Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લા માં ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લાના ધનસુરા,મોડાસા અને બાયડ મા ધોધમાર વરસાદ ને લઇ રોડ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા
GP
Ganesh Patil
અરવલ્લી જિલ્લા માં ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લાના ધનસુરા,મોડાસા અને બાયડ મા ધોધમાર વરસાદ ને લઇ રોડ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા
More news from Bayad and nearby areas
- * જય શ્રી બહુચર માં * આપ સૌના સાથ સહકારથી અમારા જીવનનું એક નવીન સાહસ "*મહાદેવ એન્ટરપ્રાઈઝ*" નામે શુભારંભ "*બાયડ*" ખાતે કરવા જઈ રહ્યા છીએ... મારા તમામ મિત્રો વડીલો સ્નેહીજનોને પધારવા ભાવભર્યું *હાર્દિક આમંત્રણ* છે... જેઓ પ્રેમ, સાથ, સહકાર તમોએ આપ્યો સે એનાથી પણ વધુ પ્રેમ આપતા રહેજો.. * જય માતાજી * * જય સોમનાથ મહાદેવ *1
- જય અંબે અરવલ્લી ના બાયડ શહેર માનવ સેવાની મહેક અને પ્રેમ ની પરિભાષા એટલે આપણા સૌનો જય અંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ તા.26/07/2024 ના ભોજનના દાતાશ્રી.1
- BAYAD : કારગિલ વિજય દિવસ નિમિત્તે બાયડ ખાતે મશાલ રેલી નું આયોજન || ARV NEWS ||1
- #સેવા_પરમો_ધર્મ અંધજન મંડળ,સમતા વિકાસ ટ્રષ્ટ,કે કે શાહ આરોગ્ય મંડળ વાત્રક,માલપુર પ્રદેશ આરોગ્ય મંડળ,મધર ફાઉનડેશન,સેવા ફાઉનડેશન યૂ એસ એ ના સમન્વય થી આજે માલપુર મા *માલપુર આઈ સેન્ટર* નુ ઉદગાટન કરવામા આવ્યુ..1
- મોડાસા: કારગીલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ મશાલ રેલી1
- કારગીલ હીલ સર કરવા માટે કારગિલ યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધમાં અનેક સૈનિકોએ બલિદાન આપ્યો હતો. યુદ્ધમાં કેટલાય સૈનિકો ઘાયલ પણ થયા હતા. ત્યારે આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેને લઈ મોડાસામાં ચાર રસ્તા ખાતે જિલ્લા યુવા ભાજપ અને મોડાસા શહેર ભાજપ દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ પ્રદેશ યુવા ભાજપના પ્રભારી અને રાષ્ટ્રીય યુવા ભાજપના ઉપાધ્યક્ષ મનીષ સિંહ પણ હાજર રહ્યા હતા. મંત્રી ભીખુસિંહ પરમારે કારગિલ યુદ્ધમાં બલિદાન આપનાર તમામ સૈનિકોને યાદ કર્યા હતા.1
- ૨૭મી જુલાઈ ૨૦૨૪ ચિંતનકણિકા: અમૃતધારા ડોન બોસ્કો જીવન પ્રેરણા કેન્દ્ર, કપડવંજ1
- Devraj dham modasa//dhangiri bapu//ધન ગીરી બાપુ//દેવરાજ ધામ મોડાસા//Like & subscribe Karo 🙏1