logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટના છઠ્ઠા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.. સુરત બ્રેકિંગ.. પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટના છઠ્ઠા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.. સુરત શહેર પોલીસ કમિશનના આદેશ બાદ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવ્યો છે જે અભિયાન અંતર્ગત.. એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લા તો બેકો પ્રોડક્ટ હોલસેલ નીકળે ત્યાં આવતા ઈ સિગરેટ હેલ્થ બોર્ડિંગ વિગતના વેચતા હોય તેવી જગા ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.. જે અભિયાન અંતર્ગત એસઓજી પોલીસના માણસોને મળેલ બાદમીના હકીકતના આધારે પાંડેસરા વિસ્તારમાં છાપો માર્યો હતો.. પાંડેસરા વિસ્તારમાં આવેલ ગોવાલક બમરોલી રોડ પર છત્રપતિ શિવાજીનગર પ્લોટ નંબર 116 માં ખાતેથી આરોપી સુનિલ મનમોહન પંચને હેલ્થ મોર્નિંગ વગરની સિગરેટ ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.. આરોપીની દુકાનમાંથી બ્લેક તથા ગુડ ગન ગરમ ઇન્ટરનેશનલ કંપનીની સિગરેટ પેકેટ નંગ 410 ની જેની કુલ્લે કિંમત 72 હજાર ના મુદ્દા માલ સાથે સુરત શહેર એસોજી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો..

2 hrs ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
2 hrs ago

પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટના છઠ્ઠા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.. સુરત બ્રેકિંગ.. પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટના છઠ્ઠા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.. સુરત શહેર પોલીસ કમિશનના આદેશ બાદ સુરત શહેરમાં

નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવ્યો છે જે અભિયાન અંતર્ગત.. એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લા તો બેકો પ્રોડક્ટ હોલસેલ નીકળે ત્યાં આવતા ઈ સિગરેટ હેલ્થ બોર્ડિંગ વિગતના વેચતા હોય તેવી જગા ઉપર તપાસ હાથ ધરવામાં આવી

હતી.. જે અભિયાન અંતર્ગત એસઓજી પોલીસના માણસોને મળેલ બાદમીના હકીકતના આધારે પાંડેસરા વિસ્તારમાં છાપો માર્યો હતો.. પાંડેસરા વિસ્તારમાં આવેલ ગોવાલક બમરોલી રોડ પર છત્રપતિ શિવાજીનગર પ્લોટ નંબર 116 માં ખાતેથી આરોપી સુનિલ મનમોહન પંચને હેલ્થ મોર્નિંગ વગરની સિગરેટ ના

જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.. આરોપીની દુકાનમાંથી બ્લેક તથા ગુડ ગન ગરમ ઇન્ટરનેશનલ કંપનીની સિગરેટ પેકેટ નંગ 410 ની જેની કુલ્લે કિંમત 72 હજાર ના મુદ્દા માલ સાથે સુરત શહેર એસોજી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો..

More news from ગુજરાત and nearby areas
  • सूरत में टेंडर दिलाने के नाम पर करोड़ों की ठगी का खुलासा
    1
    सूरत में टेंडर दिलाने के नाम पर करोड़ों की ठगी का खुलासा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    53 min ago
  • કામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બીકામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી શાખાને જરૂરી દીશા સુચન કરેલ. જેથી શ્રી એન.જી.પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન કરી, ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામાં સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી પેટ્રોલીંગમાં હાજર હતા દરમ્યાન એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ તથા અ.હે.કો. ચિરાગભાઇ જયંતીભાઇ તથા અ.હે.કો.પહલાદસિંહ ભુપતસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, "કડોદરા ખાતે રહેતો પવન પાંડે તથા તેના સાગરીતો ચોરી કરેલ ટુ વ્હિલ વાહનો સાથે જોળવાથી કડોદરા તરફ જતા રોડ ઉપર નક્ષત્ર સોસાયટી નજીક ઉભેલ છે.જેણે શરીરે કાળા કલરનું ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જેથી તાત્કાલિક પંચોના માણસો સાથે બાતમી હકિકત વાળી જગ્યા નક્ષત્ર સોસાયટી નજીકમાં જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકિકતવાળા કુલ-૦૩ ઇસમો હાજર મળી આવેલ જેથી તેઓને પકડી પાડી તેઓના કબ્જામાં રહેલ મોટર સાયકલ નંગ-૦૨ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ ત્રણેય જણાએ સાથે મળીને કામરેજ તાલુકાના પરબગામ ખાતેથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જેથી પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કરેલ ચોરીઓ બાબતે કામરેજ પો.સ્ટે.માં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓના નામ સરનામા 1. પવનકુમાર રામતિરથ જગદેવ પાંડે ઉવ૨૧ ધંધો-મજુરી રહે હાલ.કડોદરા, મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા.પલસાણા જી.સુરત મુળ રહે- બહાદીપુર થાના-ગોસાઇગંજ તા.સુલતાનપુર જી. સુલતાનપુર(યુ.પી) 2. મુન્નોભાઈ રમેશભાઇ વડદોરીયા ઉવ.૧૯ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે હાલ.જોળવા આરાધના લેક ટાઉન સોસાયટી ઘર નંબર- ૧૦૮ તા.પલસાણા જી.સુરત મુળ રહે-રાજકોટ, ગોંડલ ચોકડી ઝુપડપટ્ટીમાં, રાજકોટ શહેર 3. રાકેશભાઇ પ્રેમસિંગ ચિતોડિયા ઉ.વ.૨૩ ધંધો-વેપાર રહે હાલ-કડોદરા મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા. પલસાણા જી.સુરત મુળ રહે-ભોજપરા તા.વાંકાનેર જી.મોરબી તથા હૈદરાબાદ શહેર નામપલ્લી મેટ્રો પિલર નં-૨૨૦ ની સામે તેલગાણા. શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત 1) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ 2) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ આરોપી-પવનકુમાર રામતિરથ જગદેવ પાંડેનો ગુનાહિત ઇતીહાસ:- 1. કોસંબા પો.સ્ટે. સુરત ગ્રામ્ય ગુ.૨.નં.૧૧૨૧૪૦૨૧૨૫૦૧૭૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
    2
    કામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બીકામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બી
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી શાખાને જરૂરી દીશા સુચન કરેલ.
જેથી શ્રી એન.જી.પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન કરી, ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામાં સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ.
જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી પેટ્રોલીંગમાં હાજર હતા દરમ્યાન એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ તથા અ.હે.કો. ચિરાગભાઇ જયંતીભાઇ તથા અ.હે.કો.પહલાદસિંહ ભુપતસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, "કડોદરા ખાતે રહેતો પવન પાંડે તથા તેના સાગરીતો ચોરી કરેલ ટુ વ્હિલ વાહનો સાથે જોળવાથી કડોદરા તરફ જતા રોડ ઉપર નક્ષત્ર સોસાયટી નજીક ઉભેલ છે.જેણે શરીરે કાળા કલરનું ટી-શર્ટ તથા
કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જેથી તાત્કાલિક પંચોના માણસો સાથે બાતમી હકિકત વાળી જગ્યા નક્ષત્ર સોસાયટી નજીકમાં જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકિકતવાળા કુલ-૦૩ ઇસમો હાજર મળી આવેલ જેથી તેઓને પકડી પાડી તેઓના કબ્જામાં રહેલ મોટર સાયકલ નંગ-૦૨ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ ત્રણેય જણાએ સાથે મળીને કામરેજ તાલુકાના પરબગામ ખાતેથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જેથી પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કરેલ ચોરીઓ બાબતે કામરેજ પો.સ્ટે.માં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
1. પવનકુમાર રામતિરથ જગદેવ પાંડે ઉવ૨૧ ધંધો-મજુરી રહે હાલ.કડોદરા, મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા.પલસાણા જી.સુરત મુળ રહે- બહાદીપુર થાના-ગોસાઇગંજ તા.સુલતાનપુર જી. સુલતાનપુર(યુ.પી)
2. મુન્નોભાઈ રમેશભાઇ વડદોરીયા ઉવ.૧૯ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે હાલ.જોળવા આરાધના લેક ટાઉન સોસાયટી ઘર નંબર- ૧૦૮ તા.પલસાણા જી.સુરત મુળ રહે-રાજકોટ, ગોંડલ ચોકડી ઝુપડપટ્ટીમાં, રાજકોટ શહેર
3. રાકેશભાઇ પ્રેમસિંગ ચિતોડિયા ઉ.વ.૨૩ ધંધો-વેપાર રહે હાલ-કડોદરા મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા. પલસાણા જી.સુરત મુળ રહે-ભોજપરા તા.વાંકાનેર જી.મોરબી તથા હૈદરાબાદ શહેર નામપલ્લી મેટ્રો પિલર નં-૨૨૦ ની સામે તેલગાણા.
શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત
1) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
2) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
આરોપી-પવનકુમાર રામતિરથ જગદેવ પાંડેનો ગુનાહિત ઇતીહાસ:-
1. કોસંબા પો.સ્ટે. સુરત ગ્રામ્ય ગુ.૨.નં.૧૧૨૧૪૦૨૧૨૫૦૧૭૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • કડોદરા બારડોલી હાઈવે પર ગમખ્વાર અકસ્માત આઇસરએ સુઝુકી મોપેડ ચાલકને ગંભીર રીતે ટક્કર મારે સ્થળેથી ફરાર મોપડ ચાલકનું ઘટના સ્થળે જ મોત
    1
    કડોદરા બારડોલી હાઈવે પર ગમખ્વાર અકસ્માત આઇસરએ સુઝુકી મોપેડ ચાલકને ગંભીર રીતે ટક્કર મારે સ્થળેથી ફરાર મોપડ ચાલકનું ઘટના સ્થળે જ મોત
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    1 hr ago
  • સુરત બ્રેકિંગ લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનેન નું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું ગત રાત્રે હસનેન ને અચાનક પેટમાં દુખાવો થતાં તાવ આવી ગયો હતો વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો સિવિલમાં હાજર રહેલા તબીબે હસનેનને મૃત જાહેર કર્યો મૃતકના પિતા ચાની લારી ચલાવે છે પરિવારમાં માતા પિતા , હસનેન અને તેની એક નાની બહેન છે કરુણ મોતના કારણે પરિવારમાં શોખનો માહોલ સર્જાયો બાઈટ:- મેહમુદ સૈયદ ( મૃતકના દાદા )
    2
    સુરત બ્રેકિંગ 
લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનેન નું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું 
ગત રાત્રે હસનેન ને અચાનક પેટમાં દુખાવો થતાં તાવ આવી ગયો હતો
વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો 
ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો હતો 
સિવિલમાં હાજર રહેલા તબીબે હસનેનને મૃત જાહેર કર્યો 
મૃતકના પિતા ચાની લારી ચલાવે છે
પરિવારમાં માતા પિતા , હસનેન અને તેની એક નાની બહેન છે 
કરુણ મોતના કારણે પરિવારમાં શોખનો માહોલ સર્જાયો 
બાઈટ:- મેહમુદ સૈયદ ( મૃતકના દાદા )
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत में हजीरा रोड पर स्थित प्रसिद्ध सिद्धि विनायक मंदिर में अंगारकी चौथ के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। सूरत में सुबह 5:00 बजे से भगवान को केसर से स्नान कराया गया। काशी के विद्वान पंडितों द्वारा गणेश यज्ञ संपन्न कराया गया। यह यज्ञ शाम 5:30 बजे पूर्ण होगा। शाम 7:00 बजे पाल स्थित सिद्धि विनायक मंदिर में भव्य महाआरती का आयोजन किया जाएगा। रात 8:30 बजे हनुमान चालीसा के 11 पाठों का विशेष वाचन आयोजित किया गया है।
    1
    सूरत में हजीरा रोड पर स्थित प्रसिद्ध सिद्धि विनायक मंदिर में अंगारकी चौथ के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। सूरत में सुबह 5:00 बजे से भगवान को केसर से स्नान कराया गया। काशी के विद्वान पंडितों द्वारा गणेश यज्ञ संपन्न कराया गया। यह यज्ञ शाम 5:30 बजे पूर्ण होगा। शाम 7:00 बजे पाल स्थित सिद्धि विनायक मंदिर में भव्य महाआरती का आयोजन किया जाएगा। रात 8:30 बजे हनुमान चालीसा के 11 पाठों का विशेष वाचन आयोजित किया गया है।
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.