*અરવલ્લી મોડાસા મેઘરજ રોડ ઉપર ચાલુ ગાડીએ ફેંકેલી વિદેશી દારૂની પેટીઓના વાયરલ વિડીયો બાબતે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રજાહેર નો ખુલાસો*. ગુજરાત ના પોલીસવડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા ના પોલીસ વડા શેફાલી બરવાલને દેશી દેશી દારૂના ધંધાની રોકવાની સૂચના મુજબ રાજસ્થાન તરફથી બે વિદેશી દારૂ ભરીને આવતી ગાડીની બાતમીના આધારે મેઘરજ પોલીસે એક ગાડી પકડીને બે લાખ દસ હજારનો મુદ્દામાલ સાથે ગુનો નોંધ છે. ત્યારે બીજીગાડી વિદેશી દારૂ ભરેલી મોડાસા તરફ જતી હોય તે બાબતે મોડાસાની પોલીસ પહોંચે તે પહેલા આ બુટલેગારો વિદેશી દારૂની પેટીઓ રસ્તામાં નાખી રાજસ્થાન તરફ ભાગી ગયા ની શંકા જતાવી છે જેનો વિડિઓ ગઈ કાલેવાયરલ થયેલ તે બાબતે જિલ્લા પોલીસનાયબ પોલીસ અધિકારી (એ.એસ.પી) સંજય કેશવાલા જાહેર મીડિયા મારફતે ખુલાસો કરે છે તે જુઓ. *જવાનસિંહ ઠાકોરઅરવલ્લી મોં. 9638500650 *મોં. 9638500650*

- Kirpal V JadavGujarat💣on 12 August
- Kirpal V JadavGujarat👏on 12 August
- Kirpal V JadavGujarat👏on 12 August
- Ritesh BariyaDabhoi, Vadodara💣on 10 August
- User7068Ghoghamba, Panch Mahals🙏on 10 August
- User1013Bagwada, Vapi😤on 10 August
- User9513Sami, Patan💣on 10 August
- શ્રી રામ ફાઉન્ડેશન ભાવભર્યું નિમંત્રણ 25 રજત, જયાત महोत्सव रामकथा। મીની અયોધ્યા રામલલ્લા મંદિર શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વસઈ (અંબાજીપરાધામ) ૐ શ્રીરામ કથા સ્થળ :- ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર. શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરુવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે શ્રીરામ કથા-૫ સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે TV 이 वालम गुजरात का गौरख वालम 550 GTPL DL-GTPL YouTube Live "શ્રી રામ ફાઉન્ડેશન રામ કથા” સર્ચ કરી3
- Post by AAJ KI KHABAR11111
- Post by Pooja patel1
- હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર વડોદરાના સયાજીપુરાના યુવકે ઝંપલાવ્યું.. મિત્ર આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- પંચમહાલમાં 'પંચ મહોત્સવ'ની ફિક્કી શરૂઆત: તંત્રની નિષ્કાળજીને કારણે પાર્થિવ ગોહિલનો શો ફ્લોપ ખુરશીઓ ખાલી રહી1
- Post by પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ https://geogujaratnews.com/24528/1
- ભારત સરકાર માન્ય હાલોલની એકમાત્ર રજીસ્ટ્રેશન સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર ટ્રેનિંગ ICT જ્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેલી સર્ટિફાઇડ દ્વારા લાયસન્સ સોફ્ટવેર પર ટ્રેનિંગ આપવામાં આવે છે અને સાથે ઇન્ટર્નશીપ દ્વારા એકાઉન્ટિંગ ક્ષેત્રમાં પ્રેક્ટીકલ કામને સમજાવવામાં આવે છે તેમજ સરકારી નવી ભરતીમાં ચાલતા સર્ટિફિકેટ કોસ માત્ર નજીવી ફી માં કરાવવામાં આવે છે. 2026 ના પ્રારંભે 5 મી જાન્યુઆરી સુધીમાં ICT સંસ્થામાં ચાલતા CCC ના કોર્સમાં એડમિશન મેળવનારને આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. ટેલી ઓથોરાઈઝ સેન્ટર 84011 44660 13-14 ગ્રાઉન્ડ ફ્લોર કાન્હા સેન્ટ્રલ તાલુકા પંચાયતની સામે,બગીચા નજીક વડોદરા રોડ, હાલોલ.1