logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોવાસા ગામે રામદેવજી મહારાજનો જમા જાગરણ પાઠ દિલીપભાઈ બારીઆ લુણાવાડા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોવાસા ગામે રામદેવજી મહારાજનો જમા જાગરણ પાઠનુ આયોજન કરવામાં આવ્યું મહીસાગર જીલ્લાના ગોધર તાલુકાના મોવાસા ગામે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રામદેવજી મહારાજના જમા જાગરણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ખાટ સાલમભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ સોનલ બૉ માતાજીના મુખેથી નીકળતી સંતવાણી અને ભજનોનો લાભ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શિવરાત્રીના પર્વ નિમિત્તે ભજન અને સત્સંગ સાથે ભક્તજનોએ રામા બાપાના જમા જાગરણ જ્યોતના દર્શન કર્યા હતા. અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલખ સાઉન્ડ બાકોર દ્વારા વાજિંત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. કનુભાઈ ખાટ ભજનીક , જ્યારે જય ચહેર મૉ ઓમ શક્તિ અલખધામ બાકોર સોનલ બૉ રામદેવ મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠ તબલા વાદક મહેશભાઈ સંચાલન કર્યું હતું. સંત શ્રી સબુરદાસે કોટવાળ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, બેનઝો પર સાથ આપતા રાકેશભાઈ અને અન્ય સૌ સોનલ બૉ ના ભક્તજનોએ પોતાનો સમય આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

1 day ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
1 day ago
436d476d-8825-43d0-a90e-31fa2e45aa97

શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોવાસા ગામે રામદેવજી મહારાજનો જમા જાગરણ પાઠ દિલીપભાઈ બારીઆ લુણાવાડા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોવાસા ગામે રામદેવજી મહારાજનો જમા જાગરણ પાઠનુ આયોજન કરવામાં આવ્યું મહીસાગર જીલ્લાના ગોધર તાલુકાના મોવાસા ગામે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રામદેવજી મહારાજના જમા જાગરણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ખાટ સાલમભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ સોનલ બૉ માતાજીના મુખેથી નીકળતી સંતવાણી અને ભજનોનો લાભ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શિવરાત્રીના પર્વ નિમિત્તે ભજન અને સત્સંગ સાથે

452b4dac-d118-4162-8ae2-b8569ba2a4d3

ભક્તજનોએ રામા બાપાના જમા જાગરણ જ્યોતના દર્શન કર્યા હતા. અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલખ સાઉન્ડ બાકોર દ્વારા વાજિંત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. કનુભાઈ ખાટ ભજનીક , જ્યારે જય ચહેર મૉ ઓમ શક્તિ અલખધામ બાકોર સોનલ બૉ રામદેવ મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠ તબલા વાદક મહેશભાઈ સંચાલન કર્યું હતું. સંત શ્રી સબુરદાસે કોટવાળ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, બેનઝો પર સાથ આપતા રાકેશભાઈ અને અન્ય સૌ સોનલ બૉ ના ભક્તજનોએ પોતાનો સમય આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    19 hrs ago
  • દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    1
    દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના એક ભક્તનું મોત થયું મોત આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    1
    ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત
આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ 
આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન
ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના
એક ભક્તનું મોત થયું મોત  આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા
રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું 
ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી
કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી
જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા
આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી.
ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે
જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    7 hrs ago
  • કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    1
    કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત 
લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના 
ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના 
ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો
રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત 
મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા 
પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।
    1
    दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.
    1
    દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.