Shuru
Apke Nagar Ki App…
મધ્ય ગુજરાત 24x7 ન્યુઝ. *લોકસભા ચૂંટણીના દિવસે વડોદરાના પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર 5 ના મહિલા કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવા અને બુથ ના કાર્યકર હિરેન બ્રહ્મભટ્ટ વચ્ચે થયેલ તું તું મેં મેં.નો મામલો આજે વડોદરા ભાજપ કાર્યાલય પહોંચ્યો હતો. *અભિમાની નેતાની સામે સ્વાભિમાનની લડાઈ છે જેનો યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટ રાહે આગળ વધવાના નિવેદન સાથે હિરેન બ્રહ્મભટ્ટે ભાજપમાં શહેર અધ્યક્ષ ડો વિજય શાહ ની ગેરહાજરીમાં મહામંત્રી જશવંતસિંહ સોલંકીને આપ્યું આવેદન...
AB
ASHISH BARIA

More news from Vadodara and nearby areas
- વડોદરા એલેમ્બિક સીટી ખાતે ITM SLS દ્વારા ફેશનશોનું આયોજન કરવામાં આવ્યું હતું #influencersp #sp Livenews1
- વડોદરા શહેરના આજવા રોડ પર ખાતે આવેલ ફાતિમા કોમ્પલેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદુ પાણી આવતુ હોવાના કારણે રહીશોએ પાલિકામાં ફરિયાદ કરી હતી. ત્યારે પાલિકાના કર્મચારીઓએ આવીને પાણીની લાઈને કાપીને જતા રહેતા અંદાજે 300 જેટલા મકાનના રહીશોએ ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવી પડી રહી છે. .1
- મલેશિયા ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં વડોદરા ટીમ લેશે ભાગ; #vadodara ktvnewsgujarati39321
- સુરતની ગાડી વડોદરા આવી 🚇🚆🚊🚇🚉1
- વડોદરા જિલ્લાના શિનોરના દિવેર નર્મદાજીને 15મી વખત 108 ચુંદડી અર્પણ કરાઈ1
- Vadodara : 'રિચાર્જ બતાવે છે છતાં લાઇટો નથી' સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લોકોનો અનુભવ શું રહ્યો?1
- Vadodara News: વડોદરામાં MGVCLની ઘોર બેદરકારી સામે આવી | MGVCL Negligence | News181
- અસહ્ય ગરમી થી તોબા પોકારતા વડોદરાવાસીઓ 2024 | Spark Today News Vadodara1