Shuru
Apke Nagar Ki App…
દર વખતે દુબઈ શહેર કેમ ડૂબી જાય છે
AB
Always be Happy
દર વખતે દુબઈ શહેર કેમ ડૂબી જાય છે
More news from Shehera and nearby areas
- આલ્ફા ન્યુઝ* ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈ રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક શરૂ થયેલ ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડતાં જગતના તતામાં (ખેડૂત) ભારે ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું ત્યારે કમોસમી પડેલા વરસાદી ઝાપટાંને લઈ ખાસ કેરીના પાકને વધુ નુકશાની ભીતિ સેવાતી જોવા મળી હતી. ..... રિપોર્ટ પ્રતીક લીંબાણી1
- વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચેઇન સ્નેચિંગ કરનાર બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા.1
- જૂનાગઢના વાતાવરણ માં અચાનક પલટો જૂનાગઢ માં વાતાવરણ માં ફરી એકવાર પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં શહેર માં ઠંડક છવાઈ. https://youtube.com/shorts/d_sdH32ZLP4?si=gyLB98-PqsrzgTmJ1
- સુરતના રાંદેર શહેર પોલિસની માનવતા સામે આવી.1
- અંકલેશ્વર - હસ્તી તળાવ રોડ પર વિચિત્ર અકસ્માત જોવા મળ્યો છે. અંકલેશ્વર શહેર માં આવતું ડમ્પર રોડ સાઈડ પર ખૂંપી ગયું હતું. રોડ સાઈડ પર બાઈડીંગ વર્ક ના થતા માટી માં ખુંપી ગયેલ ડમ્પર પડવા ની કગાર પર જોવા મળ્યું હતું. ડમ્પર ચાલકે કાઢવાનો પ્રયત્ન કરતા ટાયર વધુ ખૂંપી ગયા હતા. 24 કલાક વિતવા છતાં ડમ્પર નીકળ્યું ના હતી.1
- તડીપાર કરેલ હોવા છતાં શહેરમાં પ્રવેશતા બે ઇસમોની ધરપકડ કરતી વડોદરા શહેર પી.સી.બી.ની ટીમ.1
- ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિ-પેઈડ મીટરોની કામગીરી સ્થગિત કરવા માટે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી.1
- શહેર ના છાબ તળાવ માં આજે વહેલી સવાર થી હજારો માછલીઓ મરેલી જોવા મળી છે ! તંત્ર ને નમ્ર વિનંતી કે આ અંગે જલ્દી થી ધ્યાન દોરે ! . . .1