*બોડી ગામનો ગૌરવ ભર્યો ઇતિહાસ :-તારાબા ઠાકોર ની હિંમત અને અંગ્રેજો ને પુરાવેલ કુઓ*. બહારવટિયા જેવી હિંમત અને મહિલા શક્તિનું પ્રતિક મોડાસા તાલુકા ના બોડી – ગામની બહાદુર મહિલાની પ્રેરણાદાયી કહાની મહિલા દિવસ નિમિત્તે સમાજ માટે સંઘર્ષ અને હિંમતનું જીવંત ઉદાહરણએટલે સર્વ ઠાકોર સમાજ નું રેતી અને ડુંગરો માંથી નીપજેલ મહાશક્તિ જેવી હિંમત વાન મહિલા એટલે અરવલ્લી, સાબરકાંઠા, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક એવી મહિલા નામે તારાબા ઠાકોર જીવતી હતી જેમણે પોતાના જીવનમાં હિંમત, આત્મસન્માન અને સંઘર્ષનું અનોખું ઉદાહરણ ઉભું કર્યું હતું. ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે ક્યારેય હાર માની નહીં. પોતાના પરિવાર, સમાજ અને ગામની સુરક્ષા માટે તેઓ બહારવટિયા જેવી બહાદુરી સાથે ઉભા રહેતા હતા.એ જમાના માં રૂઢિચુસ્ત ઠાકોર સમાજ નું ગૂગટા પ્રથા થી પડદો હટાવીને આ મહિલા પાસે બે નારવાળી બે બારા બોર બંદૂક હતી. માથે પુરૂષની જેમ પાગડી, ખભે બંદૂક, ઍક ખભે રેડીઓ, કાંડે ઘડિયાળ અને પગમાં હમેશ મોજડી પહેરતા તેઓ બંને જિલ્લા ના 50થી 100 કિમિ. સુધીના લોકો ના ગામ અને ખેતી રખોપા કરનાર મહિલા રાત્રે ગામે તે વિસ્તાર માં ઘોડે સવારી કરતા, આ વિસ્તારો માં તારાબા ઠાકોર ની આણ વાર્તાતી તેમનું માત્ર નામ દેવાથી ભલભલા થર થર કુપતા પોતે અભણ ખરા પણ શુદ્ધ અને સતબુધિ થી તેઓ પોતાની આગવી ઓળખ ઉભી કરી ગામડાના સમયમાં જ્યારે સુરક્ષા અને સુવિધાઓ ઓછી હતી ત્યારે આ બહાદુર મહિલાએ પોતાની હિંમતથી ચોર-લૂંટારાઓ સામે પણ ડટીને મુકાબલો કર્યો હતો. રાત્રીના સમયે પણ ગામ અને પરિવારની રક્ષા માટે સતર્ક રહેતા તેમના સ્વભાવને કારણે લોકો તેમને “બહારવટિયા મહિલા” તરીકે ઓળખતા હતા. તેમનું જીવન માત્ર સંઘર્ષ પૂરતું જ નહોતું, પરંતુ સમાજ માટે પ્રેરણા પણ હતું. મહિલાઓએ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સાથે જીવન જીવવું જોઈએ તેવો સંદેશ તેમણે પોતાના જીવન દ્વારા આપ્યો હતો. આજના સમયમાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, પરંતુ આવી મહિલાઓએ વર્ષો પહેલા જ પોતાની હિંમતથી સમાજમાં નવી દિશા આપી હતી. આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને દબાઈ ગયેલા આ ઇતિહાસ ને મહિલા દિવસ નિમિત્તે ઓળખ સાથે સર્વ સમાજ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમની કહાની આજની પેઢીને હિંમત, આત્મસન્માન અને સમાજ માટે કંઈક કરવાના સંદેશ સાથે પ્રેરણા આપે છે. અરવલ્લી જિલ્લાના ઐતિહાસિક અને શૌર્યભર્યા પ્રસંગોમાં બોડી ગામનું નામ ગૌરવથી લેવામાં આવે છે. આ ગામે સ્વાભિમાન, હિંમત અનેસમાજ,દેશપ્રેમનું એવું ઉદાહરણ આપ્યું હતું કે જેના કારણે અંગ્રેજ શાસકો પણ હચમચી ગયા હતા. લોક ઈતિહાસ મુજબ બોડી ગામમાં આવેલ એક પ્રાચીન કૂવા (કૃઆ)નું પાણી ખૂબ જ વિશેષ માનવામાં આવતું હતું. આ કૂવા સાથે ગામલોકોની આસ્થા અને જીવન જોડાયેલું હતું. કહેવાય છે કે આ કૃઆ નું પાણીમાં એટલી તાકાત હતી કે ગામલોકોની એકતા સામે અંગ્રેજો પણ હમ્ફાઈ ગયા હતા. ગામના લોકોએ પોતાની ધરતી,કૃઆ નું પાણી અને સન્માનની રક્ષા માટે ક્યારેય ઝુકવું સ્વીકાર્યું નહોતું.સમાજ નો ધરબાઇ ગયેલ ઇતિહાસ માં આ જ ગામમાં જન્મેલી બહાદુર મહિલા તારાબા ઠાકોરનું નામ પણ ઈતિહાસમાં અક્ષરોથીલખાસે . જ્યારે અંગ્રેજો ગામ પર કબજો જમાવવા અને કૂવા પર પોતાનો હક જમાવીને આ કુઓ અંગ્રેજો ને પૂરવી નાખેલ. બોડી ગામઅંગ્રેજો સામે ઠાકોરે અદમ્ય સાહસ બતાવ્યું. ત્તયારે અંગ્રેજોને આ કૂવો જ પુરાવી દેવાનો નિર્ણય લીધો. તેમનું માનવું હતું કે પોતાના સ્વાભિમાન અને ગામની ઈજ્જત બચાવવા માટે કૂવો છે તેના પાણી ના ગુણ છે. લોક મુખે જાણ મુજબ આ કુઆ નું પાણી ઍક વાર કોઈ માણસ પી જાય ને તો તે માણસ કોઈને ગાંઠતો નહોતો તે વાત અંગ્રેજો ખુદ પારખા કર્યા બાદ આ કુઓ અંગ્રેજો ને કાયમ માટે પુરાવી દીધેલ. આ જ બોડી ગામના તારાબા ઠાકોરના આ બહાદુરીભર્યા પગલાએ સમગ્ર વિસ્તારમાં સ્વાભિમાન અને સંઘર્ષની નવી ચેતના ફેલાવી. એક સામાન્ય ગામની મહિલા હોવા છતાં તેમણે જે હિંમત બતાવી તે આજના સમયમાં પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. બોડી ગામની આ ગાથા આપણને યાદ અપાવે છે કે સ્વાભિમાન, એકતા અને હિંમત હોય તો સામાન્ય માણસ પણ ઈતિહાસ રચી શકે છે. તારાબા ઠાકોર જેવી બહાદુર મહિલાઓના બલિદાન અને સંઘર્ષના કારણે જ દેશને સ્વતંત્રતાની પ્રેરણા મળી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર. ખેડા: કઠલાલ
*બોડી ગામનો ગૌરવ ભર્યો ઇતિહાસ :-તારાબા ઠાકોર ની હિંમત અને અંગ્રેજો ને પુરાવેલ કુઓ*. બહારવટિયા જેવી હિંમત અને મહિલા શક્તિનું પ્રતિક મોડાસા તાલુકા ના બોડી – ગામની બહાદુર મહિલાની પ્રેરણાદાયી કહાની મહિલા દિવસ નિમિત્તે સમાજ માટે સંઘર્ષ અને હિંમતનું જીવંત ઉદાહરણએટલે સર્વ ઠાકોર સમાજ નું રેતી અને ડુંગરો માંથી નીપજેલ મહાશક્તિ જેવી હિંમત વાન મહિલા એટલે અરવલ્લી, સાબરકાંઠા, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક એવી મહિલા નામે તારાબા ઠાકોર જીવતી હતી જેમણે પોતાના જીવનમાં હિંમત, આત્મસન્માન અને સંઘર્ષનું અનોખું ઉદાહરણ ઉભું કર્યું હતું. ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે ક્યારેય હાર માની નહીં. પોતાના પરિવાર, સમાજ અને ગામની સુરક્ષા માટે તેઓ બહારવટિયા જેવી બહાદુરી સાથે ઉભા રહેતા હતા.એ જમાના માં રૂઢિચુસ્ત ઠાકોર સમાજ નું ગૂગટા પ્રથા થી પડદો હટાવીને આ મહિલા પાસે બે નારવાળી બે બારા બોર બંદૂક હતી. માથે પુરૂષની જેમ પાગડી, ખભે બંદૂક, ઍક ખભે રેડીઓ, કાંડે ઘડિયાળ અને પગમાં હમેશ મોજડી પહેરતા તેઓ બંને જિલ્લા ના 50થી 100
કિમિ. સુધીના લોકો ના ગામ અને ખેતી રખોપા કરનાર મહિલા રાત્રે ગામે તે વિસ્તાર માં ઘોડે સવારી કરતા, આ વિસ્તારો માં તારાબા ઠાકોર ની આણ વાર્તાતી તેમનું માત્ર નામ દેવાથી ભલભલા થર થર કુપતા પોતે અભણ ખરા પણ શુદ્ધ અને સતબુધિ થી તેઓ પોતાની આગવી ઓળખ ઉભી કરી ગામડાના સમયમાં જ્યારે સુરક્ષા અને સુવિધાઓ ઓછી હતી ત્યારે આ બહાદુર મહિલાએ પોતાની હિંમતથી ચોર-લૂંટારાઓ સામે પણ ડટીને મુકાબલો કર્યો હતો. રાત્રીના સમયે પણ ગામ અને પરિવારની રક્ષા માટે સતર્ક રહેતા તેમના સ્વભાવને કારણે લોકો તેમને “બહારવટિયા મહિલા” તરીકે ઓળખતા હતા. તેમનું જીવન માત્ર સંઘર્ષ પૂરતું જ નહોતું, પરંતુ સમાજ માટે પ્રેરણા પણ હતું. મહિલાઓએ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સાથે જીવન જીવવું જોઈએ તેવો સંદેશ તેમણે પોતાના જીવન દ્વારા આપ્યો હતો. આજના સમયમાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, પરંતુ આવી મહિલાઓએ વર્ષો પહેલા જ પોતાની હિંમતથી સમાજમાં નવી દિશા આપી હતી. આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને દબાઈ ગયેલા આ ઇતિહાસ ને મહિલા દિવસ નિમિત્તે
ઓળખ સાથે સર્વ સમાજ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમની કહાની આજની પેઢીને હિંમત, આત્મસન્માન અને સમાજ માટે કંઈક કરવાના સંદેશ સાથે પ્રેરણા આપે છે. અરવલ્લી જિલ્લાના ઐતિહાસિક અને શૌર્યભર્યા પ્રસંગોમાં બોડી ગામનું નામ ગૌરવથી લેવામાં આવે છે. આ ગામે સ્વાભિમાન, હિંમત અનેસમાજ,દેશપ્રેમનું એવું ઉદાહરણ આપ્યું હતું કે જેના કારણે અંગ્રેજ શાસકો પણ હચમચી ગયા હતા. લોક ઈતિહાસ મુજબ બોડી ગામમાં આવેલ એક પ્રાચીન કૂવા (કૃઆ)નું પાણી ખૂબ જ વિશેષ માનવામાં આવતું હતું. આ કૂવા સાથે ગામલોકોની આસ્થા અને જીવન જોડાયેલું હતું. કહેવાય છે કે આ કૃઆ નું પાણીમાં એટલી તાકાત હતી કે ગામલોકોની એકતા સામે અંગ્રેજો પણ હમ્ફાઈ ગયા હતા. ગામના લોકોએ પોતાની ધરતી,કૃઆ નું પાણી અને સન્માનની રક્ષા માટે ક્યારેય ઝુકવું સ્વીકાર્યું નહોતું.સમાજ નો ધરબાઇ ગયેલ ઇતિહાસ માં આ જ ગામમાં જન્મેલી બહાદુર મહિલા તારાબા ઠાકોરનું નામ પણ ઈતિહાસમાં અક્ષરોથીલખાસે . જ્યારે અંગ્રેજો ગામ પર કબજો જમાવવા અને કૂવા પર પોતાનો હક જમાવીને આ કુઓ અંગ્રેજો ને પૂરવી નાખેલ. બોડી
ગામઅંગ્રેજો સામે ઠાકોરે અદમ્ય સાહસ બતાવ્યું. ત્તયારે અંગ્રેજોને આ કૂવો જ પુરાવી દેવાનો નિર્ણય લીધો. તેમનું માનવું હતું કે પોતાના સ્વાભિમાન અને ગામની ઈજ્જત બચાવવા માટે કૂવો છે તેના પાણી ના ગુણ છે. લોક મુખે જાણ મુજબ આ કુઆ નું પાણી ઍક વાર કોઈ માણસ પી જાય ને તો તે માણસ કોઈને ગાંઠતો નહોતો તે વાત અંગ્રેજો ખુદ પારખા કર્યા બાદ આ કુઓ અંગ્રેજો ને કાયમ માટે પુરાવી દીધેલ. આ જ બોડી ગામના તારાબા ઠાકોરના આ બહાદુરીભર્યા પગલાએ સમગ્ર વિસ્તારમાં સ્વાભિમાન અને સંઘર્ષની નવી ચેતના ફેલાવી. એક સામાન્ય ગામની મહિલા હોવા છતાં તેમણે જે હિંમત બતાવી તે આજના સમયમાં પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. બોડી ગામની આ ગાથા આપણને યાદ અપાવે છે કે સ્વાભિમાન, એકતા અને હિંમત હોય તો સામાન્ય માણસ પણ ઈતિહાસ રચી શકે છે. તારાબા ઠાકોર જેવી બહાદુર મહિલાઓના બલિદાન અને સંઘર્ષના કારણે જ દેશને સ્વતંત્રતાની પ્રેરણા મળી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર. ખેડા: કઠલાલ
- *जिला प्रिंसिपल एजुकेशन ऑफिसर कार्थिका ने तमिलनाडु प्राइमरी स्कूल टीचर्स अलायंस द्वारा आयोजित वर्ल्ड विमेंस डे सेलिब्रेशन में हिस्सा लिया।* तमिलनाडु प्राइमरी स्कूल टीचर्स अलायंस कल्लाकुरिची डिस्ट्रिक्ट ब्रांच द्वारा आयोजित वर्ल्ड विमेंस डे सेलिब्रेशन रविवार, 8 मार्च को कल्लाकुरिची में महालक्ष्मी थिएटर के सामने स्थित डिस्ट्रिक्ट ऑफिस में हुआ। इवेंट की अध्यक्षता डिस्ट्रिक्ट प्रेसिडेंट सु. अन्नामलाई ने की, जबकि पैट्रन डिस्ट्रिक्ट सेक्रेटरी रिटायरमेंट डिवीज़न सु. थंडापानी और पैट्रन मेनाल डिस्ट्रिक्ट सेक्रेटरी एन. श्रीनिवासन मौजूद थे। डिस्ट्रिक्ट सेक्रेटरी वी. पुष्पराज ने वेलकम एड्रेस दिया। डिस्ट्रिक्ट प्रिंसिपल एजुकेशन ऑफिसर का. कार्थिका स्पेशल इनवाइटी के तौर पर शामिल हुईं और एक मोमेंटो दिया और एक स्पेशल स्पीच दी। डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर (प्राइमरी एजुकेशन) आई. बालामुरुगन ने एक सर्टिफिकेट दिया और एक बधाई स्पीच दी। स्टेट जनरल कमेटी मेंबर सु. अकिला, ब्लॉक अध्यक्ष पा. सेनबागवल्ली, जिला आम समिति सदस्य पी. कांतिमथी, जिला उप सचिव टी. विजया, मेनाल ब्लॉक अध्यक्ष आर. अबिरामी, क्षेत्रीय उपाध्यक्ष पी. तमिलरसी, जिला कार्यकारी समिति सदस्य ए. लौर्धु एंजेलिमेरी, क्षेत्रीय प्रभारी जी. वेलमुरुगन टी. धनसेकर, एम. वडिवेलु, वी. कुमार, पी. सेनबागवल्ली, एन. जयकुमार, ए. पेंटेकोस्ट, एस. कृष्णमूर्ति, एम. तमिलरसन, पी. बालू, एन. जोतिलिंगम, के. वेंकटेशन, आर. प्रभाकरन, ए. राजू, पी. राजा, ए. देवेंद्रन, ए. लक्ष्मी नारायणन, एस. आरोग्य दास, एम. जॉनसन और एन. एंथनी आरोग्य दास ने भाग लिया और अवसर की शोभा बढ़ाई। समारोह के अंत में जिला कोषाध्यक्ष जी. राजाराम1
- राजकोट (गुजरात): राजकोट रेंज के नए आईजी के रूप में निलिप्त रॉय ने सोमवार को औपचारिक रूप से पदभार ग्रहण कर लिया। उन्होंने राजकोट स्थित आईजी कार्यालय में अपना कार्यभार संभाला। पदभार ग्रहण के दौरान विजयसिंह गुर्जर ने उनका स्वागत किया। इस मौके पर पुलिस अधिकारियों और कर्मचारियों ने भी नए रेंज आईजी का अभिनंदन किया। नए आईजी निलिप्त रॉय के कार्यभार संभालने के साथ ही राजकोट रेंज में कानून-व्यवस्था को और मजबूत बनाने तथा पुलिस व्यवस्था को प्रभावी बनाने पर विशेष जोर दिए जाने की उम्मीद जताई जा रही है1
- Post by Artist Satyam1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by FM GUJARAT N1
- करोड़ की सड़क में महा-घोटाला! 🚨 विकास के नाम पर जनता की आँखों में झोंकी जा रही है धूल। देखिए कैसे भ्रष्ट अधिकारियों ने सड़क को 'खोखला' बना दिया। इन गद्दारों की संपत्ति की जांच होनी चाहिए!1
- अंतरराष्ट्रीय महिला दिवस पर महिलाओं का हुआ सम्मान लखीमपुर खीरी, 08 मार्च। अंतरराष्ट्रीय महिला दिवस जिलेभर में उत्साह, उल्लास और उमंग के साथ मनाया गया। विकास भवन स्थित स्वामी विवेकानंद सभागार में महिला कल्याण एवं बाल विकास विभाग के तत्वावधान में कार्यक्रम आयोजित हुआ, जिसमें मुख्यमंत्री के कार्यक्रम की लाइव स्ट्रीमिंग भी देखी गई। कार्यक्रम का शुभारंभ विधायक सदर योगेश वर्मा, भाजपा जिलाध्यक्ष अरविंद गुप्ता व सीडीओ अभिषेक कुमार ने किया। वक्ताओं ने कहा कि आज महिलाएं हर क्षेत्र में अपनी भागीदारी निभा रही हैं और सरकार की योजनाओं से वे आर्थिक व सामाजिक रूप से सशक्त हो रही हैं। इस अवसर पर शिक्षा, स्वयं सहायता समूह, महिला कल्याण व आंगनबाड़ी क्षेत्र में उत्कृष्ट कार्य करने वाली कई महिलाओं को प्रमाण पत्र व पुरस्कार देकर सम्मानित किया गया। कार्यक्रम में बड़ी संख्या में महिलाएं मौजूद रहीं। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी1
- Post by Artist Satyam1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1