logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 13 December
user_Sun sine navsari News
Sun sine navsari News
Newspaper publisher Navsari, Gujarat•
on 13 December

More news from ગુજરાત and nearby areas
  • નવસારીમાં વધતી ગરમીને કારણે રસ્તાઓ પર ડામર ઓગળવાની સમસ્યા! 🛣️🔥 નગરપાલિકા (NMC) દ્વારા ઓગળેલા ડામર પર પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને અકસ્માત નિવારી શકાય. 📍 નવસારી #Navsari #NMC #RoadSafety #SummerUpdates #NavsariNews
    1
    નવસારીમાં વધતી ગરમીને કારણે રસ્તાઓ પર ડામર ઓગળવાની સમસ્યા! 🛣️🔥
નગરપાલિકા (NMC) દ્વારા ઓગળેલા ડામર પર પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને અકસ્માત નિવારી શકાય.
📍 નવસારી
#Navsari #NMC #RoadSafety #SummerUpdates #NavsariNews
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    3 hrs ago
  • कामरेज में खूनी खेल: परब गांव के इंडस्ट्रियल एरिया में युवक की बेरहमी से हत्या, इलाके में दहशत। #viralrbharatexpressnews #suratgujarat
    1
    कामरेज में खूनी खेल: परब गांव के इंडस्ट्रियल एरिया में युवक की बेरहमी से हत्या, इलाके में दहशत।
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
  • સુરત... સુરતમાં ફરી એક વખત બૉમ્બ ની ધમકી ઉમરા સ્થિત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી અગાઉ પણ પાસપોર્ટ ઓફિસને મળી ચુકી છે ધમકી બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ ફરી ધંધે લાગી અગાઉ પણ બૉમ્બ ની અફવાના પગલે ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્કવોડ ની ટીમે તપાસ હાથ ધરી હતી જ્યાં ફરી ધમકી મળતા ઉમરા પોલીસ થઈ દોડતી
    4
    સુરત...
સુરતમાં ફરી એક વખત બૉમ્બ ની ધમકી
ઉમરા સ્થિત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી
અગાઉ પણ પાસપોર્ટ ઓફિસને મળી ચુકી છે ધમકી
બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ ફરી ધંધે લાગી
અગાઉ પણ બૉમ્બ ની અફવાના પગલે ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્કવોડ ની ટીમે તપાસ હાથ ધરી હતી
જ્યાં ફરી ધમકી મળતા ઉમરા પોલીસ થઈ દોડતી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રેશમા ચોકડી ઉપર રોંગ સાઈડમાં આવતા એક આઇસર દ્વારા બાળકને બાળકને કચડીયો.. બાળકનું ઘટના સ્થળે મોત બાળકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.. ડ્રાઇવર ભાગવા જતા સ્થાનિકોએ પકડી અને પોલીસને સોંપ્યો.. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી.. સુરત: પુણાગામમાં રોંગ સાઈડથી આવેલા આઇસરની અડફેટે બાળકનું મોત સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી રેશમા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રોંગ સાઈડમાં આવતા એક આઇસર વાહન ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાળકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બાદમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત બાદ આઇસરનો ડ્રાઈવર સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ સતર્ક સ્થાનિકોએ તેને પકડી પાડી પોલીસને સોંપી દીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી.પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    1
    સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રેશમા ચોકડી ઉપર રોંગ સાઈડમાં આવતા એક આઇસર દ્વારા બાળકને બાળકને કચડીયો..
બાળકનું ઘટના સ્થળે મોત બાળકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો..
ડ્રાઇવર ભાગવા જતા સ્થાનિકોએ પકડી અને પોલીસને સોંપ્યો..
પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી..
સુરત: પુણાગામમાં રોંગ સાઈડથી આવેલા આઇસરની અડફેટે બાળકનું મોત
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી રેશમા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રોંગ સાઈડમાં આવતા એક આઇસર વાહન ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાળકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બાદમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત બાદ આઇસરનો ડ્રાઈવર સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ સતર્ક સ્થાનિકોએ તેને પકડી પાડી પોલીસને સોંપી દીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી.પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Chorasi, Surat•
    8 hrs ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    10 hrs ago
  • જાહેર રોડ ઉપર રેનેતનું ગંદુ પાણી જવાબદાર કોણ ?
    1
    જાહેર રોડ ઉપર રેનેતનું ગંદુ પાણી જવાબદાર કોણ ?
    user_Dinesh Chauhan
    Dinesh Chauhan
    ચોરાસી, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • મૂગલીસરાનું નામ બદલીને હવે તાપી પૂરા કરવામાં આવ્યું.. મુગલીસરા મેન ઓફિસને તાપી ભવન આપવામાં આવ્યું..
    1
    મૂગલીસરાનું નામ બદલીને હવે તાપી પૂરા કરવામાં આવ્યું..
મુગલીસરા મેન ઓફિસને તાપી ભવન આપવામાં આવ્યું..
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    5 hrs ago
  • નવસારી શહેરમાં તાપમાનનો પારો 41° પહોંચતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો,
    1
    નવસારી શહેરમાં તાપમાનનો પારો 41° પહોંચતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો,
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.