બરવાળા તાલુકામાં સાળંગપુર ખાતે ક્લસ્ટર-૨નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કુલ ૨૧૮૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શક્તા, સંવેદનશીલતા તથાજવાબદારીપણા બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણવામાં આવે છે સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના ઘર સુધી પહોંચે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામની સરકારી પ્રાથમિક શાળા કલસ્ટર-૨ "સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા,રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા સહિતના ગામોના ગ્રામજનોએ લાભ લીધો હતો સેવાતુ કાર્યક્રમમાં સરકારની રેશનકાર્ડ સબંધીત સેવાઓ, આધાર કાર્ડ સંબંધીત સેવાઓ, પીએમ જન આરોગ્ય યોજના સંબંધિત સેવાઓ, ગંગા સ્વરૂપા સહાય યોજનાની સેવાઓ, આવક જાતિના પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, વિગેરે સેવાઓનો લાભ આપવામાં આવ્યો. સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કુલ ૨૧૮૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.વી ચૌધરી, મામલતદાર એચ.એસ.જાડેજા, તાલુકા વિકાસ અધિકારી, કે.બી. પટેલ, અગ્રણી વિરેન્દ્રભાઈ ખાચર, વિજયભાઈ ખાચર, છનાભાઈ પરમાર, સરપંચ શરદભાઈ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- Post by Vopul luhar1
- *પ્રોહિબિશનના કેસ આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.* ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ, ધંધુકા વિભાગના માર્ગદર્શન હેઠળ, બી.સી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, ધંધુકા પોલીસ સ્ટેશનના નેતૃત્વમાં આ કામગીરી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે હડાળા ગામે, આણંદપુર જવાના રોડ પર આવેલી બાપા સીતારામની મઢી પાસે, આરોપી મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) અને વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ત.કો.) પોતાની ફોરવ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખતા ઝડપાયા. પોલીસે 750 ML ની કુલ 180 બોટલો, જેની કિંમત રૂ. 2,52,000/- હતી, જપ્ત કરી. આ ઉપરાંત, ફોરવ્હીલ ગાડી (કિંમત રૂ. 8,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000/-) પણ જપ્ત કરવામાં આવ્યો, આમ કુલ રૂ. 10,67,000/- નો મુદ્દામાલ જપ્ત થયો. આરોપી નં. 1 વિપુલભાઈ નરસિંહભાઈ ધરજીયા (ઉંમર 27, રહે. લીંબડી, મીલરોડ, તબેલામાં, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી પકડાયા, જ્યારે આરોપી નં. 2 મેહુલભાઈ રાણાભાઈ જોગરાણા (ભરવાડ) (રહે. લીંબડી, કબીર આશ્રમ પાસે, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) સ્થળ પરથી નાસી છૂટ્યા.1
- રાજકોટમાં બંટી-બબલી બાઇક ચોરી: ‘પહેલા આરામ, પછી ચોરી’ નો નવો પેંતરો, CCTV આવ્યા સામે રાજકોટના ન્યૂ જાગનાથ વિસ્તારમાં ‘બંટી-બબલી’ જોડીની નવી તરકીબ CCTV કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ ચોર જોડી પહેલા આરામથી બેસીને વોચ રાખે છે અને જેવી મોકો મળે છે કે તરત જ બાઈકની ચોરી કરીને રફુચક્કર થઈ જાય છે. ‘પહેલા આરામ પછી ચોરી’ ના આ નવા મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. રાજકોટમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને જનતામાં પણ ચિંતાનો માહોલ છે.1
- અમરેલી જિલ્લા ના ખેડૂતે ગાંજો વાવવાની પરમિશન માટે કરી માંગ1
- ईरान जंग के बिगडते हालात। रिपोर्ट।1
- Post by Sundarlal dedaniya8
- બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં લાવેલ ઈજાગ્રસ્ત વ્યક્તિ ગંભીર જણાતા વધુ સારવાર માટે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાથી ભાવનગર ખાતે રીફર કરવામાં આવેલ છે ભુપતભાઈ ગીરજાશંકર વ્યાસ ઉંવ 45 ફેક્ટરી માલિક કે જેને સારવાર વધુ અર્થે ખસેડાયા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- Post by Sanjay Zala Official1