કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલા નુકશાનનો સર્વે કરાવી ખેડુતોને રાહત પેકેજ આપવા મામલતદાર અને ટીડીઓ ને રજુઆત કાલોલ તા ૩૦/૧૦/૨૫ કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદેશ ડેલિકેટ પ્રદ્યુમનસિંહ પરમાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, નસીબદાર રાઠોડ,કિરણભાઈ પરમાર, સખાવત અલી સૈયદ તેમજ અક્રમખાન પઠાણ, શહેર પ્રમુખ પિયુષભાઈ પરમાર, તથા ખેડૂત આગેવાન ચંદ્રસિંહ સોલંકી, મહેન્દ્રભાઈ પટેલ , મનોજભાઈ ગોહિલ અને આગેવાનો દ્વારા આજરોજ કાલોલ તાલુકા મામલતદાર તેમજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે કાલોલ તાલુકાના ખેડૂતોને ડાંગર તેમજ કપાસ અને સોયાબીન શાકભાજી, દિવેલા તેમજ મકાઈ ના તેમજ કઠોળના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના સર્વે કરવાના હુકમમાં કાલોલ તાલુકાના અમુક જ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જે યોગ્ય નથી સમગ્ર તાલુકાના ગામોના સત્વરે સર્વે કરાવી જેમ બને તેમ જલ્દી ખેડૂતોને નુકસાન અંગેનું રાહત પેકેજ આપવામાં આવે તેવી કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોને દેવા માફી અને પાક વીમા બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

- User7510Jamjodhpur, Jamnagar💣on 5 November
- કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. *શૈક્ષણિક સંસ્થાને સમરાંગણ બનાવવા મહિલાઓને આગળ કરી મેનેજીંગ ટ્રસ્ટી ને ધક્કે ચડાવ્યા મીડિયા કર્મી ઉપર પણ હાથ ઉપાડ્યો* કાલોલ તા ૧૮/૧૨/૨૫ કાલોલ ના શામળદેવી રોડ ઉપર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને બીજા ચાર ટ્રસ્ટીઓની બહુમતી હોય તેમજ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં ફાલ્ગુનભાઈ પટેલ અને વિનય ચૌધરી દ્વારા નારણભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના નામ કમી કરાવવા ફેરફાર રિપોર્ટ કરવાંમાં આવ્યો હતો જે ફેરફાર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર દ્વારા નામંજૂર કરાયો હતો જેથી ટ્રસ્ટી તરીકે ની કાયદેસર ફરજો બજાવવા માટે નારણભાઇ પટેલ આજ રોજ સવારે શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ની શાળા ખાતે ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા જયાં સરીનભાઈ ચૌધરી અને તેમના પુત્ર વિનય ચૌધરી દ્વારા દાદાગીરી કરી કાયદેસરની ફરજો બજાવતા અટકાવી શાળાના મહિલા સ્ટાફ ને બોલાવી ઉશ્કેરણી કરાવી નારણભાઇ પટેલ ને ઘેરાબંધી કરી ટપલી દાવ કર્યો હતો અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મહિલાઓ દ્વારા પણ નારણભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતુ ત્યા હાજર મીડિયા કર્મી ઉપર પણ ગુસ્સો કાઢી સરીનભાઈ ચૌધરી દ્વારા પાછળથી બોચીના ભાગે થપ્પડ મારી અહીંથી નીકળો એમ કહ્યુ હતુ. વધુમાં મેનેજિંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ જે કાર લઈ આવ્યા હતા તે કારને પણ ઉશ્કેરણી કરાવી તોડફોડ કરાઈ હતી અને ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.પોતાના બચાવ માટે અંગરક્ષકો લઈને નારણભાઈ જો ના ગયા હોત તો ખુબ મોટો બનાવ બની જાત તેવુ ચર્ચાઈ રહ્યુ છે મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ પટેલ અને સાથે ના ચાર લોકોને સ્કુલ કમ્પાઉન્ડમાં બંધક જેવા બનાવી દેવામાં આવ્યા હતા અને અપશબ્દો નો વરસાદ વરસાવ્યો હતો બહાર આવેલ તેમના પુત્ર દ્વારા 112 ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નારણભાઇ પટેલ સહિત ચાર લોકોને પીસીઆર વાનમાં બેસાડી શાળાના કમ્પાઉન્ડ બહાર લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકે બન્ને પક્ષો દ્વારા સામસામી ફરિયાદોની અરજી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.3
- શાળામાં બારી ખોલવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવતે એક વિદ્યાર્થી સહિત 4 ઈસમોએ ધોરણ 11 ના વિદ્યાર્થી પર જાહેરમાં કર્યો હીચકારો હુમલો.. જુવો હુમલાની સમગ્ર ઘટના આ વીડિયોમાં.. મિત્ર આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી1
- सोशल मीडिया पर एक मज़ेदार वीडियो तेजी से वायरल हो रहा है, जिसमें एक बिल्ली मुंह में कबूतर दबाकर सड़क पार कर रही होती है। तभी कार सवार व्यक्ति के अचानक हॉर्न बजाने से बिल्ली घबरा जाती है और उसका शिकार छूट जाता है। कबूतर उड़ जाता है, जबकि बिल्ली का गुस्से भरा रिएक्शन लोगों को खूब हंसा रहा है। #ViralVideo #FunnyAnimals #CatVideo #UnexpectedMoment #InternetLaughs #AnimalReels #TrendingNow1
- આજરોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસને સાથે રાખી નગરમાં સ્વચ્છતા તપાસ હાથ ધરી હતી. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સમજૂતી આપી કેટલીક જગ્યાએ નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાએ જાહેરાત કરી છે કે હવેથી ગંદકી કરનારને પ્રથમ વખત 500 અને બીજી વખત 700 દંડ કરવામાં આવશે, જ્યારે ત્રીજી વખત ભૂલ કરનારની લારી જપ્ત કરી લેવાશે. સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ પાલિકા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- *૧.૦૯ કરોડની છેતરપિંડીના કેસમાં સુરત અને જૂનાગઢથી કરી ચાર આરોપીઓની ધરપકડ*1
- Overall health starts from oral health1
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ1