logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાનહના પ્રશાસક પ્રફુલ પટેલે આજે પોતાના હિંમતનગર નિવાસ્થાને પરિવાર રાજકીય આગેવાન અને મિત્રો સાથે ધુળેટી નો તહેવાર માણ્યો હતો

2 hrs ago
user_Digesh kadiya
Digesh kadiya
હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago

દાનહના પ્રશાસક પ્રફુલ પટેલે આજે પોતાના હિંમતનગર નિવાસ્થાને પરિવાર રાજકીય આગેવાન અને મિત્રો સાથે ધુળેટી નો તહેવાર માણ્યો હતો

More news from ગુજરાત and nearby areas
  • Post by Crime News M.9824871666
    1
    Post by Crime News     M.9824871666
    user_Crime News     M.9824871666
    Crime News M.9824871666
    Mo.98248 71666 મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • અમદાવાદમાં 65 વર્ષના આધેડ ભરત પરમાર એ બાળકી સાથે.. શારીરિક અડપલા કર્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી
    1
    અમદાવાદમાં 65 વર્ષના આધેડ ભરત પરમાર એ બાળકી સાથે.. શારીરિક અડપલા કર્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Accountant વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • Post by संदीप नंदकिशोर सिसोदिया
    1
    Post by संदीप नंदकिशोर सिसोदिया
    user_संदीप नंदकिशोर सिसोदिया
    संदीप नंदकिशोर सिसोदिया
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • हैप्पी होली दोस्तों
    1
    हैप्पी होली दोस्तों
    user_Ahmedabad patrika
    Ahmedabad patrika
    Vatva, Ahmadabad•
    14 hrs ago
  • રાજકોટ : નકલી પોલીસ બની લૂંટ ચલાવતો આરોપી ઝડપાયો રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની પરપ્રાંતીયોને ડરાવી લૂંટ ચલાવનાર એક શખ્સને Rajkot A ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાને પોલીસ કર્મચારી તરીકે ઓળખાવી “હું પોલીસ છું, મારી સાથે ચાલો” કહી લોકોને ભયભીત બનાવતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી રોકડ રકમ પડાવી લેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો અને બહારથી આવેલા લોકોને નિશાન બનાવતો હતો. પોલીસ યુનિફોર્મ જેવી વેશભૂષા અને પોલીસ જેવી ભાષા વાપરીને વિશ્વાસમાં લઈ, તપાસના બહાને તેમને એકાંત સ્થળે લઈ જઈ લૂંટ કરતો હતો. A ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મહત્વપૂર્ણ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની મોડસ ઓપરેન્ડી જાહેર કરી છે અને વધુ લોકો તેની ઠગાઈનો ભોગ બન્યા છે કે નહીં તે અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ હોવાનું કહી અટકાવવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતની જાણ પોલીસને કરે.
    1
    રાજકોટ : નકલી પોલીસ બની લૂંટ ચલાવતો આરોપી ઝડપાયો
રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની પરપ્રાંતીયોને ડરાવી લૂંટ ચલાવનાર એક શખ્સને Rajkot A ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાને પોલીસ કર્મચારી તરીકે ઓળખાવી “હું પોલીસ છું, મારી સાથે ચાલો” કહી લોકોને ભયભીત બનાવતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી રોકડ રકમ પડાવી લેતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો અને બહારથી આવેલા લોકોને નિશાન બનાવતો હતો. પોલીસ યુનિફોર્મ જેવી વેશભૂષા અને પોલીસ જેવી ભાષા વાપરીને વિશ્વાસમાં લઈ, તપાસના બહાને તેમને એકાંત સ્થળે લઈ જઈ લૂંટ કરતો હતો.
A ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મહત્વપૂર્ણ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની મોડસ ઓપરેન્ડી જાહેર કરી છે અને વધુ લોકો તેની ઠગાઈનો ભોગ બન્યા છે કે નહીં તે અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ હોવાનું કહી અટકાવવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતની જાણ પોલીસને કરે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • અમદાવાદના નોબલનગરમાં જાહેરમાં લુખ્ખાઓએ ૨ મહિલાઓ પર ડંડાઓ વડે જીવલેણ હુમલો કર્યો. બાઈકો ઉપર આવેલા શખ્સો લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારતા હતા, જેને બચાવવા માટે બે મહિલાઓ વચ્ચે આવી હતી. અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતો હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે. ઘટનાની જાણ થતા સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી.
    1
    અમદાવાદના નોબલનગરમાં જાહેરમાં લુખ્ખાઓએ ૨ મહિલાઓ પર ડંડાઓ વડે જીવલેણ હુમલો કર્યો.
બાઈકો ઉપર આવેલા શખ્સો લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારતા હતા, જેને બચાવવા માટે બે મહિલાઓ વચ્ચે આવી હતી.
અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતો હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે.
ઘટનાની જાણ થતા સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી.
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • સુરત : શહેર પોલીસ દ્વારા પ્રતીકાત્મક હોલિકા દહન, નશા અને સાયબર ક્રાઈમ સામે સંકલ્પ સુરત શહેર પોલીસ દ્વારા હોલી પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશા રૂપિ અને સાયબર ક્રાઈમ રૂપિ રાક્ષસનું પ્રતીકાત્મક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ફેલાતી બુરાઈઓ સામે જાગૃતિ ફેલાવવાનો હતો. હોલિકા દહન દ્વારા અસત્ય પર સત્યની જીત અને બુરાઈ પર અચ્છાઈની જીતનો સંદેશ આપવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તહેવારો માત્ર ઉજવણી માટે નથી, પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપવા માટે પણ એક ઉત્તમ માધ્યમ છે. આજ રીતે હોલી પર્વના અવસરે સુરત શહેરને વધુ સુરક્ષિત, નશામુક્ત અને ગુનામુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
    1
    સુરત : શહેર પોલીસ દ્વારા પ્રતીકાત્મક હોલિકા દહન, નશા અને સાયબર ક્રાઈમ સામે સંકલ્પ
સુરત શહેર પોલીસ દ્વારા હોલી પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશા રૂપિ અને સાયબર ક્રાઈમ રૂપિ રાક્ષસનું પ્રતીકાત્મક હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ફેલાતી બુરાઈઓ સામે જાગૃતિ ફેલાવવાનો હતો. હોલિકા દહન દ્વારા અસત્ય પર સત્યની જીત અને બુરાઈ પર અચ્છાઈની જીતનો સંદેશ આપવામાં આવ્યો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તહેવારો માત્ર ઉજવણી માટે નથી, પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપવા માટે પણ એક ઉત્તમ માધ્યમ છે. આજ રીતે હોલી પર્વના અવસરે સુરત શહેરને વધુ સુરક્ષિત, નશામુક્ત અને ગુનામુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો.
કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • પોશીના તાલુકામાં રંગોનો તહેવાર ધૂળેટીની હર્ષ અને ઉલ્લાસની સાથે કરવામાં આવી ઉજવણી
    1
    પોશીના તાલુકામાં રંગોનો તહેવાર ધૂળેટીની હર્ષ અને ઉલ્લાસની સાથે કરવામાં આવી ઉજવણી
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.