ગુરૂકૃપા વિદ્યાલય શાળાને બોર્ડમાં ૧૦૦% પરિણામ લાવવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સન્માનિત કરાયા અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં શાળાનું બોર્ડમાં 100% પરિણામ મેળવવા બદલ સુરત જિલ્લા કલેકટર પારધી સાહેબ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબની ઉપસ્થિતિમાં આચાર્યશ્રી વંદના પટેલને એવોર્ડ આપી સન્માનિત કરાયા. સુરત શહેર અને જિલ્લાની બોર્ડમાં 100% પરિણામ મેળવનાર શાળાઓને જિલ્લાશિક્ષણ અધિકારી કચેરી દ્વારા ડૉ.ભગીરથસિંહ પરમાર સાહેબના નેતૃત્વમાં એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. સતત ત્રીજા વર્ષે મોરાભાગળ સ્થિત ગુરૂકૃપા વિદ્યાલયને શૈક્ષણિક વર્ષ 2024-25 માં ધો.10 અને 12 નાં વિદ્યાર્થીઓને બોર્ડમાં 100% પરિણામ લાવવા બદલ જિલ્લા કલેકટર અને ગ્રામીણ વિસ્તારના પોલીસ અધિક્ષક દ્વારા શાળાને અનોખી કાર્યશૈલી અને 100% પરિણામ મેળવવા બદલ સંસ્કાર ભારતી વિદ્યાલય, પાલનપુર પાટિયા ખાતે વંદના પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિધ્ધિ બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. નૈલેષ પટેલ દ્વારા શાળાના શિક્ષકો, સુપરવાઈઝર તથા આચાર્યને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.વિજય પટેલે વર્ષ 2025-26 માં સુસજ્જ રહી 100% પરિણામ લાવવાની પહેલ કરી ફરીથી વિદ્યાર્થી અને શિક્ષકોને સફળ થવા શુભેચ્છા પાઠવી હતી. આ તબક્કે 100% પરિણામ બદલ રાંદેર અને અડાજણ સહિત સુરત વિસ્તારના શિક્ષણ જગતમાંથી ગુરુકૃપા વિદ્યાલયને અભિનંદન અપાયા હતા.
ગુરૂકૃપા વિદ્યાલય શાળાને બોર્ડમાં ૧૦૦% પરિણામ લાવવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સન્માનિત કરાયા અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં શાળાનું બોર્ડમાં 100% પરિણામ મેળવવા બદલ સુરત જિલ્લા કલેકટર પારધી સાહેબ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબની ઉપસ્થિતિમાં આચાર્યશ્રી વંદના પટેલને એવોર્ડ આપી સન્માનિત કરાયા. સુરત શહેર અને જિલ્લાની બોર્ડમાં 100% પરિણામ મેળવનાર શાળાઓને જિલ્લાશિક્ષણ અધિકારી કચેરી દ્વારા ડૉ.ભગીરથસિંહ પરમાર સાહેબના નેતૃત્વમાં એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. સતત ત્રીજા વર્ષે મોરાભાગળ સ્થિત ગુરૂકૃપા વિદ્યાલયને શૈક્ષણિક વર્ષ 2024-25 માં ધો.10 અને 12 નાં વિદ્યાર્થીઓને બોર્ડમાં 100% પરિણામ લાવવા બદલ જિલ્લા
કલેકટર અને ગ્રામીણ વિસ્તારના પોલીસ અધિક્ષક દ્વારા શાળાને અનોખી કાર્યશૈલી અને 100% પરિણામ મેળવવા બદલ સંસ્કાર ભારતી વિદ્યાલય, પાલનપુર પાટિયા ખાતે વંદના પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિધ્ધિ બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. નૈલેષ પટેલ દ્વારા શાળાના શિક્ષકો, સુપરવાઈઝર તથા આચાર્યને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.વિજય પટેલે વર્ષ 2025-26 માં સુસજ્જ રહી 100% પરિણામ લાવવાની પહેલ કરી ફરીથી વિદ્યાર્થી અને શિક્ષકોને સફળ થવા શુભેચ્છા પાઠવી હતી. આ તબક્કે 100% પરિણામ બદલ રાંદેર અને અડાજણ સહિત સુરત વિસ્તારના શિક્ષણ જગતમાંથી ગુરુકૃપા વિદ્યાલયને અભિનંદન અપાયા હતા.
- Sundesh KumarAdajan, Surat🤝1 hr ago
- સુરતના લિંબાયતમાં આરોપીનો જાહેરમાં વરઘોડો મહિલા પર ચપ્પુ વડે જીવલેણ હુમલાની ઘટનામાં ધરપકડ હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના ગુન્હામાં હતો ફરાર દોઢ માસ અગાઉ લિંબાયતમાં બની હતી ઘટના આરોપી રોહિત ઉર્ફે દિલીપ સોનવણેનું કઢાયું સરઘસ તેના ત્રણ મિત્રોએ સાથે મળીને મહિલા પર કર્યો હતો હુમલો1
- योगी चौक में गांजा बनाने का वीडियो तेजी से वायरल हो रहा है कितनी मेहनत करते हैं! गांजा बनाने में सूरत के योगी चौक स्थित एप्पल स्क्वायर की हालत देखिए। जहां सूरत में नशा मुक्त अभियान चल रहा है नो ड्रग्स ऐसे में ये वीडियो सामने आया है क्या ये साहब का कोई इलाज है इस के चलते सोसाइटी में फैमिली और बच्चे पर क्या प्रभाव गिरेगा बड़ी तेजी से नशे की और बढ़ते हुए नजर आ रहे है युवा1
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1
- भिवाड़ी फैक्ट्री ब्लास्ट का CCTV वीडियो आया सामने |1
- सूरत महिधरपुरा से पुलिस के हाथ लगी बड़ी सफलता बच्चे चुराने वाली गैंग के 4 आरोपी गिरफ्तार1
- सूरत के सिंगणपोर क्षेत्र में आपराधिक इतिहास रखने वाले कुख्यात चिराग गोटी के खिलाफ पुलिस ने सख्त कार्रवाई की है। सूरत शहर एस.ओ.जी. द्वारा सार्वजनिक रूप से जुलूस निकालकर आरोपी को कानून का पाठ पढ़ाया गया। हजारों की संख्या में लोग हाथों में अलग-अलग प्लेकार्ड लेकर सड़कों पर उतरे और चिराग गोटी के खिलाफ गुजसीटोक के तहत कार्रवाई की मांग की। आरोप है कि वह लोगों को ऊंचे ब्याज पर पैसे देकर चार गुना वसूली करता था और अमानवीय व्यवहार करता था। ढोल-नगाड़ों के साथ निकाले गए इस जुलूस के दौरान लोगों ने पुलिस की कार्रवाई की सराहना की और सूरत पुलिस तथा राज्य के उपमुख्यमंत्री का आभार व्यक्त किया। फिलहाल मामले में आगे की कानूनी कार्रवाई जारी है।1
- "बारडोली-कडोदरा हाईवे पर सनसनी: जेटपोर बस स्टेशन के सामने मिला लावारिस शव, शिनाख्त में जुटी पलसाना पुलिस" #viralrbharatexpressnews1
- સિગારેટ ઉધારમાં ન આપતા વેપારી પર હુમલો! ધ્રોલમાં સિગારેટ ઉધારમાં ન આપતા વેપારી પર હુમલો બે શખ્સોએ લાકડાના ધોકા સાથે આતંક મચાવ્યો મનીષ ઉર્ફે 'કબૂતર' અને માંડાભાઈ નામના શખ્સોએ કર્યો હુમલો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી1