તારીખ 4 ડિસેમ્બર 2025 બપોરે 12:00 વાગે નડિયાદ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી ની અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસ રૂમ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના , અટલ પેન્શન યોજના અંગેના લાભ જે પણ કર્મચારીઓને મળ્યા છે જે બાબતે બેંકમાં રૂપિયા 20 તથા રૂપિયા 436 કપાત થાય છે જે બાબતે લઈ જેના પણ વીમા ચાલુ છે અને જેની જાણકારી કર્મચારીઓ નથી સાથે તેનું કોઈ સર્ટિફિકેટ પણ મળ્યું નથી જે બાબતને લઈ ડેપો દ્વારા ખાસ પ્રકારની માહિતી પ્રદાન કરતું સાથે જે કર્મચારીઓનું વીમા કવચ નું પ્રમાણપત્ર , SBI બેંક માં થી મેળવી લઈ બેંક ના અધિકારી ઓ સાથે રાખી પ્રથમ વખત આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેથી કરી જેનું પણ પ્રમાણપત્ર આવેલ છે એ કર્મચારી લઈ શકે...... જે ના બાકી રહી ગયેલા કર્મચારીઓ ના નામ લિસ્ટ પ્રમાણે રાખી.. જે ને સત્વરે જોઈ લેવા અને સાથે આ યોજના સાથે જોડાવા માગતા હોય તેવા કિસ્સામાં બેન્ક એકાઉન્ટ ની પાસબુક, આધાર કાર્ડ ની કોપી પાનકાર્ડની કોપી એસટી આઈ કાર્ડ ની કોપી.. ઝેરોક્ષ સામેલ કરી ફ્રોમ ભરવા ની કામગીરી કરવાની આવી

- Post by VANKAR RONAK1
- श्री राम मांस खाते थे?1
- आज जरूर देखे 🙏1
- Post by Nilesh Koli1
- ઝગડિયામાં ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો1
- Post by RK News1
- હીયા કન્ટ્રક્શન આપની માટે લાવ્યા છે હાલોલના શાંત સુંદર અને રમણીય વાતાવરણમાં.. રો હાઉસ, ડુપ્લેક્ષ બેડરૂમ, હોલ, કિચનની જોરદાર મકાનોની સ્કીમ સાથે જોરદાર ઓફર.. 1-BHK કિંમત ₹.16.11 લાખ દસ્તાવેજ બોર ફ્રી.. 2-BHK ₹.24.51 લાખ દસ્તાવેજ,બોર, જીઈબી મીટર,ઇન્વેટર અને લાઈટ પંખા ફ્રી..ફ્રી..ફ્રી.. લોન સુવિધા ઉપલબ્ધ.. તો વહેલા તે પહેલાના ધોરણે.. આજે જ બુકિંગ કરવા સંપર્ક કરો.. 📱74909 9109 📱99139 63061 હીયા કન્ટ્રક્શન સ્થળ:- હાલોલ ટોલનાકા પાસે નીલકંઠ હોટલની પાછળ,હાલોલ.1
- श्री राम भी मांस खाते थे,ये भगवान नहीं हो सकते। असली भगवान तो कोई और ही है,जो कभी किसी को नहीं मारता नाही किसीको दुःख देता है।1
- ભારત ની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો સન્માન પ્રાપ્ત થયું1