Shuru
Apke Nagar Ki App…
अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक
मोहम्मद शफी सुल्तानी अंसारी
अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक
More news from ગુજરાત and nearby areas
- अहमदाबाद शहर पुलिस ने शाहीबाग स्टेडियम में धूमधाम से मनाया 77वां गणतंत्र दिवस अहमदाबाद। भारत के 77वें गणतंत्र दिवस के अवसर पर अहमदाबाद शहर पुलिस द्वारा शाहीबाग स्थित पुलिस स्टेडियम में गरिमामय एवं भव्य समारोह का आयोजन किया गया। पूरे देश के साथ अहमदाबाद में भी राष्ट्रप्रेम और उल्लास का वातावरण देखने को मिला। शहर पुलिस ने अनुशासन, समर्पण और सेवा भावना का परिचय देते हुए राष्ट्रीय पर्व को सम्मानपूर्वक मनाया। समारोह की शुरुआत सुबह अहमदाबाद शहर पुलिस आयुक्त जी. एस. मलिक द्वारा ध्वजारोहण के साथ हुई। ध्वजारोहण के पश्चात राष्ट्रगान गाया गया। इसके बाद पुलिस आयुक्त ने भव्य परेड की सलामी ली। कार्यक्रम का संचालन पूरी कुशलता और अनुशासन के साथ किया गया। गणतंत्र दिवस पर आयोजित परेड का नेतृत्व एसीपी वाणी दुधात द्वारा किया गया। परेड में अहमदाबाद शहर पुलिस की विभिन्न टुकड़ियों ने भाग लिया, जिनमें सशस्त्र पुलिस बल, ट्रैफिक ब्रिगेड, महिला पुलिसकर्मी, डॉग स्क्वॉड सहित अन्य विशेष दल शामिल रहे। परेड के दौरान जवानों की अनुशासित कदमताल और समन्वय देखने लायक रहा। विशेष रूप से ट्रैफिक ब्रिगेड की महिला प्लाटून ने अपने सशक्त और अनुशासित प्रदर्शन से सभी का ध्यान आकर्षित किया। महिला पुलिसकर्मियों की सटीक कदमताल और आत्मविश्वास ने यह संदेश दिया कि सुरक्षा व्यवस्था में महिलाएं भी समान रूप से महत्वपूर्ण भूमिका निभा रही हैं। डॉग स्क्वॉड के जवानों ने अपने प्रशिक्षित श्वानों के साथ प्रदर्शन कर पुलिस की सतर्कता और आधुनिक प्रशिक्षण का परिचय दिया। यह प्रदर्शन अपराध नियंत्रण और आपात परिस्थितियों में पुलिस की तत्परता को दर्शाने वाला रहा। समारोह के दौरान पुलिस बैंड द्वारा प्रस्तुत देशभक्ति धुनों और राष्ट्रीय गीतों ने पूरे वातावरण को देशप्रेम से सराबोर कर दिया। बैंड के मधुर संगीत ने कार्यक्रम की गरिमा को और बढ़ा दिया। इस अवसर पर पुलिस आयुक्त जी. एस. मलिक ने कठिन परिस्थितियों में उत्कृष्ट कार्य करने वाले अधिकारियों एवं कर्मचारियों को सम्मान पत्र प्रदान कर सम्मानित किया। उन्होंने सम्मानित कर्मियों की सराहना करते हुए कहा कि पुलिस बल का कर्तव्यनिष्ठ और समर्पित सेवा भाव ही समाज में शांति और सुरक्षा का आधार है। अपने संबोधन में पुलिस आयुक्त ने कहा कि गणतंत्र दिवस हमें संविधान के मूल्यों, अधिकारों और कर्तव्यों की याद दिलाता है। उन्होंने कहा कि अहमदाबाद शहर पुलिस नागरिकों की सुरक्षा, कानून-व्यवस्था बनाए रखने और अपराधों पर नियंत्रण के लिए पूरी निष्ठा और ईमानदारी से कार्य कर रही है। उन्होंने पुलिसकर्मियों से भविष्य में भी इसी प्रतिबद्धता के साथ कार्य करते रहने का आह्वान किया। इस गरिमामय समारोह में शहर के वरिष्ठ पुलिस अधिकारी, एसीपी, डीसीपी, एसपी, सेक्टर-1 एवं सेक्टर-2 के अधिकारी, विभिन्न पुलिस थानों के प्रभारी अधिकारी, पुलिसकर्मी तथा उनके परिवारजन बड़ी संख्या में उपस्थित रहे। परेड में शामिल जवानों और सम्मानित अधिकारियों व कर्मचारियों का तालियों के साथ उत्साहवर्धन किया गया। 77वें गणतंत्र दिवस पर अहमदाबाद शहर पुलिस द्वारा आयोजित यह समारोह अनुशासन, एकता और राष्ट्रभक्ति का प्रतीक बना। कार्यक्रम का समापन राष्ट्रभक्ति के नारों और उत्साहपूर्ण माहौल के साथ हुआ।1
- ફતેવાડી કેનાલમાં ફરી વખત એક ઘરનો ચિરાગ ગુમાવ્યો ! ક્યારે અટકશે મોતનો સિલસિલો..1
- *મોરબી* મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરાયું https://youtube.com/watch?v=eVkExIdeFck&si=r4FLCfDd74_G09-c https://dhunt.in/13g1qd વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- મોડાસા તાલુકા ના ગાજણ કંપા ની પ્રાથમિક શાળા માં 26 જાન્યુઆરી નીમીત્તે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. 108 ખબરદાર ન્યૂઝ મોં. 96385006501
- હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ. હાલોલ નગર ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 77 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના પ્રમુખ ટ્રસ્ટીઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાન તરીકે વર્ષ 2024-25 માં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં હાલોલ તાલુકામાં દ્વિતીય ક્રમાંકે પાસ થનાર સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની પલક વિક્રમસિંહ પરમાર ઉપસ્થિત રહી હતી જેમાં શાળામાં ધ્વજ વંદન કરવાનું સૌભાગ્ય પલક પરમારને પ્રાપ્ત થયું હતું જેમાં પલક પરમારે ભારે આન બાન અને શાન સાથે ધ્વજ વંદન કરી તિરંગો લહેરાવતા સૌ કોઈએ તિરંગાને સલામી અર્પણ કરી હતી જ્યારે આ પ્રસંગે તાલુકામાં દ્વિતીય ક્રમે એસએસસી બોર્ડમાં પાસ થવા બદલ પલક વિક્રમસિંહ પરમારને 5000 રૂપિયાની રકમનો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી જે બાદ શાળા ખાતે ભારતમાતાની પૂજા કરવામાં આવી હતી શાળાના નાના નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેશભક્તિ ગીત, દેશભક્તિ પર વક્તવ્ય, દેશભક્તિ ગીત પર ડાન્સ જેવા કાર્યક્રમ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા જેમાં આ તમામ કાર્યક્રમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપી ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે સરસ્વતી વિદ્યા મંદિરના પ્રમુખ ટ્રસ્ટી તથા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ શિક્ષકો વહીવટી કર્મચારીઓ, સેવક મિત્રોની કામગીરીની બીરદાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો1

- *ધંધુકા તાલુકામાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી.* #ધંધુકા #dhandhuka #amdavad👇#@અમદાવાદ @અમદાવાદ @ધંધુકા #ધ્વજવંદન #dhvajvandan1
- 77वां गणतंत्र दिवस: कर्णावती भाजपा कार्यालय में सांसद हसमुखभाई पटेल ने किया ध्वजारोहण1
- *રાજકોટ* થોરાળા પોલીસ સ્ટેશન પાછળ વિકરાળ આગ 16થી વધુ ઝૂંપડા બળીને ખાખ https://youtube.com/watch?v=vI8o_YXG4ko&si=E5GoVVqTIkd5InYy https://dhunt.in/13byQR વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1