1989 સાલ થી જમીન ના વળતર ની લડત આપતા 87 વર્ષીય વૃદ્ધ!! કરજણ તાલુકાના જૂની જીથરડી ગામે રહેતા પટેલ અમ્બુભાઈ પ્રાગજીભાઈ જેઓ 87 વર્ષના વૃદ્ધ છે જેઓ 1989 સાલથી ને.હા માં ગયેલ જમીન ના વળતર માટે લડી રહ્યા છે અંદાજી 34 વર્ષ વીતવા છતાં ખેડૂત ને જમીન વળતર ના રૂપિયા મળ્યા નથી 2019 માં કોર્ટ દ્વારા જમીન સંપાદન ના ચોરસ મીટર ના 25 રૂપિયા અને ખર્ચ ચૂકવવાનો હુકમ કર્યો હોવા છતાં આજદિન સુધી વૃદ્ધ ખેડૂત ને વળતર ના રૂપિયા મળ્યા નથી ખેડૂત દ્વારા 2019 બાદ તંત્ર ને નીચે થિ ઉપર સુધી ઉચ્ચકક્ષાએ રજુવાતો કરવા છતાં કાંઈ પરિણામ મળ્યું ન હોવાથી ગામ માં પ્રસંગ માં આવેલ ભરૂચ બેઠક ના સાંસદ એવા મનશુખ વસાવા ને રજુવાત ખેડૂત દ્વારા કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે કહેવાતા જનતા ના પ્રતિનિધિઓ ખેડૂત ની રજુવાત નું સુ કરે છે? ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર gujarati samachar latest news of gujarat gujarat news update news update of gujarat latest trending news trending news of vadodara

- Karjan_નગર ના મુખ્ય પ્રવેશ રોડ ઉપર ખાડારાજ માંથી પસાર થવા મજબુર બનતા નાગરિકો!! કરજણ નગરન નવાબજાર વિસ્તારના મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર ખાડાઓ નું સામ્રાજ્ય ને લઈ નાગરિકો હેરાન નગરના મુખ્ય માર્ગ ઉપર ખાડાઓ નું નિર્માણ થતા અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યાં છે Gujarti news Gujarati samachar Karjan samachar News update today1
- કરજણ નગરના દરવાજે ખાડા1
- રાજપીપળાની કરજણ નદી નજીક માદા મગર સાથે 20થી વધુ બચ્ચાં એકસાથે જોવા મળ્યા1
- હાઇડ્રો પાવર ચાલુ થતા વીજ ઉત્પાદન શરૂ કરજણ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાનું બંધ.1
- કરજણ તાલુકામાં રોડ બન્યા ખખડધજ, વાહન ચાલકો હેરાન1
- Karjan_નગર ના મુખ્ય પ્રવેશ રોડ ઉપર ખાડારાજ માંથી પસાર થવા મજબુર બનતા નાગરિકો!!1