*જસદણના કોઠીગામમાં આવતી ૧૩મી જાન્યુઆરી ૨૦૨૫ પોષ સુદ પૂનમ સોમવારના આત્મીય આમંત્રણ જય શ્રી અલખધણીધામ કોઠી સમસ્ત કોઠીગામ આયોજન શ્રી રામદેવજી મહારાજ મંદિરની ત્રિ- દિવસીય મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જય અલખધણી રામામંડળ તેમજ સમસ્ત કોઠીગામ આયોજન કરવામાં આવશે.* જસદણ તાલુકાના કોઠીગામમાં શ્રી રામદેવજી મહારાજ મંદિરની ત્રિ-દિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૩મી જાન્યુઆરી સોમવાર પોષ સુદ પૂનમથી પ્રારંભ તેમજ તા.૧૫મી જાન્યુઆરી બુધવારે પોષ વદ બીજ પુર્ણાહુતી થશે.જાહેર આમંત્રણ. નિમંત્રણ.શ્રી કોઠી ગામ સમસ્ત તેમજ શ્રી અલખધણી રામામંડળ કોઠી તેમજ શુભ સ્થળ- શ્રી અલખધણી ધામ કોઠી કનેસરા રોડ આત્મીય આમંત્રણ સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે શ્રી કોઠી ગામમાં વિરાજીત દેવતાની અસીમ કૃપાથી કોઠી ગામના આંગણે પ્રભુ શ્રી રામદેવજી મહારાજ તથા શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી મહાકાળી માતાજી તથા શ્રી કાળભૈરવદાદાની નુતન મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિ-દિવસીય ભગવત કાર્યનું સુંદર આયોજન સંવત ૨૦૮૧ના પોષ-સુદ પુનમ. પોષ-વદ.એકમ.બીજ.તા.૧૩મી જાન્યુઆરીના રોજ શુભ મુહૂર્ત નિર્ધારિત છે. તો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનનો લાભ લેવા તેમજ પ્રસાદ લેવા ધર્મપ્રેમી જનતાને સમસ્ત કોઠી ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.ત્રિ-દિવસીય મહોત્સવના માંગલિક પ્રસંગોની ઝાંખી.શ્રી રામદેવજી મહારાજ મંદિરની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય મહાયજ્ઞનું આયોજનમાંયજ્ઞ આચાર્ય .શ્રી લલિતચંદ્ર ગીરજાશંકર જાની. કર્મ આચાર્ય. શ્રી જીજ્ઞેશભાઈ રમેશભાઈ પંડયા તથા શ્રી દિલીપભાઈ નટવરલાલ પંડયા દ્વારા પાવનકારી પ્રથમ દિવસે નગરયાત્રા(રથયાત્રા.) મંગળકારી દ્વિતીય દિવસે સ્નપનવિધિ. કલ્યાણકારી તૃતીય દિવસે મુર્તિ પ્રતિષ્ઠા વિધિ વિજય મુહૂર્ત.તેમજ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન દરરોજ બપોરે ૧૧ વાગ્યે સાંજે ૬:૩૦ વાગ્યે સમસ્ત કોઠીગામ ધુમાડાબંધ. તેમજ રાત્રી કાર્યક્રમ પ્રથમ દિવસ- મહિલા સત્સંગ મંડળ કોઠી.દ્વિતિય દિવસ- ભવ્ય સંતવાણી.તેમજ તૃતીય દિવસ ૧૨ કલાક જય અલખધણી રામામંડળ રાખેલ છે. અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.સંતોના આશીર્વાદ સમસ્ત કોઠીગામ દ્વારા આપની રાહમાં ચાલો કોઠી આપનું જાહેર ભાવભર્યું આમંત્રણ છે.
*જસદણના કોઠીગામમાં આવતી ૧૩મી જાન્યુઆરી ૨૦૨૫ પોષ સુદ પૂનમ સોમવારના આત્મીય આમંત્રણ જય શ્રી અલખધણીધામ કોઠી સમસ્ત કોઠીગામ આયોજન શ્રી રામદેવજી મહારાજ મંદિરની ત્રિ- દિવસીય મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જય અલખધણી રામામંડળ તેમજ સમસ્ત કોઠીગામ આયોજન કરવામાં આવશે.* જસદણ તાલુકાના કોઠીગામમાં શ્રી રામદેવજી મહારાજ મંદિરની ત્રિ-દિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૩મી જાન્યુઆરી સોમવાર પોષ સુદ પૂનમથી પ્રારંભ તેમજ તા.૧૫મી જાન્યુઆરી બુધવારે પોષ વદ બીજ પુર્ણાહુતી થશે.જાહેર આમંત્રણ. નિમંત્રણ.શ્રી કોઠી ગામ સમસ્ત તેમજ શ્રી અલખધણી રામામંડળ કોઠી તેમજ શુભ સ્થળ- શ્રી અલખધણી ધામ કોઠી કનેસરા રોડ આત્મીય આમંત્રણ સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે શ્રી કોઠી ગામમાં વિરાજીત દેવતાની અસીમ કૃપાથી કોઠી ગામના આંગણે પ્રભુ શ્રી રામદેવજી મહારાજ તથા શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી મહાકાળી માતાજી તથા શ્રી કાળભૈરવદાદાની નુતન મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિ-દિવસીય ભગવત કાર્યનું સુંદર આયોજન સંવત ૨૦૮૧ના
પોષ-સુદ પુનમ. પોષ-વદ.એકમ.બીજ.તા.૧૩મી જાન્યુઆરીના રોજ શુભ મુહૂર્ત નિર્ધારિત છે. તો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનનો લાભ લેવા તેમજ પ્રસાદ લેવા ધર્મપ્રેમી જનતાને સમસ્ત કોઠી ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.ત્રિ-દિવસીય મહોત્સવના માંગલિક પ્રસંગોની ઝાંખી.શ્રી રામદેવજી મહારાજ મંદિરની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય મહાયજ્ઞનું આયોજનમાંયજ્ઞ આચાર્ય .શ્રી લલિતચંદ્ર ગીરજાશંકર જાની. કર્મ આચાર્ય. શ્રી જીજ્ઞેશભાઈ રમેશભાઈ પંડયા તથા શ્રી દિલીપભાઈ નટવરલાલ પંડયા દ્વારા પાવનકારી પ્રથમ દિવસે નગરયાત્રા(રથયાત્રા.) મંગળકારી દ્વિતીય દિવસે સ્નપનવિધિ. કલ્યાણકારી તૃતીય દિવસે મુર્તિ પ્રતિષ્ઠા વિધિ વિજય મુહૂર્ત.તેમજ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન દરરોજ બપોરે ૧૧ વાગ્યે સાંજે ૬:૩૦ વાગ્યે સમસ્ત કોઠીગામ ધુમાડાબંધ. તેમજ રાત્રી કાર્યક્રમ પ્રથમ દિવસ- મહિલા સત્સંગ મંડળ કોઠી.દ્વિતિય દિવસ- ભવ્ય સંતવાણી.તેમજ તૃતીય દિવસ ૧૨ કલાક જય અલખધણી રામામંડળ રાખેલ છે. અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.સંતોના આશીર્વાદ સમસ્ત કોઠીગામ દ્વારા આપની રાહમાં ચાલો કોઠી આપનું જાહેર ભાવભર્યું આમંત્રણ છે.