નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ પાટણનો આ નવો બસપોર્ટ પ્રધાનમંત્રીના સર્વાંગી વિકાસના સંકલ્પનું જીવંત ઉદાહરણ: હર્ષ સંઘવી ૩૧ મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું ઓનલાઈન લોકાર્પણ નવું બસ પોર્ટ એ માત્ર ઈમારત નથી, પણ પાટણના વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે: પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન (પાટણ) પ્રા.લિ. દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ પાટણ ખાતે નિર્મિત આધુનિક બસપોર્ટનું આજે લોકાપર્ણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રીબીન કાપી પાટણના આઇકોનિક બસ પોર્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ અવસરે તેમણે પાટણ જિલ્લાને ત્રણ નવીન એસી બસો આપવાની જાહેરાત કરી હતી. બસપોર્ટના લોકાર્પણ બાદ હર્ષ સંઘવી નગરદેવી કાલિકા માતાજીના મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની પૂજા અર્ચન કરી આશિર્વાદ મેળવ્યા હતા. લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો સંકલ્પ લીધો હતો અને રાજ્યના દરેક ખૂણે સુવિધાઓ પહોંચે તે દિશામાં સતત કાર્ય થઈ રહ્યું છે. પાટણનો આ નવો બસપોર્ટ એ જ સંકલ્પનું જીવંત ઉદાહરણ છે." આવતીકાલથી અહીં દરરોજ કુલ 850 અરાઈવલ અને ડિપાર્ચર સાથે બસોની અવરજવર શરૂ થશે, જેનાથી 20,000થી વધુ મુસાફરોને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર 2027 સુધી રોજના 30 લાખ મુસાફરોને એસ.ટી.ની સુવિધા પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર ધરાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ બસપોર્ટ પાટણની નવી ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. આ વ્યવસ્થાને જાળવી રાખવા માટે દરેક નાગરિકે સ્વચ્છતા બાબતે સહયોગ આપવો અનિવાર્ય છે. આગામી 31મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે, ત્યારે વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું લોકાર્પણ થશે, જે પાટણની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આજે પાટણ માટે ગૌરવનો ઐતિહાસિક દિવસ છે. આ નવું બસ પોર્ટ લાખો મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસનો વિશ્વાસ આપશે. આ સુવિધાને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. બસપોર્ટની વિશેષતાઓ: વિસ્તાર: અંદાજે ૧૫,૯૭૪ ચોરસ મીટર. ખર્ચ: આશરે રૂપિયા ૧૭ કરોડ. સુવિધા: આધુનિક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ, બલવંત સિંહ રાજપુત, બનાસકાંઠા રેન્જ આઈ.જી પિરિક્ષિતા રાઠોડ, ક્લેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ પાટણનો આ નવો બસપોર્ટ પ્રધાનમંત્રીના સર્વાંગી વિકાસના સંકલ્પનું જીવંત ઉદાહરણ: હર્ષ સંઘવી ૩૧ મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું ઓનલાઈન લોકાર્પણ નવું બસ પોર્ટ એ માત્ર ઈમારત નથી, પણ પાટણના વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે: પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન (પાટણ) પ્રા.લિ. દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ પાટણ ખાતે નિર્મિત આધુનિક બસપોર્ટનું આજે લોકાપર્ણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીએ રીબીન કાપી પાટણના આઇકોનિક બસ પોર્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ અવસરે તેમણે પાટણ જિલ્લાને ત્રણ નવીન એસી બસો આપવાની જાહેરાત કરી હતી. બસપોર્ટના લોકાર્પણ બાદ હર્ષ સંઘવી નગરદેવી કાલિકા માતાજીના મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની પૂજા અર્ચન કરી આશિર્વાદ મેળવ્યા હતા. લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો સંકલ્પ લીધો હતો અને રાજ્યના દરેક ખૂણે સુવિધાઓ પહોંચે તે દિશામાં સતત કાર્ય થઈ રહ્યું છે. પાટણનો આ નવો બસપોર્ટ એ જ સંકલ્પનું જીવંત
ઉદાહરણ છે." આવતીકાલથી અહીં દરરોજ કુલ 850 અરાઈવલ અને ડિપાર્ચર સાથે બસોની અવરજવર શરૂ થશે, જેનાથી 20,000થી વધુ મુસાફરોને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર 2027 સુધી રોજના 30 લાખ મુસાફરોને એસ.ટી.ની સુવિધા પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર ધરાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ બસપોર્ટ પાટણની નવી ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. આ વ્યવસ્થાને જાળવી રાખવા માટે દરેક નાગરિકે સ્વચ્છતા બાબતે સહયોગ આપવો અનિવાર્ય છે. આગામી 31મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે, ત્યારે વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું લોકાર્પણ થશે,
જે પાટણની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આજે પાટણ માટે ગૌરવનો ઐતિહાસિક દિવસ છે. આ નવું બસ પોર્ટ લાખો મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસનો વિશ્વાસ આપશે. આ સુવિધાને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. બસપોર્ટની વિશેષતાઓ: વિસ્તાર: અંદાજે ૧૫,૯૭૪ ચોરસ મીટર. ખર્ચ: આશરે રૂપિયા ૧૭ કરોડ. સુવિધા: આધુનિક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ, બલવંત સિંહ રાજપુત, બનાસકાંઠા રેન્જ આઈ.જી પિરિક્ષિતા રાઠોડ, ક્લેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Post by Pooja patel1
- *देखो, दूध की एक भी बूंद नहीं डाली गई है, यूरिया खाद से दूध बनाया गया है और उस दूध से कुल्फी आइसक्रीम बनाई गई है, अब आप अपने बच्चों को क्या खिला रहे हो, अपनी आँखों से देखो कि बड़ी-बड़ी फैक्ट्रियों में आइसक्रीम और कुल्फी कैसे बनती है!*♦️1
- Post by Gujarat crime news1
- દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા •વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ1
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર1
- Post by Thakor Suresh1
- Post by BANAS TV HD1
- Post by Pooja patel1