logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Akhtr

on 9 August
user_Akhtr
Akhtr
Ahmedabad•
on 9 August

Akhtr

More news from Mahesana and nearby areas
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana•
    6 hrs ago
  • આમોદ: બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો, વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કૌશલ્યના પાઠ શીખ્યા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
    1
    આમોદ: બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો, વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કૌશલ્યના પાઠ શીખ્યા
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
    user_Daily amod news
    Daily amod news
    Journalist Bharuch•
    9 min ago
  • બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામની એક યુવતીએ ગામના જ એક ઇસમ વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે જેમાં સમગ્ર બનાવ ની વિગત એવી છે જે કાંકરેજ તાલુકાના આકોલી ગામે રહેતી એક યુવતી ને તેનાજ ગામના એક શખ્સ દ્વારા બ્લેકમેલ કરી છેલ્લા ત્રણ વર્ષ થી હેરાન પરેશાન કરતો હતો યુવતીના ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો આ સમગ્ર મામલે યુવતીએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
    1
    બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામની એક યુવતીએ ગામના જ એક ઇસમ વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે જેમાં સમગ્ર બનાવ ની વિગત એવી છે જે કાંકરેજ તાલુકાના આકોલી ગામે રહેતી એક યુવતી ને તેનાજ ગામના એક શખ્સ દ્વારા બ્લેકમેલ કરી છેલ્લા ત્રણ વર્ષ થી હેરાન પરેશાન કરતો હતો યુવતીના ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો આ સમગ્ર મામલે યુવતીએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
    user_Jagdish soni
    Jagdish soni
    Banaskantha•
    1 hr ago
  • માવલ ચેકપોસ્ટ પર 400 પેટીવિદેશી દારૂ ઝડપાયો: ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હતો, બે આરોપીઓની ધરપકડ કરાઈ
    1
    માવલ ચેકપોસ્ટ પર 400 પેટીવિદેશી દારૂ ઝડપાયો: ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હતો, બે આરોપીઓની ધરપકડ કરાઈ
    user_Pradip sinh Vaghela
    Pradip sinh Vaghela
    Journalist Banaskantha•
    7 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    11 min ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    37 min ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana•
    7 hrs ago
  • આમોદ: લોકપ્રતિનિધિઓની મક્કમ રજૂઆતનો વિજય, NH-64 પર ઢાઢર નદીના પુલના નવનિર્માણ માટે 19.19 કરોડ મંજૂર ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ પંથકની જીવાદોરી સમાન નેશનલ હાઈવે-64 પર પ્રતીક્ષિત સુધારાનો પવન ફૂંકાયો છે. લાંબા સમયથી જર્જરિત અને જોખમી બનેલા ઢાઢર નદીના મેજર બ્રિજના પુનઃનિર્માણ અને મરામત માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 19.19 કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ ભરૂચ નેશનલ હાઈવે વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાતા જંબુસર-આમોદ પંથકના વાહનચાલકો અને વેપારી આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વર્ષોથી આ બ્રિજ અત્યંત જર્જરિત હોવાને કારણે અહીંથી ભારે માલવાહક વાહનો પસાર થવા પર પ્રતિબંધ હતો, જેની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્ર પર પડી રહી હતી. જનતાની આ પીડાને વાચા આપવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ કેન્દ્ર સરકારમાં અસરકારક અને સઘન રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના ફળસ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપી મંજૂરીની મહોર મારવામાં આવી છે. ઢાઢર નદીનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હોવાને કારણે વાહનચાલકો અને ઉદ્યોગો માટે મુશ્કેલીનું કારણ બન્યો હતો. જોકે, ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાની સતત રજૂઆતોને પગલે કેન્દ્ર સરકારે આ બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટે 19.19 કરોડની મંજૂરી આપી છે. ટેન્ડર પ્રક્રિયા શરૂ થતા હવે આ પુલનું આધુનિક અને મજબૂત નિર્માણ હાથ ધરાશે, જેનાથી ભારે વાહનોના અવરજવર પરના પ્રતિબંધનો અંત આવશે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં જંબુસર અને આમોદ પંથકની સુરક્ષિત મુસાફરી અને આર્થિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ માત્ર ઈંટ-પથ્થરનું બાંધકામ નહીં, પરંતુ આ પંથકની સુખાકારી અને સુરક્ષાનો સેતુ બનશે. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આ પ્રોજેક્ટને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની કટિબદ્ધતા દર્શાવતા ઉચ્ચ નેતૃત્વનો આભાર માન્યો હતો. આ બ્રિજનું નિર્માણ થતાં જ ભારે વાહનોને પડતા લાંબા ચકરાવામાંથી મુક્તિ મળશે અને જંબુસર-આમોદ વચ્ચેનો વાહનવ્યવહાર ફરી એકવાર સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમતો થશે.
    1
    આમોદ: લોકપ્રતિનિધિઓની મક્કમ રજૂઆતનો વિજય, NH-64 પર ઢાઢર નદીના પુલના નવનિર્માણ માટે 19.19 કરોડ મંજૂર
ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ પંથકની જીવાદોરી સમાન નેશનલ હાઈવે-64 પર પ્રતીક્ષિત સુધારાનો પવન ફૂંકાયો છે. લાંબા સમયથી જર્જરિત અને જોખમી બનેલા ઢાઢર નદીના મેજર બ્રિજના પુનઃનિર્માણ અને મરામત માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 19.19 કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ ભરૂચ નેશનલ હાઈવે વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાતા જંબુસર-આમોદ પંથકના વાહનચાલકો અને વેપારી આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વર્ષોથી આ બ્રિજ અત્યંત જર્જરિત હોવાને કારણે અહીંથી ભારે માલવાહક વાહનો પસાર થવા પર પ્રતિબંધ હતો, જેની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્ર પર પડી રહી હતી. જનતાની આ પીડાને વાચા આપવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ કેન્દ્ર સરકારમાં અસરકારક અને સઘન રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના ફળસ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપી મંજૂરીની મહોર મારવામાં આવી છે.
ઢાઢર નદીનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હોવાને કારણે વાહનચાલકો અને ઉદ્યોગો માટે મુશ્કેલીનું કારણ બન્યો હતો. જોકે, ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાની સતત રજૂઆતોને પગલે કેન્દ્ર સરકારે આ બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટે 19.19 કરોડની મંજૂરી આપી છે. ટેન્ડર પ્રક્રિયા શરૂ થતા હવે આ પુલનું આધુનિક અને મજબૂત નિર્માણ હાથ ધરાશે, જેનાથી ભારે વાહનોના અવરજવર પરના પ્રતિબંધનો અંત આવશે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં જંબુસર અને આમોદ પંથકની સુરક્ષિત મુસાફરી અને આર્થિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ માત્ર ઈંટ-પથ્થરનું બાંધકામ નહીં, પરંતુ આ પંથકની સુખાકારી અને સુરક્ષાનો સેતુ બનશે. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આ પ્રોજેક્ટને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની કટિબદ્ધતા દર્શાવતા ઉચ્ચ નેતૃત્વનો આભાર માન્યો હતો. આ બ્રિજનું નિર્માણ થતાં જ ભારે વાહનોને પડતા લાંબા ચકરાવામાંથી મુક્તિ મળશે અને જંબુસર-આમોદ વચ્ચેનો વાહનવ્યવહાર ફરી એકવાર સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમતો થશે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist Bharuch•
    11 min ago
  • વાવ-થરાદ સરહદે પોલીસનો લોખંડી બંદોબસ્ત: બોર્ડર પર પોલીસ દ્વારા દરેક વાહનની ઝીણવટભરી તપાસ
    1
    વાવ-થરાદ સરહદે પોલીસનો લોખંડી બંદોબસ્ત: બોર્ડર પર પોલીસ દ્વારા દરેક વાહનની ઝીણવટભરી તપાસ
    user_Pradip sinh Vaghela
    Pradip sinh Vaghela
    Journalist Banaskantha•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.