Shuru
Apke Nagar Ki App…
સાવરકુંડલામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ યથાવત સાવરકુંડલા સહિત આજુબાજુના તમામ ગાળાઓમાં વરસાદ અમરેલીના સાવરકુંડલામાં ધીમીધારે વહેલી સવારથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા સહિત આજુબાજુના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છેહાલ પણ સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ યથાવત છે. જોકે હવામાન વિભાગ ની આગાહી ને પગલે વરસી રહ્યો છે ઝરમર વરસાદ
Author Kundala

More news from ગુજરાત and nearby areas
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्टमेन्ट जरुरी है ।1
- ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ1
- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં1
- नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था और रहेगा ।1
- ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો... ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...1