Shuru
Apke Nagar Ki App…
ગજબની કોઠા સૂઝ ધરાવતા વરિષ્ઠતમ ધારાસભ્ય યોગેશ પટેલ જળમગ્ન વિસ્તારોમાં..કપૂરાઇ ટાંકી પર વીજળી પુરવઠો ન હોવાથી પાણી જ ન આવ્યું નિલેશ રાઠોડ સહિતના કાઉન્સિલરો સાથે કપૂરાઇ પહોંચેલા યોગેશ પટેલે વીજ નિગમના અધિકારીઓને તેડાવી ટાંકીના પંપોને કાર્યરત કરવા સૂચના આપી..દોઢ દિવસથી વીજ પુરવઠો ન મળતાં કપૂરાઇ ટાંકીથી પાણી ન આપી શકાયું..અને ડ્રેનેજો ખાલીન થઇ..યોગેશ પટેલની કોઠાસૂઝથી સમસ્યાનું કારણ મળ્યું..આ અત્યંત ગંભીર બાબત પ્રત્યે પાલિકાના અધિકારીઓએ ધ્યાન જ ન આપતાં કમિશ્નરને યોગેશ પટેલે જાણ કરી..વાહનોની લાઇટો વચ્ચે શરૂ થયું રીપેરીંગ.. કપૂરાઇમાં આવેલો સુએઝ ટ્રિટમેન્ટ પ્લાંટ પણ પાણીથી ઘેરાયો..વીજળી વિના ટ્રિટમેન્ટ બંધ..એને કારણે પૂર્વ વિસ્તારની ડ્રેનેજો ચોકઅપ થયાનું બહાર આવ્યું..
I
Irfan

More news from Dahod and nearby areas
- દે.બારીયા નગરપાલિકાના કર્મચારીનુ માર્ગ અકસ્માતમાં મોત.1
- દાહોદ:-ગાંધીનગરથી ૨૨ લાખ રૂપિયાનો હાથફેરો કરીને ગઢોઈ ઘાટીમાં ભાગ બટાઈ કરતા ત્રણ ઈસમોને LCB પોલીસે ઝડપી લીધા1
- દાહોદ જિલ્લામાં ₹ 102 કરોડના કૌભાંડનો MLA ચૈતર વસાવાનો આક્ષેપ . . .1
- જી-હાઇઝન્સ પ્રોડક્ટસ નામની કોસ્મેટિક કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ1
- ગોધરા દાહોદ ..બોલો જુબા કેસરિ ૧ વિમલ ખાયને પછિ લટકા હો1
- દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાગરડી ગામમાં આવેલા એસ.ટી. બસ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં જોવા મળ્યું.1
- Panchmahal | પંચમહાલ ,દાહોદ ,વડોદરામાં અતિભારે વરસાદની આગાહી | Rain | Monsoon1
- આમ આદમી પાર્ટીના ગુજરાત મજબૂત સંગઠનના નિર્માણ માટે 'મિશન વિસ્તાર' કાર્યક્રમ અંતર્ગત દાહોદ ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિતિ રહ્યા હતા. પ્રદેશ તથા જિલ્લા હોદ્દેદારો સાથે જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રાયોજના કચેરીમાં ૧૦૨ કરોડના કૌભાંડના આક્ષેપો કર્યા છે. એક જ એજન્સીને કામો આપી કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું છે. બેઠક દરમિયાન ચૈતર વસાવાએ જણાવ્યું કે જો આ તમામ કામોની તટસ્થ તપાસ કરવામાં આવે તો સ્થાનિક નેતાઓ જેલના સળિયા પાછળ હશે.1