Shuru
Apke Nagar Ki App…
વીડિયો જોઈને લાગશે કે હું સરસ મઝાના હિલ સ્ટેશન ઉપર વાદળો અને ધુમ્મસમાં ફરી રહ્યો છું. 10 ફૂટ આગળ કઈ પણ જોઈ શકાય નહીં તેવી પરિસ્થિતિ છે. પરંતુ હું તમને જણાવવામાં માંગુ છું કે હું બપોરે 2 કલાક ની આજુબાજુ વાલિયા થી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. આ રસ્તા નો વિકાસ હિલ સ્ટેશન જેવો રાખવા બદલ સત્તા પક્ષ ને ખૂબ ખૂબ અભિનંદન
MA
Manjr Ansari

More news from Ankleshwar and nearby areas
- અંકલેશ્વરના મિત્ર મનોજભાઈ ખૂંટ દ્વારા સીંગતેલ ની અંદર ભજીયા બનાવવામાં આવી રહ્યા છે સાથે સાથે ખૂબ જ ઓર્ગેનિક તેમજ અંકલેશ્વર ના પ્રખ્યાત ભોલાના ગોલા બનાવતા મનોજભાઈ સાથે મળવાનો તેમજ તેમના ભજીયા ખાવાનો આનંદ1
- અંકલેશ્વર: ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગ પર સમારકામની કામગીરી શરૂ !1
- અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા સતત બીજા વર્ષે પારિવારિક માહોલમાં સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું1
- અંકલેશ્વર:યુવામિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિવિધ શાળાના બાળકો ગરબે ઘૂમ્યા !1
- ભરૂચ ભોલાવ ગામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ભોલાવ ખાતે સફાઈ અભિયાન1
- Bharuch News : ક્યાંક તમારી સોસાયટીમાં પણ ન બને આવી ઘટના!, સાધુના વેશમાં ધૂતારા ઝડપાયા! | N18V1
- ભરૂચ જિલ્લા વેલફર સોસાયટી પોલીસ પરિવાર તરફ થી માં શક્તિ ની ઉપાસના ની ઉજવણી નવરાત્રી ના ગરબા આયોજન1
- ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ1