નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામે તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવારના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રીમતી પુષ્પલતા (IAS) મેડમની અધ્યક્ષતામાં ભવ્ય ‘લોકસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીમાં પ્રજા અને પ્રશાસન વચ્ચે સેતુ મજબૂત બને અને ગ્રામ્ય સ્તરે પ્રશ્નોનું તાત્કાલિક તથા અસરકારક નિરાકરણ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી–ગુજરાતના પટાંગણમાં સાંજે ૩.૪૫ કલાકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના આગમન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ ઉપસરપંચશ્રી તથા શાળાના આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું. શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર બી. પટેલે ગામના ઇતિહાસ અને વિકાસ અંગે સંક્ષિપ્ત માહિતી આપી. લોકસંવાદ સત્ર દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણીની લાઈન, આંતરિક રસ્તાઓ, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, ખેતી માટેની સબસિડી, પાક વિમા અને વીજળી સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી અને ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા તલાટી કમ મંત્રીને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી. કાર્યક્રમ બાદ તેમણે શાળાની મુલાકાત લઈ ધોરણ-૧ના વર્ગખંડ, પરિસર તથા કોમ્પ્યુટર લેબનું અવલોકન કર્યું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. અંતે શાળાના ઉપશિક્ષક ધર્મેશકુમાર પટેલ દ્વારા આભારવિધિ અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. લોકસંવાદથી ગ્રામજનોમાં સરકાર પ્રત્યે નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો.

- लिंबायत पुलिस ने कल रात हुई हत्या के आरोपियों को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया और उन्हें न्याय के कटघरे में खड़ा किया।1
- સુરતના પાંડેસરા વિસ્તારમાં લાશ મળી આવી.પાંડેસરા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ની બાજુમાં ખુલ્લા મેદાન માંથી લાશ મળી આવી.પાંડેસરા પોલીસ ઘટના સ્થળે.પાંડેસરા પોલીસે લાશનો કબ્જો મેળવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી.પોસ્મોડમ રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે.હાલ પાંડેસરા પોલીસે એડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.1
- સુરતના પાંડેસરા વિસ્તારમાં લાશ મળી આવી...... પાંડેસરા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ની બાજુમાં ખુલ્લા મેદાન માંથી લાશ મળી આવી.... પાંડેસરા પોલીસ ઘટના સ્થળે.... પાંડેસરા પોલીસે લાશનો કબ્જો મેળવી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી....... પોસ્મોડમ રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે..... હાલ પાંડેસરા પોલીસે એડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.....1
- G S update1
- ગણેશ સુગર ફેકટરીની ૩૯મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24598/1
- https://www.instagram.com/reel/DS9fwfrEoPD/?igsh=Mzk0dWZnd2wxYWgy1
- उत्तर प्रदेश के अमरोहा में एक स्कूल के कार्यक्रम में बुर्के में डांस के वीडियो को लेकर बवाल मच गया है. मुस्लिम कमेटी के नेता मंसूर अहमद ने इस कार्यक्रम में इस्लाम धर्म का मजाक उड़ाने का आरोप लगाया है. उन्होंने इस घटना को लेकर स्कूल की मान्यता रद्द करने और कार्रवाई की मांग की है. ये वीडियो अमरोहा के मेस्को पब्लिक स्कूल के कार्निवल कार्यक्रम का बताया जा रहा है. इस वीडियो में कुछ लड़कों ने बुर्का पहनकर फिल्म 'धुरंधर' के गाने पर डांस करते हुए दिखाई दे रहे हैं जबकि सामने बैठे छात्र तालियां बजा रहे हैं. ये वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसके बाद इसे लेकर विवाद हो गया है1
- સુરતના ઉધના વિસ્તારની ઘટના ધાર્મિક સ્થળ પર તસ્કરોએ કર્યા હાથ સાફ...1