Shuru
Apke Nagar Ki App…
પાલૈયા ગામ (લલ્લુપુરા વિસ્તાર), તાલુકો નડિયાદ, જિલ્લો ખેડામાં વિકાસ કામોમાં ભેદભાવ તથા અનિયમિતતા જોવા મળે છે. પાલૈયા ગામ (લલ્લુપુરા વિસ્તાર), તાલુકો નડિયાદ, જિલ્લો ખેડામાં વિકાસ કામોમાં ભેદભાવ તથા અનિયમિતતા જોવા મળે છે. અમારા વિસ્તારમાં રોડ, પેવર બ્લોક, શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી નથી જ્યારે ગામના અન્ય વિસ્તારોમાં વિકાસ કામ કરવામાં આવ્યા છે. આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારી (TDO) તથા જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને લેખિત અરજી કરી છે છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. Repeated representation made but no action taken. આથી વિનંતી છે કે તાત્કાલિક તપાસ કરી સ્થળ પર મુકામ લેવડાવવામાં આવે અને જરૂરી વિકાસ કામ મંજૂર કરવામાં આવે.
GANPATBHAI SOLANKI

More news from Kheda and nearby areas