logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહુવામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: શાનદાર ઝુલુસથી શહેરમાં છવાયો ઉત્સાહ મહુવામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: શાનદાર ઝુલુસથી શહેરમાં છવાયો ઉત્સાહ મહુવા શહેરમાં ઈદે મિલાદના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા ઝુલુસનું લોકોએ સ્વાગત કર્યું હતું. ઝુલુસ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પયગંબર હઝરત મહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી ઉજવણીમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ઈદે મિલાદની ઉજવણીને લઈને મહુવામાં દિવસભર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

7 hrs ago
user_SHUBH SHARNAM NEWS
SHUBH SHARNAM NEWS
મહુવા, ભાવનગર, ગુજરાત•
7 hrs ago
6fdf939e-f12f-4923-94c9-e52ca54f97d9

મહુવામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: શાનદાર ઝુલુસથી શહેરમાં છવાયો ઉત્સાહ મહુવામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી: શાનદાર ઝુલુસથી શહેરમાં છવાયો ઉત્સાહ મહુવા શહેરમાં ઈદે મિલાદના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા

fe2fc0ac-2a25-4c3e-9a91-b3a0b4880c56

ઝુલુસનું લોકોએ સ્વાગત કર્યું હતું. ઝુલુસ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પયગંબર હઝરત મહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી ઉજવણીમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ઈદે મિલાદની ઉજવણીને લઈને મહુવામાં દિવસભર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • ईरान अमेरिका‌ को देने जारहा है। टाइम लाइन मीडल इस्ट से बोरीया बिस्तर हटाने के लीये नहितो ्््््
    1
    ईरान अमेरिका‌ को देने जारहा है। टाइम लाइन मीडल इस्ट से बोरीया बिस्तर हटाने के लीये नहितो ्््््
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
    1
    ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ

અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી
અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    3 hrs ago
  • શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
    1
    શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ...
શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • ઉના શહેરમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી: નાત શરીફના પઠન સાથે ઝુલુસ નીકળ્યું. ઉના સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ- ઉન- નબીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પર્વને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. વાગરા નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાત શરીફના પઠન સાથે એક ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ પણ કરાઈ હતી.
    1
    ઉના શહેરમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી: નાત શરીફના પઠન સાથે ઝુલુસ નીકળ્યું.
ઉના સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ- ઉન- નબીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક 
કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
પર્વને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. વાગરા નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે સવારે નાત શરીફના પઠન સાથે એક ઝુલુસ નીકળ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ પણ કરાઈ હતી.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    પ્રેસ રિપોર્ટર ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    13 hrs ago
  • _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    1
    _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_
ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ ,  ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    18 hrs ago
  • શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો‌ ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો‌ ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો 


શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો‌
ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના  એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા  40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે 

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો 
શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો‌
ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના  એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા  40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે 
બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न
    1
    अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न
अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • नेपाल में बाढ बहोत बडा हादशा भारतीयो की भी मोत काखतरा ।
    1
    नेपाल में बाढ बहोत बडा हादशा भारतीयो की भी मोत काखतरा  ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.