logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Vav - Tharad : ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે; વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે... 🔹 ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત 🔹 ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે 🔹 પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત માન. વડાપ્રધાનશ્રી ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે વાવ-થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે...

9 hrs ago
user_Vijay Rathod
Vijay Rathod
Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
9 hrs ago
0ff96505-c892-4aae-aade-f7825a27e91d

Vav - Tharad : ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે;

5edc7bdf-dfbe-40c7-936c-a45a95e35079

વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે... 🔹 ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું

649840e4-f3ef-48ac-aa1d-7537cf2c0836

લોકાર્પણ અને ખાતમુહૂર્ત 🔹 ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે 🔹 પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત માન. વડાપ્રધાનશ્રી ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં

81d2719f-5b9f-401c-888b-9ed08915dad9

નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે વાવ-થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે...

More news from ગુજરાત and nearby areas
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
    4 hrs ago
  • gemli
    1
    gemli
    user_Sitaram Vazre
    Sitaram Vazre
    Kaprada, Valsad•
    8 hrs ago
  • ઘરફોડ ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતી નિઝર પોલીસ આરોપી દત્તુ રામદાસ પવાર નાઓને અટક કરી તેની પાસેથી મળી કુલ્લે રૂપિયા.૧.૬૪.૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીમાં ગયેલ મુદામાલ ૧૦૦% રીકવર કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
    1
    ઘરફોડ ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતી નિઝર પોલીસ  આરોપી દત્તુ રામદાસ પવાર નાઓને અટક કરી તેની પાસેથી મળી કુલ્લે રૂપિયા.૧.૬૪.૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીમાં ગયેલ મુદામાલ ૧૦૦% રીકવર કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    12 hrs ago
  • https://youtu.be/lKjS6cO0xQI
    1
    https://youtu.be/lKjS6cO0xQI
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    15 hrs ago
  • जय हो बाबा बागेश्वर धाम बाबा बागेश्वर धाम धीरेंद्र शास्त्री जी लाखों के भीड़ में देते हुए प्रवचन
    1
    जय हो बाबा बागेश्वर धाम बाबा बागेश्वर धाम धीरेंद्र शास्त्री जी लाखों के भीड़ में देते हुए प्रवचन
    user_Ashish Kumar Tiwari
    Ashish Kumar Tiwari
    Advertising agency ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • तेरा तुझको अर्पण": कडोदरा GIDC पुलिस ने CEIR पोर्टल की मदद से ₹6.17 लाख कीमत के 31 खोए हुए मोबाइल उनके असली मालिकों को लौटाए
    1
    तेरा तुझको अर्पण": कडोदरा GIDC पुलिस ने CEIR पोर्टल की मदद से ₹6.17 लाख कीमत के 31 खोए हुए मोबाइल उनके असली मालिकों को लौटाए
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत में एक सपना सच हुआ शहर के बीच मेट्रो का ट्रायल रन सूरत के अलथान ड्रीम सिटी के बीच मेट्रो का ट्रायल रन किया गया। 8.5 किलोमीटर लंबे वायडक्ट और ट्रैक बिछाने का काम पूरा हो गया है। सिग्नलिंग, ट्रैक्शन पावर और थर्ड रेल सिस्टम का निरीक्षण किया गया। रूट पर कुल 7 स्टेशनों का ढांचागत काम पूरा हो गया है। सुरक्षा के लिहाज से लगभग 500 घंटे का ट्रायल रन किया गया। सूरतवासियों को अब सुविधाजनक यात्रा का विकल्प मिलेगा।
    1
    सूरत में एक सपना सच हुआ
शहर के बीच मेट्रो का ट्रायल रन 
सूरत के अलथान ड्रीम सिटी के बीच मेट्रो का ट्रायल रन किया गया। 8.5 किलोमीटर लंबे वायडक्ट और ट्रैक बिछाने का काम पूरा हो गया है। सिग्नलिंग, ट्रैक्शन पावर और थर्ड रेल सिस्टम का निरीक्षण किया गया। रूट पर कुल 7 स्टेशनों का ढांचागत काम पूरा हो गया है। सुरक्षा के लिहाज से लगभग 500 घंटे का ट्रायल रन किया गया। सूरतवासियों को अब सुविधाजनक यात्रा का विकल्प मिलेगा।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • https://youtu.be/kPQS15uhI1w
    1
    https://youtu.be/kPQS15uhI1w
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.