चल रहे दस हजार के ईनामी आरएसी के जवान को पुलिस ने धर दबोचा। बुर्का पहन कर छिपा था आरोपी, होठों पर लगाई थी लिपस्टिक।1
- હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામ ખાતે ખેતરોમાં આજરોજ દીપડો દેખાતા લોકોમાં ભઈનો માહોલ ફેલાયો વન વિભાગ એ જંગલોમાં પાંજરા ગોઠવ્યા.1
- અંકલેશ્વર: ઉકાઈ કેનાલના સમારકામને પગલે પાણી પુરવઠામાં ફેરફાર1
- એક શિક્ષક દ્વારા રમતક્ષેત્રે અનોખું આયોજન કરીને ખેરગામ તાલુકાના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. તારીખ 30/12/2025ના દિને ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષકશ્રી કેતનભાઈ પટેલ અને સહ આયોજકો જયંતીભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ દ્વારા રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકામાં આયોજિત રસ્સાખેંચ સ્પર્ધામાં વિવિધ વય જૂથોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. U-14 કુમાર વિભાગમાં જામનપાડા પ્રાથમિક શાળાએ વિજય મેળવ્યો જ્યારે ખેરગામ કુમાર શાળા રનર્સ અપ રહી. U-14 કન્યા વિભાગમાં પાટી (PM શ્રી) પ્રાથમિક શાળા વિજેતા બની અને જનતા માધ્યમિક શાળા રનર્સ અપ રહી. U-17 ભાઈઓમાં જનતા માધ્યમિક શાળા ખેરગામે પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે વાવ માધ્યમિક શાળા દ્વિતીય રહી. U-17 કન્યાઓમાં પાટી માધ્યમિક શાળાએ વિજય મેળવ્યો અને વાવ માધ્યમિક શાળા રનર્સ અપ રહી. ઓપન વિભાગમાં ભાઈઓમાં જનતા માધ્યમિક શાળા તથા કન્યાઓમાં પાટી માધ્યમિક શાળા વિજેતા બની, જેમાં જનતા માધ્યમિક શાળા કન્યાઓમાં રનર્સ અપ રહી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળ ખેરગામના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ખેરગામ વેપારી મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, તાલુકાના પત્રકારશ્રીઓ જીગ્નેશભાઈ પટેલ અને દીપકભાઈ પટેલ, ખેરગામ PSI મેડમ, ખેરગામ ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ, આયોજકશ્રીઓ તથા ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ સહિત તાલુકાના શિક્ષકો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. #TugOfWar #Khergam #SportsEvent #SchoolSports #YouthSports #StudentParticipation #PromotingSports #FitIndia #SportsForAll #TalukaLevel #TeamSpirit #HealthyYouth #GrassrootSports1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- जानकारी।1
- सूरत पुलिस द्वारा 31 जनवरी और 1 जनवरी के लिए सुरक्षा व्यवस्था1
- 'ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ' તરફ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું1