Shuru
Apke Nagar Ki App…
સામાન્ય જનતા ના ટેક્ષ ના પૈસા નું પાણી કેશોદ માં ચુંટણી સમયે ભાજપ ની જંગી લીડ નું પરિણામ કેશોદ શહેર ની સામાન્ય જનતા ભોગવી રહી છે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા છતાં અંદર ખાને આક્રોશ ચરમસીમાએ પહોંચવા છતાં ભષ્ટ્રાચારી સિસ્ટમ નાં વાંકે કેશોદ ની ભોળી સહન શીલ પ્રજા ને મુંગા મોઢે સહન કરવાનો વારો આવ્યો છે જાગૃત લોકો જ્યારે કોઈ અન્યાય થતો હોયને લડત કરતા હોય ત્યારે ખુલ્લી ને સાથસહકાર આપો બાકી હવે આવનારી પેઢી ને ભોગવવાનો દિવસો દુર નથી રહ્યા.
PB
Patel bharat

More news from Keshod and nearby areas
- બળદ આશ્રમ કેશોદ1
- બ્રહ્મકુમારીઝ ( કેશોદ )1
- બળદ આશ્રમ કેશોદ એક એવો આશ્રમ રખડતા ભટકતા બળદ ને સાચવે વૃદ્ધ બળદો ને કેશોદ 😢😥1
- કેશોદ: શ્રી રણછોડરાય મંદિરમાં ધામધુમથી હિંડોળા ઉત્સવમાં ભાવિકો જોડાયાં | Aapnu Gujarat News1
- કેશોદ શહેર ભાજપ દ્વારા મશાલ રેલી યોજાઇ; #junagadh ktvnewsgujarati39321
- માણાવદર સમસ્ત મુસ્લીમ સમાજની માલીકીની ઈદગાહનું ડેવલોપીંગ કરવામાં આવ્યું છે. હાઈવે કાંઠે હોટલ બનાવવામાં આવી છે. સમાજના આગેવાનો ને ડેવલોપીંગ અંગે માહીતી આપી રહેલા સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ તથા ટ્રસ્ટીઓ.1
- માંગરોળ ખારવા સમાજ ના યુવાનો યે પોતાના જીવ નાજોખમ લય અને આખલા નો જીવ બચાવવા મા આવીયો1
- માણાવદર અનસુયા ગૌધામની ગીર ગાયો1