Shuru
Apke Nagar Ki App…
આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન - ૨૦૨૫ અને પૂવઁ સાસંદ મધુસૂદન મિસ્ત્રી સાહેબનો અષ્ટિ પ્રવેશ સમારોહ ગુજરાત કોંગ્રેસના પ્રભારી શુભાશીની યાદવ , ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષારભાઇ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ પટેલ, પ્રભારી દિનેશભાઈ ગઢવી અરુણભાઇ પટેલ,કા.મહીલા પ્રમુખ ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે યોજાયો જેમા પ્રદેશ મહામંત્રી નઇમબેગ મિર્ઝા, રામભાઈ સોલંકી,રાજેન્દ્રસિંહ કુમ્પાવત ,ગજેન્દ્રસિંહ રહેવર , અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેન્દ્સિહ પુવાર,પૂવઁ ઉમેદવાર કમલેશભાઈ પટેલ, બેહચરસિહ સમેત જિલ્લા- તાલુકા - શહેર- ફ્ન્ટલ સેલના પ્રમુખ અને તેમના હોદ્દેદારો - આગેવાનો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોગા્મને સફળ બનાવ્યો હતો.
DD
Devang Darji

More news from Himatnagar and nearby areas
- #શ્રીકૃષ્ણ સંસારી કે સંન્યાસી ? -વિજયકૃષ્ણ "અર્ટોરા", મહાસિદ્ધિ લાઈબ્રેરી, હિંમતનગર, M: 94095 440061
- Running project #business #school #footing #foundation work, #beem #kathvavdi #government #project #civilwork #rccwork #civilengineer #sabarkantha #gujrat #vireshvar #kathvavdi #schoolproject ss.construction11
- 5 વીઘા1
- idar mahakalima🚩1
- ભજન🌷જગદીશભાઈ પટેલ🌷ગામ પિલુદરા તા.પ્રાંતિજ🌷શિવ ભક્ત ઝિઝવા મંડર ની મોજ🌷gam piludra ta prantij🌷shiv bh👌1
- પ્રાંતિજ ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૪-૨૫ પોષક વાનગી સ્પર્ધા યોજાઈ1