Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે ગઢ બોરિયાદ ના પરિવારે 1238 એકર જમીન વેચી હતી. તે જમીન માં ટોચ મર્યાદા ના કાયદા હેઠળ તે જમીન માં શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ કલેક્ટરે કર્યો હતો. અને હવે પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરાતા ખળભળાટ મચી ગયો છે. અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
MK
Mukesh kumar

More news from Chhotaudepur and nearby areas
- છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભવ્ય રથયાત્રા યોજાઈ1
- સત્યનામ... ચિચોડ છોટાઉદેપુર....1
- છોટાઉદેપુર મા જગન્નાથ જી ની રથયાત્રા મા સાંસદ જશુભાઈ રાઠવા ભક્તિ મા લીન જોવા મડયા1
- Post by Sakil Baloch1
- બોડેલીમાં રથયાત્રા પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની1
- છોટાઉદેપુર તુરખેડા ગામ આઝાદીના 77 વર્ષ પછી પણ રોડ રસ્તા અને વિકાસ થયોજ નથી પ્રજામાં પ્રશ્ન છે.?1
- રથયાત્રા છોટાઉદેપુર 20241
- છોટાઉદેપુર ભગવાન જગન્નાથ રથ યાત્રા1