દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળાના શિક્ષક મયુરભાઈ નાયક નો વિદાય સમારોહ યોજાયો. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ મોતીભાઈ નાયક છેલ્લા 24 વર્ષ થી અવિરત બોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં હડાદ તાલુકાના હાથી પગલાં ખાતે બદલી થતાં બોડા ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમ સૌ કોઈ એ મયુરભાઈ નાયકને ભેટ સોગાદો આપી કુમ- કુમ તિલક કરી સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે બોડા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલ ના વિધાર્થીઓ અને વાલીઓ ની આંખો આંસુઓ ની ધરા વહતી જોવા મળી હતી. મયુરભાઈ એ જણાવ્યું હતું કે હું બોડા ગામમાં જ્યારે હાજર થયો ત્યારે થી આજે 24 વર્ષ સુધીમાં બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી છે તેમા ગ્રામજનો મને કયારે કોઈ પણ પ્રકારની ના નથી પાડી અને મારા થકી જે પણ કામ કર્યું હશે એ મને જ કહેતા કે સાહેબ તમે કરી દો એટલે કે બોડા ગામ ના લોકો એ મને જ પ્રેમ આપ્યો છે એ હું મારા જીવનમાં કયારે પણ નહીં ભૂલું કહી એટલુ કહેતા આંખો માંથી આશુઓ ની ધારા વહી ગઈ હતી.

- વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના બુરેઠા ગામે વૃદ્ધ મહિલાની હત્યા કરનાર ઝડપાયો ભાભર પોલીસે ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તાર માંથી હ્યુમન સોર્સ ટેક્નોલોજી ના આધારે ઝડપી લીધો1
- संत रामपालजी महाराज की अन्नपूर्णा मुहिम के तहत " सुदामा का महल1
- મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા જિલ્લામાં પંચાયત,બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવા આપવામાં આવશે જેની ગીતાબેન પી પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી આપી માહિતી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર ઉપર ના વિષય અનુસંધાને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પી પટેલે જયદીપસિંહ ડાભી મીડિયા કોર્ડિનેટર...મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ.. પ્રમુખ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ... રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા3
- चौहान नरेंद्र राज सिंह चौहान हिन्दुस्थान भारत सरकार हिन्दुस्थान सी आई डी पुलिस आफिसर वर्तमान पुलिस साहयक हेडक्वार्टर तहसील हडाद जिला बनासकाठा गुजरात राज्य सम्पर्क राजपुत्र क्षत्रिय चौहान चौहान 9558922195,98249221951
- *ધંધુકા ફેદરા હાઇવે પર ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત.* આજ રોજ બપોરના ત્રણ વાગ્યાંના સમયે અમદાવાદ હાઇવે ફેદરા રોડ પાસે એક ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં હતા જયારે વાહનને ભારે નુકશાન થયું હતું1
- Post by Nil Patel1
- *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 12 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=qKzh-KHTuiE&si=2-oRHcHyFvw2FfvY https://dhunt.in/136fnQ વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વરસડા ગામે દારૂબંધી કરવામાં આવી છે અનેક ગામોમાં દારૂને તિલાંજલી આપવામાં આવી રહી છે જેમાં હવે વરસડા ગામે પણ દારૂ પીનાર અને દારૂ વેચનાર ને ગામ બહાર કરવાની ચીમકી આપી છે1