Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર 🔸વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ફસાયેલા 100 લોકોનું તંત્ર દ્વારા સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
Nationgujarat.com
સુરેન્દ્રનગર 🔸વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ફસાયેલા 100 લોકોનું તંત્ર દ્વારા સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
More news from ગુજરાત and nearby areas
- વાઘોડિયામાં ભારે વરસાદથી જળબંબાકાર: જલારામ નગરીના ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થાનિકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ .1
- વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ4
- હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.1
- અમદાવાદના સાણંદ-શાંતિપુરા રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી ધરાશાઈ થયેલું વુક્ષ કાર પર પડતા થયો મોટો અકસ્માત ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો અને પૂરેપૂરી દબાઈ ગઈ કાર પાર્કિંગમાં હોવાથી મોટી જાનહાનિ ટળી ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી1