Shuru
Apke Nagar Ki App…
આજ રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનના PI K D Jadeja અને PI S A Shah તથા સલાબતપુરા પોલીસ ટીમ દ્વારા વિસ્તારમાં આવેલા અસામાજીક ગુંડા તત્વોના રહેણાક મકાનોના વીજ કનેકશન સાચા છે કે ગેરકાયદે તેની ખરાય કરવામાં આવી.
Ritesh Press
આજ રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનના PI K D Jadeja અને PI S A Shah તથા સલાબતપુરા પોલીસ ટીમ દ્વારા વિસ્તારમાં આવેલા અસામાજીક ગુંડા તત્વોના રહેણાક મકાનોના વીજ કનેકશન સાચા છે કે ગેરકાયદે તેની ખરાય કરવામાં આવી.
- Ritesh PressUdhna, Surat👌🏻on 20 March
More news from Gujarat and nearby areas
- https://youtube.com/shorts/48fhHRcD8zo?si=E0YpuTpcmH2JlzLZ1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- જંબુસર એસ.ટી. ડેપો સર્કલ નજીક ચાલતી બાઈકમાં અચાનક આગ, દોડધામ જંબુસર (ભરૂચ): ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એસ.ટી. ડેપો સર્કલ નજીકથી પસાર થતી એક બાઈકમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ચાલતી બાઈકમાંથી અચાનક ધુમાડો અને આગ દેખાતા બાઈક ચાલકે સમયસર બાઈક રોકી નીચે ઉતરી જતાં મોટો અકસ્માત ટળી ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક દુકાનદારો તથા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને કારણે એસ.ટી. ડેપો સર્કલ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, જોકે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. બાઈકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.1
- Be Alert Be Safe1
- ધરમપુર કા આનંદ મેળો બચ્ચો માટે મેળો1
- https://youtube.com/shorts/6uUS6sxQ9mo?feature=share1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1