logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભ્રષ્ટાચાર ની તપાસ બાદ ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફરાટ આચરેલા ભ્રષ્ટાચાર ને છુપાવવાનું કાવતરું

on 23 January
user_Vejalpur taims news
Vejalpur taims news
શેહેરા, પંચમહાલ, ગુજરાત•
on 23 January

ભ્રષ્ટાચાર ની તપાસ બાદ ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફરાટ આચરેલા ભ્રષ્ટાચાર ને છુપાવવાનું કાવતરું

  • user_Rathva dineshbhai
    Rathva dineshbhai
    Suskal
    💣
    on 27 January
  • user_Rathva dineshbhai
    Rathva dineshbhai
    Suskal
    😡
    on 27 January
More news from ગુજરાત and nearby areas
  • Post by RAMESH ZALA
    8
    Post by RAMESH ZALA
    user_RAMESH ZALA
    RAMESH ZALA
    બાયડ, અરવલ્લી, ગુજરાત•
    17 hrs ago
  • ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.
    1
    ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • દાહોદમાં રખડતા ગધેડાના કારણે કોંગ્રેસના પુર્વ પાલિકાના કાઉન્સિલરનું મોત નીપજવા પામતા તેમને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે
    1
    દાહોદમાં રખડતા ગધેડાના કારણે કોંગ્રેસના પુર્વ પાલિકાના કાઉન્સિલરનું મોત નીપજવા પામતા તેમને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • *અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી* *મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન* *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન* અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
    4
    *અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી*
*મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન*
*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન*
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    11 hrs ago
  • દાહોદ કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત, તલાટી દફતર તપાસ સાથે લોકસંવાદ યોજાયો આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી અને દફતર સંચાલન અંગે માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન રોજિંદા રજીસ્ટરોના સંચાલન અંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માંડલી ગામમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. ગામલોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    1
    દાહોદ કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત, તલાટી દફતર તપાસ સાથે લોકસંવાદ યોજાયો
આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 
દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી અને દફતર સંચાલન અંગે માહિતી મેળવી હતી.
તપાસ દરમિયાન રોજિંદા રજીસ્ટરોના સંચાલન અંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માંડલી ગામમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.
ગામલોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    12 hrs ago
  • પીઠાઈ આર એલ પટેલ એન્ડ કંપની માં આગ, લાખોનું નુકશાન કઠલાલના પીઠાઈ માં આવેલ આર એલ પટેલ એન્ડ કંપનીમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પ્લાયવુડ બનાવતી આ કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનો સામાન અને ઇન્સ્ટ્રુમેન્ટ બળી ને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર ભારે જહમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.એમજીવીસીએલ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે લાઈટ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.વહેલી સવારે અગમ્ય કારણોસર લાગેલી આગમાં લાખોનો માલ સામાન બળીને ખાપ થઈ ગયો. આગ લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે આંગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.આગ લાગતા કંપનીમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    પીઠાઈ આર એલ પટેલ એન્ડ કંપની માં આગ, લાખોનું નુકશાન
કઠલાલના પીઠાઈ માં આવેલ આર એલ પટેલ એન્ડ કંપનીમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પ્લાયવુડ બનાવતી આ કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનો સામાન અને ઇન્સ્ટ્રુમેન્ટ બળી ને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર ભારે જહમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.એમજીવીસીએલ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે લાઈટ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.વહેલી સવારે અગમ્ય કારણોસર લાગેલી આગમાં લાખોનો માલ સામાન બળીને ખાપ થઈ ગયો. આગ લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે આંગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.આગ લાગતા કંપનીમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    22 hrs ago
  • Post by Riyaj Ghachi
    1
    Post by Riyaj Ghachi
    user_Riyaj Ghachi
    Riyaj Ghachi
    માલપુર, અરવલ્લી, ગુજરાત•
    21 hrs ago
  • દાહોદ શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ વધતા અને નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા હોવાને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા
    1
    દાહોદ શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ વધતા અને નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા હોવાને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી કરાઈ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓની વિગતોને ડિજિટલ રીતે પ્રમાણિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત સ્તરે લાભાર્થીઓના આધાર આધારિત ચકાસણી દ્વારા e-KYC કરવામાં આવી હતી. આ કામગીરીથી લાભાર્થીઓની માહિતી સચોટ રીતે નોંધાઈ શકે અને યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સંબંધિત સ્ટાફ દ્વારા ગામે ગામ જઈ લાભાર્થીઓને e-KYC પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કામગીરીથી સરકારી યોજનાઓના અમલમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી કરાઈ 
આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં 
VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓની વિગતોને ડિજિટલ રીતે પ્રમાણિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવી હતી.
ગ્રામ પંચાયત સ્તરે લાભાર્થીઓના આધાર આધારિત ચકાસણી દ્વારા e-KYC કરવામાં આવી હતી. આ કામગીરીથી લાભાર્થીઓની માહિતી સચોટ રીતે નોંધાઈ શકે અને યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સંબંધિત સ્ટાફ દ્વારા ગામે ગામ જઈ લાભાર્થીઓને e-KYC પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કામગીરીથી સરકારી યોજનાઓના અમલમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.