Shuru
Apke Nagar Ki App…
MD Arshad video Hindi MD Arshad video Hindi
MD Arshad
MD Arshad video Hindi MD Arshad video Hindi
More news from ગુજરાત and nearby areas
- सूरत के वराछा के जगदीश्वर महादेव मंदिर में गटर का गंदा पानी भरने से भक्तों में भारी आक्रोश सूरत के वराछा के जगदीश्वर महादेव मंदिर में गटर का गंदा पानी भरने से भक्तों में भारी आक्रोश1
- કડોદરા ચાર રસ્તા પર મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન #surat #reelitfeelit #kadodara #congress કડોદરા ચાર રસ્તા પર મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન #surat #reelitfeelit #kadodara #congress1
- હરિદ્વારના પવિત્ર ધાર્મિક સ્થળનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ગંગા નદીમાં સ્નાન કરતી જોવા મળે છે, જે ધાર્મિક સ્થળોએ શિષ્ટાચાર અને શિસ્ત જાળવવા અંગે પ્રશ્નો ઉઠાવે છે. ગંગામાં સ્નાન કરવું એ શ્રદ્ધા અને ભક્તિ સાથે સંકળાયેલું માનવામાં આવે છે, તેથી ભક્તો કહે છે કે દરેક વ્યક્તિએ ધાર્મિક સ્થળોએ સ્થાનિક પરંપરાઓ અને શિષ્ટાચારનું ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન એ છે કે - પવિત્ર ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાની સાથે ગરિમા જાળવવી કેટલી મહત્વપૂર્ણ છે.? સમય પ્રહાર ન્યૂઝ"વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થાશે.?1
- वाहनों की सुरक्षा और आपातकालीन मदद के लिए मोटोलिंक टेक्नोलॉजीज ने पेश की ‘स्मार्ट QR’ तकनीक वाहनों की सुरक्षा और आपातकालीन मदद के लिए मोटोलिंक टेक्नोलॉजीज ने पेश की ‘स्मार्ट QR’ तकनीक सुरत/प्रौद्योगिकी डेस्क: डिजिटल युग में वाहनों की सुरक्षा, आपातकालीन संपर्क और प्रबंधन को आसान बनाने के लिए Motolynk Technologies (मोटोलिंक टेक्नोलॉजीज) ने एक नई पहल की शुरुआत की है। कंपनी ने अपना विशेष 'Smart QR Vehicle Identification & Digital Vehicle Profile' ऐप लॉन्च किया है, जो वाहन चालकों के लिए सुरक्षा का एक नया साधन बनकर उभरा है। क्या हैं इस स्मार्ट क्यूआर तकनीक की मुख्य विशेषताएं? डिजिटल व्हीकल प्रोफाइल (Digital Vehicle Profile): अब वाहन चालकों को अपने साथ कागजात रखने का झंझट खत्म होगा। इस ऐप/प्रोफाइल के जरिए वाहन से जुड़ी सभी अहम जानकारियां, दस्तावेज, ब्रांड/मॉडल डिटेल्स और सर्विस हिस्ट्री को डिजिटल रूप से सुरक्षित रखा जा सकता है। स्मार्ट QR आइडेंटिफिकेशन (Smart QR Identification): वाहन पर एक यूनिक क्यूआर (QR) स्टीकर लगाया जाता है। दुर्घटना या किसी आपातकालीन स्थिति में राहगीर, पुलिस या ट्रैफिक अधिकारी इस क्यूआर कोड को स्कैन करके वाहन मालिक और उनके आपातकालीन संपर्कों से तुरंत जुड़ सकते हैं। त्वरित अलर्ट और सुरक्षा (Instant Alerts & Safety): गलत पार्किंग, सुरक्षा अलर्ट या किसी आपात स्थिति में यह क्यूआर कोड वाहन मालिक को तुरंत अलर्ट भेजता है। इससे वाहन मालिक और उनके परिवारों को मानसिक शांति और सुरक्षा मिलती है। संपर्क सूत्र: कंपनी और इस स्मार्ट क्यूआर सेवा से जुड़ी अधिक जानकारी या बुकिंग के लिए दिए गए संपर्क नंबर 6359116535 पर संपर्क किया जा सकता है। 4
- સુરતમાં હોસ્ટેલ મેસ સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી સુરતમાં હોસ્ટેલ મેસ સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. PP સવાણી ઘટનાના પગલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આગામી એક અઠવાડિયા સુધી સરકારી અને અર્ધસરકારી સહિત શહેરની તમામ હોસ્ટેલ મેસમાં સઘન ચેકિંગ હાથ ધરાશે. સિવિલ હોસ્પિટલ, SVNIT અને SMIMERની હોસ્ટેલ મેસમાં ટીમો દ્વારા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ખામી મળી આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે વિભાગ એક્શન મોડમાં છે.1
- ગણેશ વિસર્જન પૂર્વે કડોદરા GIDC પોલીસ એલર્ટ 113 જેટલા ગોડાઉનોમાં તપાસ, વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ1
- सूरत में गणेश चतुर्थी पर अनोखी मदद, बारिश से नहीं बिकी 200+ गणेश प्रतिमाएं ₹25 हजार में खरीदीं#GaneshChaturthi #GanpatiBappaMorya #Surat #GaneshUtsav सूरत में गणेश चतुर्थी पर अनोखी मदद, बारिश से नहीं बिकी 200+ गणेश प्रतिमाएं ₹25 हजार में खरीदीं#GaneshChaturthi #GanpatiBappaMorya #Surat #GaneshUtsav1
- કડોદરા 112 જનરક્ષક ટીમ સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રથમ ક્રમ ઓગસ્ટ માસમાં માત્ર 25 સેકન્ડમાં ઈમરજન્સી કોલ સ્વીકાર્યો, સરેરાશ 11 મિનિટ 9 સેકન્ડમાં ઘટનાસ્થળે પહોંચી આપી પોલીસ સહાય કડોદરા 112 ટીમની ઝડપી કામગીરીની સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રશંસા SP રાજેશ ગઢિયાએ ટીમને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા ઈમરજન્સીમાં ઝડપી પ્રતિસાદથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો 🚨 બ્રેકિંગ ન્યૂઝ કડોદરા 112 જનરક્ષક ટીમ સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રથમ ક્રમ ઓગસ્ટ માસમાં માત્ર 25 સેકન્ડમાં ઈમરજન્સી કોલ સ્વીકાર્યો, સરેરાશ 11 મિનિટ 9 સેકન્ડમાં ઘટનાસ્થળે પહોંચી આપી પોલીસ સહાય કડોદરા 112 ટીમની ઝડપી કામગીરીની સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રશંસા SP રાજેશ ગઢિયાએ ટીમને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા ઈમરજન્સીમાં ઝડપી પ્રતિસાદથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો1
- कडोदरा में तेली समाज का भव्य भक्ति उत्सव, हजारों श्रद्धालुओं की उमड़ी भीड़ कडोदरा में तेली समाज का भव्य भक्ति उत्सव, हजारों श्रद्धालुओं की उमड़ी भीड़1