logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ₹4 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ધંધુકા, ધોલેરા અને બગોદરા પોલીસ સ્ટેશનનો આ જથ્થો કાયદેસરની કાર્યવાહી દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો.

22 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
22 hrs ago

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ₹4 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ધંધુકા, ધોલેરા અને બગોદરા પોલીસ સ્ટેશનનો આ જથ્થો કાયદેસરની કાર્યવાહી દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો.

More news from ગુજરાત and nearby areas
  • ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
    1
    ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi surendranagar ma koi koi nu nathi sambhad tu
    1
    surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi 
surendranagar ma koi koi nu nathi sambhad tu
    user_Valani hardik
    Valani hardik
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • બોટાદ તાલુકાના સેથળી ગામના ખેતરમાં તાર ફેન્સીંગ કરવા બાબતે માર મારવાની ફરિયાદ બોટાદ તાલુકાના સેથળી ગામે શેઢાં પર તાર ફેન્સીગ કરવા બાબતે માર મારવાની ઘટના બની... બે જમીન માલિકોના વિવાદ વચ્ચે ગામનાપંચોની રૂબરૂમાં નક્કી કરવામાં આવેલ જમીન પર તાર નાખવામાં આવી રહ્યા હતા વહેલી સવારે સાત વાગ્યાથી સિમેન્ટના થાંભલા તાર ફેન્સીગ કરાઈ રહ્યું હતું ત્યારે જમીન માલિક દ્વારા કરાયો હુમલો જેનો વીડિયો થયો વાયરલ.. જેન્તીભાઇ ભીખાભાઇ અને જગદીશભાઈ ભીખાભાઇ દ્વારા પાઇપ વડે માર મારવામાંનું ફરિયાદીનું નિવેદન.. મારમારવાની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા... સમગ્ર ઘટના અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
    1
    બોટાદ તાલુકાના સેથળી ગામના ખેતરમાં તાર ફેન્સીંગ કરવા બાબતે માર મારવાની ફરિયાદ 
બોટાદ તાલુકાના સેથળી ગામે શેઢાં પર તાર ફેન્સીગ કરવા બાબતે માર મારવાની ઘટના બની...
બે જમીન માલિકોના વિવાદ વચ્ચે ગામનાપંચોની રૂબરૂમાં નક્કી કરવામાં આવેલ જમીન પર તાર નાખવામાં આવી રહ્યા હતા
વહેલી સવારે સાત વાગ્યાથી  સિમેન્ટના થાંભલા તાર ફેન્સીગ કરાઈ રહ્યું હતું ત્યારે જમીન માલિક દ્વારા કરાયો હુમલો જેનો વીડિયો થયો વાયરલ..
જેન્તીભાઇ ભીખાભાઇ અને જગદીશભાઈ ભીખાભાઇ દ્વારા પાઇપ વડે માર મારવામાંનું ફરિયાદીનું નિવેદન..
મારમારવાની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા...
સમગ્ર ઘટના અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • જૂનાગઢના પ્રખ્યાત વિલિંગ્ડન ડેમમાં ન્હાવા ગયેલા 7 મિત્રોમાંથી 3 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યાર સુધીમાં એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.
    4
    જૂનાગઢના પ્રખ્યાત વિલિંગ્ડન ડેમમાં ન્હાવા ગયેલા 7 મિત્રોમાંથી 3 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યાર સુધીમાં એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે વહેલી સવારે દાદા હનુમાનજીની સેવંતી અને ઓર્કિડના ફૂલોથી ભવ્ય શણગાર આરતી કરવામાં આવી. વિશેષ પ્રસાદ રૂપે સુખડીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા, અને સમગ્ર મંદિર 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
    1
    બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે વહેલી સવારે દાદા હનુમાનજીની સેવંતી અને ઓર્કિડના ફૂલોથી ભવ્ય શણગાર આરતી કરવામાં આવી. વિશેષ પ્રસાદ રૂપે સુખડીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા, અને સમગ્ર મંદિર 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • સોમનાથ વિરાસત નાં 75 વર્ષ.... ઉત્સાહ ઉમંગ અને થનગનાટ સાથે...
    1
    સોમનાથ વિરાસત નાં 75 વર્ષ....
ઉત્સાહ ઉમંગ અને થનગનાટ સાથે...
    user_Sanjay
    Sanjay
    Voice of people Bhavnagar, Gujarat•
    1 hr ago
  • ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ. ગુરુ દેવો મહેક્શ્ર્રર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમ.
    1
    ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ. ગુરુ દેવો મહેક્શ્ર્રર. 
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમ.
    user_S.k
    S.k
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ધંધુકા ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. આ કાર્યવાહીમાં કુલ 93,426 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹4.19 કરોડથી વધુ છે, તેનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ધંધુકા ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. આ કાર્યવાહીમાં કુલ 93,426 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹4.19 કરોડથી વધુ છે, તેનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.